• About
  • Advertise
  • Careers
  • Contact
Sunday, June 1, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

રાજયમાં કોરોના પોઝીટીવ કેસ 95 હજારને પાર

by NewsAasPaas
in Gujarat
Reading Time: 1 min read
A A
0
રાજયમાં કોરોના પોઝીટીવ કેસ 95 હજારને પાર

રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસ સતત એક હજારથી ઉપર આવી રહ્યા છે.  ત્યારે  રવિવારે છેલ્લા 24 કલાકમાં 1272 નવા કોરોના પોઝીટીવ કેસોનો ઉમેરો થયો છે. આમ રાજ્યમાં કુલ કેસ 75,506 થયા છે.

 રાજય સરકારના આરોગ્ય વિભાગહના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુંઆંક 3008 થયો છે. રાજ્યમાં અત્યારે કુલ એક્ટીવ કેસ 15390 કેસ છે. જમાં 84 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 15,306 દર્દીઓ સ્ટેબલ છ.કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન-પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રતિદિન 1069.05 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે.

આજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22,65,473 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 1,272 કેસ નોંધાયેલ છે. આજ રોજ 1095 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં 76,757 દર્દીઓ સાજા થયા છે. અને સાજા થવાનો દર રજ્યનો 80.67 ટકા થયો છે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
નવા એન્વી પોર્ટફોલિયોની સાથે એચપી આધુનિક સર્જકોની અભિવ્યક્તિને સશક્ત બનાવે છે

નવા એન્વી પોર્ટફોલિયોની સાથે એચપી આધુનિક સર્જકોની અભિવ્યક્તિને સશક્ત બનાવે છે

Recommended

સ્વર્ણિમસ્ટાર્ટઅપએન્ડઈનોવેશનયુનિવર્સિટીએ 4થાકોન્વોકેશનડેપરઉદ્યોગસાહસિકોનીનેક્સ્ટજનરેશનનુંઅભિવાદનકર્યું

સ્વર્ણિમસ્ટાર્ટઅપએન્ડઈનોવેશનયુનિવર્સિટીએ 4થાકોન્વોકેશનડેપરઉદ્યોગસાહસિકોનીનેક્સ્ટજનરેશનનુંઅભિવાદનકર્યું

2 years ago

અમદાવાદ શહેરની શ્રેય હોસ્પિટલમાં આગ, 8ના મોત

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.