• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સોની YAY! પ્યાર મોહબ્બત, હેપ્પી લકી સાથે તેની કન્ટેન્ટ ઓફરને વિસ્તારે છે

by NewsAasPaas
in Entertainment, Television
Reading Time: 1 min read
A A
0
સોની YAY! પ્યાર મોહબ્બત, હેપ્પી લકી સાથે તેની કન્ટેન્ટ ઓફરને વિસ્તારે છે

ચેનલ હેપ્પી અને લકીની નટખટ જોડીને લાવી રહી છે, જેઓ પોતાની મજેદાર વાતો અને સાહસભરી વાર્તાઓ સાથે બાળકોને રોમાંચિત કરશે

ઓગસ્ટ, 2020

બાળકોની લોરપ્રિય મનોરંજન ચેનલ અને હની બની કા ઝોલમાલ, પાપોમીટર અને કિકો જેવા ઘણા બધા બાળકોના ફેવરીટ શોનું ઘર Sony YAY!બાળકોના જીવનમાં અમર્યાદિત મનોરંજન અને હાસ્ય લાવવા માટે ઓળખાય છે. તેના વચનને સાર્થક કરતાં ચેનલ હવે વધુ એક કોમેડી શો પ્યાર મોહબ્બત, હેપ્પી લકીનો ઉમેરો કરી રહી છે, જે 17મી ઓગસ્ટથી આરંભ થયો છે. સોમવારથી શુક્રવારે બપોરે 1.30 વાગ્યાથી તે જોઈ શકાશે. આ હાસ્યસભર ચેસ કોમેડી બાળકોને સોમવારથી આરંભ કરતાં મુખ્ય પાત્રો હેપ્પી અને લકી સાથે મજેદાર- નટખટ હરકતોભરી સવારી પર લઈ જવાનો મોકો આપે છે.

Sony YAY!નું લક્ષ્ય ચેનલના ચાહકવર્ગ સાથે હેપ્પી- લકીનાં પાત્રો સાથે મજબૂત જોડાણ બનાવવાનું છે, જે તેમના બેજોડ કોમિક ટાઈમિંગ્સ અને બુદ્ધિશાળી કમબેક્સને આભારી છે. શો હેપ્પી અને લકીના પ્રવાસનું પગેરું મેળવે છે, જેમાં આ પાડોશીઓ એકબીજા સામે તેમની રોજની હરકતો થકી તેમની પોતાની દવાનો સ્વાદ એકબીજાને ચખાડીવામાં માને છે, જે દર્શકોને પેટ પકડાવીને હસાવે છે. આ નટખટ જોડી સાથે તેઓ તેમના મિત્રો બંટી, બુલ અને પપ્પુ સાથે મોજીલી મજાકમસ્તી પણ કરે છે, જે તેમની સાથે કન્ટ્રીસાઈડમાં રહે છે. એકત્ર મળીને તેઓ દરેક એપિસોડમાં હાસ્યસભર વાર્તા નિર્માણ કરશે, જેને લઈ મજેદાર કોમેડી ઓફ એરર્સનો આસ્વાદ ચાખવા મળશે.

ચેનલે હંમેશાં એ ખાતરી રાખી છે કે તેના કાર્યક્રમ રેખા બાળકોની અજોડ રુચિઓને પહોંચી વળે છે અને આ શો તે જ દિશામાં વધુ એક પગલું છ. Sony YAY!સતત તેની કન્ટેન્ટની બુકેમાં કશુંક નવું ઉમેરી રહી છે, કારણ કે તેણે ઘોસ્ટ કોમેડી (પાપ-ઓ-મીટર), ચેસ કોમેડી (હની બની કા ઝોલમાલ) જેવા કોમેડીના અલગ અલગ પ્રકારમાં પ્રવેશ કર્યો છે. હવે સ્લેપસ્ટિક કોમેડી પર આધારિત શોના લોન્ચ સાથે ચેનલ તેની મોજૂદ રેખામાં વધુ એક ઉમેરો કરી રહી છે, જે યુવા દર્શકોમાં મોજમસ્તી અને રોમાંચ વધારશે.

ટ્રેઈલર માટે અહીં જુઓઃ

https://www.instagram.com/p/CDyaJkPqn6b/?igshid=1k4tdkpl8b4dl

ટિપ્પણીઃ

લીની લેલે દત્તા, બિઝનેસ હેડ, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયા, કિડ્સ જેનર!

“આ વર્ષે Sony YAY! તેની કન્ટેન્ટ ઈકોસિસ્ટમને સમૃદ્ધ બનાવવાના પ્રયાસ ચાલુ રાખશે અને ઘરમાં વૃદ્ધિ પામેલી ભારતીય કન્ટેન્ટની અમારી શક્તિ સાથે રમવાનું ચાલુ રાખશે. બાળકો ઘરમાં અમારા શો જોવામાં વધુ સમય વિતાવતા હોવાથી અમે એવી નવી ઓફર લાવવા માગીએ છીએ, જે અમારી લાઈબ્રેરીને વધુ મજબૂત બનાવે અને તેમને સહભાગી કરે. મને ખાતરી છે કે પ્યાર મોહબ્બત હેપ્પી લકી લોન્ચ કરવા સાથે અમારા દર્શકો હેપ્પી અને લકીનાં નટખટ પાત્રો અને તેમનાં મોજમસ્તીભર્યાં સાહસો સાથે ટ્રીટ માણશે.”

Tags: Business HeadKids’ Genre!LeenaLeleDuttaPyaar Mohabbat Happy LuckySony Pictures Networks IndiaSony YAY
NewsAasPaas

NewsAasPaas

Next Post
કોવિડ- ૧૯ ના સમયગાળા માં  ડિપ્રેશનથી સમાજ માં લોકોને દૂર રાખવા માટે ડો. સમીર મન્સૂરી દ્વારા અનોખી પહેલ

કોવિડ- ૧૯ ના સમયગાળા માં ડિપ્રેશનથી સમાજ માં લોકોને દૂર રાખવા માટે ડો. સમીર મન્સૂરી દ્વારા અનોખી પહેલ

Recommended

એમએક્સ ટકાટક ફેમ હાઉસ ભવ્ય સફળતા તરીકે ઊભરી આવ્યું

એમએક્સ ટકાટક ફેમ હાઉસ ભવ્ય સફળતા તરીકે ઊભરી આવ્યું

4 years ago
ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું

ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું

4 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.