વાસુદેવ મહેતા વિશેના ગ્રંથ ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે લોકાર્પણ થશે.
અમદાવાદ, 28મી માર્ચ, 2022, સોમવારની સાંજે 5.00 વાગ્યે અમદાવાદસ્થિત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે ગુજરાતના સિદ્ધહસ્ત પત્રકાર-તંત્રી ...