વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) : દેશમાં દમરોગ (અસ્થમા) ના દર્દીઓની સંખ્યામાં થતો નોંધપાત્ર વધારો એ એક ગંભીર સમસ્યા : ર્ડા. રાજીવ પાલીવાલ
ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ (GBD)ના અભ્યાસે અનુમાન લગાવ્યું છે કે ભારતમાં 30 મિલિયનથી વધુ અસ્થમાના દર્દીઓ છે, જે વૈશ્વિક બોજના ...