અમદાવાદીઓના પ્રિય સિઝલર ડેસ્ટિનેશન સેઝી સિઝલર્સદ્વારા પોતાની
દ્રિતીય એનીવર્સરીની ભવ્ય ઉજવણી
અમદાવાદના સિઝલર્સ પ્રેમીઓને માટે સાચા અર્થમાં સિઝલર્સનો સ્વાદ મળી રહે તે માટે સેઝી સિઝલર્સ રેસ્ટોરન્ટ પોતાની શરૂઆતથી જ સાતત્ય જાળવી ...