એચપીની શ્રેષ્ઠતાની અજોડ નવીનતા, ડિઝાઈન અને પર્ફોર્મન્સની સાથે એચપીની શ્રેષ્ઠતા સાથે લાવે છે, જે ગ્રાહક સર્જનાત્મક્તાનું લોકશાહીકરણ કરે છે
ઓગસ્ટ 25, 2020- આધુનિક ગ્રાહકો માટે સર્જનાત્મક્તાને નવવ્યાખ્યાયીત કરતા, એચપી રજૂ કરે છે, એચપી એન્વી નોટબૂક્સનો અત્યાધુનિક પોર્ટફોલિયો. ઝીણામાં ઝીણી ડિઝાઈન અને શક્તિશાળી સોફ્ટવેર તથા હાર્ડવેર ફિચર્સની સાથેએચપી એન્વી15, જે વપરાશકર્તાને અજોડ વિવિધતા તથા મોબિલિટીનો અનુભવ પૂરો પાડે છે. વધુમાં, એચપીએ એચપી મોબાઈલ વર્કસ્ટેશન દ્વારા અત્યાધુનિક ઝી રજૂ કર્યું છે, જેમાં એચપી ઝીબૂક સ્ટુડિયો અને એચપી ઝીબૂક ક્રિએટનો સમાવેશ થાય છે.
આ શક્તિશાળી લાઈન-અપ દરેક સ્તરના સર્જકને સક્ષમ બનાવે છે, જેમાં ગ્રાહકો, કન્ઝ્યુમર્સ અને પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે, જેજીવનમાં ડિઝીટલ કોન્સેપ્ટને કેપ્ચર કરે છે, તૈયાર કરે છે અને લાવે છે અને એવો આઇડિયા રજૂ કરે છે, જે શેર કરી શકાય, માણી શકાય અને અનુભવી શકાય. ભૂતકાળમાં કામ અને રમવા માટે સર્જકને બલ્કી ડિવાઈસિસથી લઇને વધુ પાવર બંને વચ્ચે પસંદગી કરવાની થતી હતી. આજે, એચપી એન્જિનિયરિંગ અને સર્જનાત્મક ઉત્પાદક્તાની સીમાને આગળ વધારી રહ્યું છે, જે ફોટોગ્રાફર, વ્લોગલર્સ, ગ્રાફિક ડિઝાઈનર્સ, આર્કિટેક્ટસ, ફિલ્મમેકર્સ તથા તેમની વચ્ચે આવતા દરેકને મંજૂરી આપે છે કે, તેઓ પહેલા શક્ય ન હતું તેવું કંઈક પ્રાપ્ત કરી શકે.
સર્જનાત્મક અભિવ્યક્તિએ સૌથી આંતરિક માનવીય લાક્ષણિક્તા છે. હાલ સમગ્ર વિશ્વની વચ્ચે જોડાણ વધી રહ્યું છે, ત્યારે લોકો તેમનો વ્યક્તિગત માર્ક ઉમેરવા અને માટેપાયે બધાની સાથે શેર કરવા ઇચ્છે છે. અને આ કરવા માટે તેઓ એવા ટૂલ્સ ઇચ્છે છે, જે ફક્ત તેમને પ્રેરિત કરે એટલું જ નહીં, પરંતુ તેમની સર્જનાત્મક્તાને જીવનમાં લાવવા માટે સક્ષમ બનાવે છે.” એમ કેતન પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, એચપી ઇન્ડિયા માર્કેટ જણાવે છે. “એચપી એન્વી પોર્ટફોલિયો, એન્જિનિયર્ડ અને ડિઝાઈનએ માનવ મનની શક્તિને છૂટ આપવામાં સહાય માટે તૈયાર થયેલી છે, જેનાથી અમારા ગ્રાહકોને તેમની સંભવિતતાને વધારવાની મંજૂરી આપે છે. એચપી તેની ફિલોસોફીને ઉચ્ચારતા કહે છે કે, અમે ટેકનોલોજીની સાથે માનવતાને વધારવામાં મદદ કરવા માટે પ્રયત્નશીલ છીએ, જે સતત નવીનતા તથા અનુભવોમાં સુધારો કરતા રહે છે.” એમ તે ઉમેરે છે.
