• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવતી ફેક્ટરીઓ પર FDAની લાલઆંખ

by NewsAasPaas
in Health, Lifestyle
Reading Time: 1 min read
A A
0
ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવતી ફેક્ટરીઓ પર FDAની લાલઆંખ

કોરોનાને પગલે મોટે પાયે રાજયમાં સેનેટાઇઝર અને માસ્કના ઉત્પાદનમાં નાની મોટી કંપનીઓ સામેલ થઇ છે. તેવા સમયે વહીવટી તંત્રએ બનાવટી ઉત્પાદકો પર દરોડા પાડીને કડક કાર્યવાહી કરી હતી. રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ નિયમન તંત્ર એફડીએ ને મળેલી માહિતીના આધારે અમદાવાદના મકરબા ખાતે કિષ્નાનગર સોસાયટી, ભરવાડ વાસ વગર પરવાને એલોપેથીક ફોમ્યુલાવાળી અને મે.જયોતિ હર્બ્સ, ઉમટા મહેસાણાના લેબલવાળા સેનીટાઇઝરનું ઉત્પાદન થતું હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.

 ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. હેમંત.કોશિયાએ જણાવ્યુ હતુ કે, આ સંદર્ભે ગાંધીનગર વડી કચેરીના નાયબ કમિશ્નર ડૉ.સી.ડી.શેલત તથા અન્ય અધિકારીઓ તેમજ અમદાવાદ ઝોન-રના અધિકારીઓએ સંયુકત રીતે રેડ કરી  મીત પટેલ,  સેટેલાઇટ અમદાવાદ પાસેથી જુદી જુદી બેચના જુદા જુદા પેકીંગ વાળા ક્લીયર વેલ આલ્કોહોલીક હેન્ડ રબ-સેનીટાઈઝર, ઉત્પાદક જ્યોતી હર્બ્સ, મહેસાણા તથા પ્રીસ ઇન્સટન્ટ હેન્ડ સેનીટાઇઝર ઉત્પાદક ગ્લેડીયસ પ્રોડક્ટ પ્રા.લી, ધાનોધ, ગાંધીનગર તથા ડોન ઓફ મેન હેર રીમુવલ ક્રીમ ઉત્પાદક બ્યુટી કન્સેપ્ટ, સરખેજ, અમદાવાદની બનાવટો મળી આવતા તેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટ તથા પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામા આવ્યો છે.

આ દરોડા દરમિયાન કરાયેલી પૂછપરછમાં  મીત પટેલે કબૂલ્યુ હતુ કે તેઓ આ ધંધો રાષ્ટ્રવ્યાપી લાગુ પડેલ લોકડાઉનના સમયથી કરે છે અને અત્યાર સુધીમાં તેઓએ આશરે ૧૮,૦૦,૦૦૦ જેટલા રૂપિયાનો ડી નેચર આલ્કોહોલ ખરીદ કર્યો છે. આ વ્યકિતએ શહેરના અંતરિયાળ રહેણાક વિસ્તારમાં વેપલો શરૂ કરી વગર પરવાને ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરી વિપુલ પ્રમાણમાં એલોપેથીક એન્ડ કોસ્મેટીક કેટેગરીના હેન્ડ સેનીટાઇઝર તથા હેન્ડ રબનું ઉત્પાદન કરી સને 1940 નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમોની કલમ 18 ( c ),18A, 18a ( vi ) નો ભંગ કર્યો છે. આ તપાસ દરમિયાન આ વ્યકિતઓને ત્યાંથી ફીનીસ્ડ પ્રોડકટ, પેકીંગ મટીરીયલ તેમજ કાચા દ્રવ્યો, ફીલીંગ મશીનરી વિગેરે મળી કુલ રૂ. ૩૪.38 લાખનો જેટલો મુદ્દા માલ કબજે કરવામા આવ્યો છે એમ વધુમા જણાવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા સ્થિત મે. જયોતિ હર્બ્સ નામની પેઢી સૌદર્ય પ્રસાધન કે એલોપેથીક ઔષધોના ઉત્પાદન માટેના કોઇ પરવાના ધરાવતી નથી. કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન થાય છે તથા અત્યાર સુધી કોને કોને વેચાણ કરેલ છે તે ઉપરાંત તેઓએ મેળવેલ આલ્કોલની વિગતો તથા વેચાણ વિગતો બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. 

NewsAasPaas

NewsAasPaas

Next Post
રાજયમાં કોરોનાના વધુ 1087 નવા કેસ,15ના મોત

રાજયમાં કોરોનાના વધુ 1087 નવા કેસ,15ના મોત

Recommended

સક્ષમ 2024-25 : અમદાવાદ ખાતે 14થી 28 ફેબ્રુઆરી  દરમિયાન યોજાઈ રહેલ રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ

સક્ષમ 2024-25 : અમદાવાદ ખાતે 14થી 28 ફેબ્રુઆરી  દરમિયાન યોજાઈ રહેલ રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ

4 months ago
ફિઝિકલ સિક્યોરિટી બ્રાન્ડ સ્ટીલએજ  ગુજરાતમાં બીજું વિશ્વસનીય નામ બની રહી છે

ફિઝિકલ સિક્યોરિટી બ્રાન્ડ સ્ટીલએજ  ગુજરાતમાં બીજું વિશ્વસનીય નામ બની રહી છે

1 year ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.