બોન્જો ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં બે પ્રદર્શન કન્વર્જન્સ અને અ ટ્રિપ ટુ ફ્રાન્સનું ઉદઘાટન તથા એસ. થાલાના ડાન્સ પરફોર્મન્સ
ઈવેન્ટઃ કન્વર્જન્સ- ભારતમાં ફોટોગ્રાફીનું ફ્રેન્ચ જોડાણ. ભારતીય અને ફ્રેન્ચ ફોટોગ્રાફરો દ્વારા અઢી સદીમાં લેવાયેલી ભારતની તસવીરોનું પ્રદર્શન. તારીખ અને સમયઃ 24મી ...