તેની ક્રિએટિવ કમ્યુનિટી માટે પીસી નવીનતામાં ભવ્ય ઇતિહાસ ધરાવવાની સાથે, એચપીએ આગામી પેઢીના સર્જકો માટે એક આદર્શ ટેકનલોજી પાર્ટનર છે. ઝેન ઝેડ સર્જક માટે,સર્જનાત્મક્તાનો અભ્યાસ સહજ છે, અને તેમને એક એવા ડિવાઈસની જરૂરિયાત છે, જે તેમને જીવનના હાવભાવને બહાર લાવવામાં મદદ કરે એ પણ એટલી જલ્દી જેટલી જલ્દી અત્યાધુનિક મેમેસ અને ટ્રેન્ડિંગ ટોપિક્સ આવે અને જાય છે. એચપી એન્વી પોર્ટફોલિયો, જેમાં અત્યાધુનિક એન્વી 15નો સમાવેશ થાય છે, જે આજના ગ્રાહકો માટે અને પ્રોઝ્યુમર્સ, જેઓ નિયમિત પણે ફોટો અને વિડીયો એડિટ કરે છે, ગ્રાફિક્સ તૈયાર કરે છે અને વેબ ડિઝાઈન્સ કરે છે, તેમના માટે ઉભું કરવામાં આવ્યું છે. જેઓ પ્રોફેશનલી તૈયાર કરતા હોય તેમના માટે- ડિઝાઈન, મોડેલિંગ, કોડિંગ કે એપ્લિકેશન ડિઝાઈન- ઝી, એચપી સોલ્યુશન્સનું જે છે, એ સંપૂર્ણપણે નાનું પણ પાવરહાઉસ વિકલ્પ છે, જે વધુ સ્ત્રોત ધરાવતા ઉંડાણપૂર્વકના ટાસ્ક માટે છે.
“એક સર્જકના વિચારો ક્યારેય આદર્શ નથી હોતા, હંમેશાવિશ્વમાં તેમની આસપાસની બાબતોમાંથી લીધેલી પ્રેરણાથી ભરેલા છે. સર્જનાત્મક્તા કોઈપણ સમયે, કોઇપણ સ્થળે જોવા મળી શકે છે. છતા પણ યોગ્ય ઉપકરણોનો અભાવ તેમને સાચી ક્ષમતાને પ્રાપ્ત કરવામાં પાછા પાડે છે. આ વિચારની સાથે, અમે એક સર્જક માટે પાવર હાઉસને રજૂ કરી રહ્યા છીએ- એચપી એન્વી, જેમાં અડચણ રહિત સોફ્ટવેર ઇન્ટીગ્રેશન, પાવરફૂલ પફોર્મન્સ, આકર્ષક ડિસ્પ્લે અને લાંબી ચાલતી બેટરી છે, જે આજના સર્જનાત્મક ગ્રાહકો અને પ્રોઝ્યુમર્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે.” એમ વિક્રમ બેદી, સિનિયર ડિરેક્ટર, પર્સનલ સિસ્ટમ્સ, એચપી ઇન્ડિયા માર્કેટનો સમાવેશ થાય છે.
એચપી એન્વીઃ તમારી અભિવ્યક્તિને શક્તિ આપો
એચપી એન્વી 15
- ડિઝાઈન:
- આ હેડ-ટર્નિંગ ડિવાઈસમાં ઝીણામાં ઝીણી ડિઝાઈનની નોંધ છે, જેમાં અત્યંત સુંદર એલ્યુમિનિયમ ચેસીસ તથા ડાયમંડ કટ ડિઝાઈન તથા પ્રથમ એન્વીની સાથે ટોચ પર એક ગ્લાસનું પડ પણ છે, જે એક નરમ સ્પર્શના અનુભવ માટે આપવામાં આવ્યું છે.
