વડોદરાના યુવકોને રોજગારી માટે કુશળતા પ્રશિક્ષણ આપવાના હેતુ થી સ્કેફલર ઇન્ડિયા અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સસ વચ્ચે એમઓયુ કરાર
વડોદરાના વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતા 350 સ્નાતક વિદ્યાર્થીઓ મેળવશે યુએન દ્વારા સ્વીકૃત એનયુએસડી કાર્યક્રમની અનુરૂપ કુશળતા તાલીમસ્કેફલર આપશે વાર્ષિક આશરે 40 ...