ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતાના પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી.
૨૭ -૧૨-૨૦૨૪, અમદાવાદ:- અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે મુખ્ય અતિથી તરીકે કેનેસ સેમિકોનના CEO શ્રી રઘુ પાનીકર ...