- દરેક નવા એચપી એન્વી ડિવાઇસીસમાં આ વર્ષે ઓલ ઇન વન કિબોર્ડ પ્રાપ્ય છે, જેમાં પાવર, કેમેરા શટ્ટર, મ્યુટ માઇક, ફિંગરપ્રિન્ટ રીડર તથા એચપી કમાન્ડ સેન્ટર માટે સરળતાથી સંચાલિત બટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- નિર્માણ:
- સર્જક ઇચ્છિત ડિવાઈસની સાથે આકર્ષક ડિસ્પ્લે, શક્તિશાળી પર્ફોર્મન્સ- સંપૂર્ણ લાંબી બેટરી લાઈફ તથા જોડાણ અને નવી એન્વી 15ની રજૂઆત છે.
- ડિઝીટલ સર્જનને એક ઊંડાણપૂર્વક અને હકિતમાં એક નવા સ્તર પર લઈ જશે, જે 4કે ઓએલઇડી વીઈએસ દ્વારા પ્રમાણિતા ડિસ્પ્લે એચડીઆર ટ્રુ બ્લેક ડિસ્પ્લેની સાથે આવે છે. તેમાં 100 ટકા ડીસીઆઇ-પી3 કલર ગેમટ, 100,000:1 કોન્સ્ટ્રાસ્ટ રેશિયોની સાથે 400 નિટ્સ બ્રાઈટનેસ[i]નો સમાવેશ થાય છે.દરેક 4કે ડિસ્પ્લેએ કલરમાં ડેલ્ટા ઇ<2ના માપદંડનું સંયોજન છે, જે સતત અને ચોક્કસ રંગોની ખાતરી આપે છે. ટચડિસ્પ્લે એક વર્કફ્લોની ક્ષમતા ધરાવે છે, જે પ્રતિસાદ અને આરામદાયી અનુભવ માટે એક નવા સ્તર પર લઈ જશે.
- એચપી ક્વિકડ્રોપ- નવા એન્વી15 પર- ડિઝીટલ ક્રિએશન, ડોક્યુમેન્ટ્સ, નોટ્સ, વેબસાઈટ્સ, સરનામા તથા અન્ય ઘણી વિવિધતાને ડિવાઈસમાંથી પીસી, આઇફોન, એન્ડ્રોઈડ કે ટેબલેટ પર અડચણરહિત ટ્રાન્સફર કરી શકાય છે.
- પર્ફોમન્સ –
- 10મી પેઠીના ઈન્ટેલ® કોર™i7(એચ-સીરીઝ) પ્રોસેસરની સાથે ફાસ્ટ રેંન્ડરિંગ, નિર્બાધ પ્લેબેક, અને સ્મૂથ મલ્ટીટાસ્કિંગ ખુબ જ આસાન છે, જે મેક્સ-ક્યુ ડિઝાઈનની સાથે NVIDIA® GeForce® RTX 2060 અને DDR4ના 16 જીબી સુધી મેમરીથી સજ્જ છે.
- ENVY 15ગેમિંગ-ક્લાસ થર્મલ્સ-વેપર ચેમ્બર અને બે 12 વોલ્ટના ફેન્સવાળું પહેલું એચપી ડિવાઈઝ છે. પારંપરિક હીટ-ટાઈપ ડિઝાઈનની તુલનામાં, એચપીના કસ્ટમ વેપર ચેમ્બર સોલ્યુશન્સ વધારે વર્કલોડ દરમ્યાન 33 ટકા વધુ પ્રોસેસર પાવર પુરો પાડે છે.
- ડિવાઈઝમાં એચપી ડાયનેમિક પાવરના ફીચર્સ પણ છે, જે સીપીયુ અને જીપીયુની વચ્ચે ઈન્ટેલીજન્ટ રીતે પાવરનું આવંટન કરે છે, તથા IR થર્મલ સેન્સર થર્મલ ક્ષમતાનો પુર્ણ ઉપયોગ કરવા માટે પર્ફોમન્સ કંટ્રોલને સપોર્ટ કરે છે.
