૧૦ વર્ષની ઉંમરે ધોરણ ૫ માં ભણતો શાંતિ એશિયાટિક સ્કૂલ વસ્ત્રાલના વિદ્યાર્થી મોહિત રમેશ જોડાયો રાષ્ટીય સ્કેટિંગ સ્પર્ધામાં
શાંતિ એશિયાટિક સ્કૂલ વસ્ત્રાલના વિધાર્થી મોહિત રમેશ તાજેતરમાં યોજાયેલ ધ વર્લ્ડ રેકોર્ડ ઇવેન્ટ ની કેટેગરી "મૅક્સિમમ પીપલ સ્કેટિંગ (મલ્ટિપલ વેન્યુ) ...