ભારતને તેનું સર્વોચ્ચ યુનિટ જનરેટિંગ સોલર પીવી મોડ્યુલ અને સોલાર પ્લાન્ટ્સ મળે તેના માટે સોલીઓસ સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અને અગ્રવાલરિન્યુએબલએનર્જી પ્રાઇવેટ લિમિટેડ સાથે આવ્યા.
હાલના બજારના દૃશ્યને જોતા, જ્યાં યુટિલિટી સ્કેલ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ્સમાં, લગભગ 65% પીવી મોડ્યુલ્સ મુખ્યત્વે ચાઇનીઝ કંપનીઓપાસેથી આયાત કરવામાં આવે ...