- 1 TB PCIe SSDસુધી ખુબજ ઝડપી સ્ટોરેજ તથા કનેક્ટિવીટી અને RAID 0 (2xSSD)1, વાઈ-ફાઈ 6 વિરુદ્ધ વાઈ-ફાઈ 5, અને બ્લુટુથ 5 કનેક્ટિવિટી સાથે 3x તેજ ફાઈલ ટ્રાન્સફર સ્પીડ.
- જ્યારે પણ મન થાય, ક્યારેય પણ અને ક્યાંય પણ ક્રિએટ કરો, કારણ કે તેની બેટરી લાઈફ 16.5 કલાકની છે અને એચપી ફાસ્ટ ચાર્જની સાથે ડિવાઈઝ ઝડપથી ચાર્જ થાય છે અને તે 45 મિનીટમાં આશરે 50% ચાર્જ થઈ જાય છે.
10મી પેઠીના ઈન્ટેલ કોર i7ની સાથે 6 કોર ફીચર તથી 12 થ્રેડ્સ અને NVIDIA® GeForce® RTX 2060ની સાથે Max-Q design13વાળુ એચપી ENVY 15 ગેમિંગ-ક્લાસ થર્મલ પુરુ પાડે છે અને તેના વેપર ચેમ્બર સોલ્યુશન્સ વધુ વર્કલોડ દરમ્યાન પારંપરિક હીટ-પાદપ ડિઝાઈનની તુલનામાં પ્રોસેસરને 33 ટકા વધુ પાવર આપે છે. |
એચપી ENVYપોર્ટફોલિયો-
નવીનતમ એચપી ENVYપોર્ટફોલિયોને બહુમુખી પ્રતિભા અને મોબિલીટીની શોધ કરનારા ક્રિએટરો માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે, જેમાં સમાવેશ થાય છે –
- એચપી ENVY 13:88 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશ્યો3, 10મી Gen Intel® Core™ i7 CPUઅને NVIDIA®GeForce® MX350ગ્રાફિક્સ 2 જીબી સુધી, 19.5 કલાક સુધી બેટરી લાઈફ2, એફએચડી ડિસ્પ્લે2, અને ફાસ્ટ વાઈ-ફાઈ 6 કનેક્ટિવીટી15 ની સાથે આ 11 ઈંચ ડાયગ્નોલ ફુટપ્રિન્ટમાં એક પાવરફુલ ક્રિએટર ડિવાઈઝ છે.
- એચપી ENVY x360 13–આ શાનદાર કન્વર્ટેબલ લુક અને ફંક્શન બંન્નેમાં જબરજસ્ત છે. 88 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશ્યો3 ફીચર્સ થી સજ્જ છે.
જેડ બાય એચપી – પાવર યોર બ્રેકથ્રુ
એચપી જેડબુક સ્ટૂડિયો ક્રિએટર્સ માટે દુનિયાના સૌથી નાના 15 ઈંચનું લેપટોપ છે અને તે પ્રતિ ઘન સેંટીમીટર[ii] સૌથી પાવરફુલ મોબાઈલ વર્કસ્ટેશન છે, એવી જ રીતે એચપી જેડબુક ક્રિએટ ક્રિએશન અને ગેમિંગ[iii] માટે દુનિયાનું સૌથી નાનું 15 ઈંચના નોટબુક છે, જે યુઝર્સને ઓન-ધ-ગો ક્રિએટ કરવાની ક્ષમતા આપે છે જે પહેલા ક્યારેય ઉપલબ્ધ ન હતી. પાતળા અને હલકા લેપટોપ્સમાં પાછલા ત્રણ વર્ષ દરમ્યાન 47 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, પરંતું મોટાભાગના ડિવાઈસીઝ હજુ પણ પ્રોફેશનલ એપ્લિકેશન્સ, ગ્રાફિક્સ અથવા કલર ચપળતાની સાથે વર્કફ્લોની માંગની અનુસાર ડિઝાઈન નથી કરવામાં આવી રહ્યાં. જેડ બાય એચપી પોર્ટફોલિયો માં નવીનતમ ડિવાઈઝ હાઈ-એન્ડ Quadro RTX 5000 & GeForce RTX 2080-Refreshસાથે સૌથી નાના ફુટપ્રિન્ટ ફીચરથી સજ્જ છે, જેમાં સર્વાધિક ક્રિએટીવ એપ્લિકેશન અને વર્કફ્લોની માંગને પુરી કરવા માટે નવી રીતથી ડિઝાઈન કરવામાં આવ્યા છે અને અને આજે તથા ભવિષ્યમાં પણ વધુમાં વધુ અનુભવ પુરો પાડશે.
વર્ષ 2015માં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસને એચપી એલપી 2480zx પ્રોફેશનલ ડ્રીમ કલર ડિસ્પ્લે[iv] વિકસાવવા માટે સાયન્ટીફિક એન્ડ એન્જીન્યરીંગ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેડબુક સ્ટુડિયો માટે પહેલીવાર ડ્રીમકલર ડિસ્પ્લેની સાથે 17.5 કલાકની દિવસ ભરની બેટરી લાઈફની રજૂઆત કરવામાં આવી છે, જેમાં તે ઓટોમેટીક સેલ્ફ-કેલિબ્રેશન માટે ડ્રીમ કલરના બિલ્ટ ઈન કલરીમીટર થી ક્યાંય પણ પોતાના કન્ટેન્ટને સ્ક્રીન પર એકદમ સટીક રીતે પ્રતિબિંબિત કરવામાં સક્ષમ થયા છે. તેમાં સટીકતા માટે 100 ટકા sRGBઅને એડોબી RGB તથા સ્મુથર શેડિંગ અને વધુ પ્રબળ ગ્રેડિએન્ટ્સ માટે એક અરબ થી વધુ કલર્સના[v] ફીચર્સ છે.
કિંમત અને ઉપલબ્ધતા –
દરેક એચપી વર્લ્ડ સ્ટોર્સ અને ઓનલાઈન સ્ટોર store.hp.com/in પર ઉપલબ્ધ, નવા એચપી પોર્ટફોલીયોની કિંમત આ પ્રકાર છે.
- એચપીENVY15નિમ્ન 3 વેરિયન્ટ્સ ઉપલબ્ધ છે.
- એચપી ENVY 15માં 10મી gen core i5 10300Hની સુવિધા છે જે 16જીબી અને 512જીબી SSD GTX 4GB 1650Ti GFX/15.6” FHD/ થી સજ્જ છે, કિંમત રૂ. 119,999 છે.
- એચપી ENVY 15માં 10મી 10th gen core i7 10750Hની સુવિધા છે જે 16જીબી અને 1 TB SSD GTX 6GB 1660Ti GFX/15.6” FHD/ થી સજ્જ છે, કિંમત રૂ. 149,999 છે.
- એચપી ENVY 15માં 10મી 10th gen core i7 10750Hની સુવિધા છે જે 16જીબી અને 1 TB SSD RTX 6GB 2060 with Max-Q design1315.6” OLED TOUCH થી સજ્જ છે, કિંમત રૂ. 169,999 છે
- એચપી ENVY 13ની કિંમત 79,999 છે, જ્યારે એચપી ENVY x360 13ની કિંમત 79,999થી શરૂ થાય છે.
- Zબાય એચપી મોબાઈલ વર્કસ્ટેશન્સ – એચપી ZBookસ્ટૂડિયો અને એચપી ZBookક્રિએટ આવનાર 1લી સપ્ટેમ્બર, 2020થી ઉપલબ્ધ થશે અને કિંમત 177,000થી શરૂ થશે.
એચપીENVYમાટે, કૃપા કરીને લિંક જોવો :https://store.hp.com/in-en/default/personal-laptops-hp-ENVY-15