• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, May 13, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં આત્મ નિર્ભર પેનલ ઔદ્યોગિક વિકાસના આયોજન સાથે મેદાનમાં

by NewsAasPaas
in Mix
Reading Time: 1 min read
A A
0
ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં આત્મ નિર્ભર પેનલ ઔદ્યોગિક વિકાસના આયોજન સાથે મેદાનમાં

રાજયમાં ઉદ્યોગોની અગ્રણી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની યોજાનારી ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલના ઉમેદવાર  કૈલાશ ભાઈ ગઢવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પ્રથમ તો ચેમ્બર સાચા અર્થમાં સર્વોચ્ચ સંસ્થા બને તે માટે સમયબદ્ધ કાર્યક્રમ વિચાર્યો છે અને પ્રથમ છ માસમાં વિવિધ કામગીરીનો સમાંતર અમલ કરવાનું આત્મનિર્ભર પેનલ એ ધાર્યું છે. ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં આત્મ નિર્ભર પેનલમાં જે ઉમેદવારો છે, તેમાં જયેન્દ્ર તન્ના,  ભાવેશ લાખાણી, કૈલાશ ગઢવી , અરવિંદ ગજેરા, જગદીશ મોદી, મેઘરાજ ડોડવાની, અમિત શાહનો સમાવેશ થાય છે.

આત્મ નિર્ભર પેનલના ઔદ્યોગિક વિકાસના આયોજન ;

1) રાજ્યના 33 જિલ્લા સ્થળ ને તમામ મેમ્બરોને જોડવી. તેમને સંચાલન માટે જિલ્લા સ્તરે સંગઠન મજબૂત બને તે માટે માર્ગદર્શન અને મદદ પુરી પાડવા માં આવશે.

2) રાજ્ય સ્તરના તમામ ફેડરેશન નું એક ફોરમ / પ્લેટફોર્મ તૈયાર કરવું અને regional કાઉન્સિલની તરફ પણ નિયમિત મિટિંગ કરી પ્રશ્નો જાણવા, સંકલિત કરવા ઉકેલ માટેના પ્રયત્નો કરવા. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ના પ્રશ્નો અંગે GIDC તથા FIA સાથે સમન્વય થી કામ કરવામાં આવશે.

3) ગુજરાત વેપાર ઉદ્યોગો ને સારા Jobs Skill Rady કર્મચારીઓ ઉપલબ્ધ થાય તે માટે અને સ્થાનિક યુવાનોને Employable સ્કીલ મળે તે માટે ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે રાજ્યના વિવિધ સેન્ટરો માં ચેમ્બર અને સાથે સંગઠનો ના માધ્યમ બને તેવા પ્રયાસો કરવા માં આવશે.

4) રાજ્યના વિકાસના પાયામાં ખેતી છે એગ્રી બિઝનેસ પ્રોડક્ટ્સના વિકાસ માટે પણ પ્રયત્નો કરવામાં આવશે. 2017-2018 ના ફાર્મ to ફેશન દ્વારા અને તે પહેલા 2013 માં એગ્રી યુનિવર્સિટી સાથે સંયુક્ત સેમિનાર દ્વારા કરવામાં આવેલ સફળ પ્રયાસ અને સ્થાયી સ્વરૂપે ચેમ્બર પ્રવૃત્તિમાં ઉમેરી રાજ્યની આર્થિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે આયોજન કરવામાં આવશે.

5) છેલ્લા કેટલાય સમયથી Retail વેપારમાં મંદી મળી હતી. Online પ્લેટફોર્મ ની સ્પષ્ટ નીતિ ના અભાવે વેપારી વર્ગ કઠિન સમસ્યા માંથી પસાર થયો છે. આ અંગે કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરી વેપારીઓ ને ન્યાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

6) હાલમાં પાયાના એવા ટેક્સટાઈલ સિરામિક એન્જિનિયરિંગ જેમ્સ/જ્વેલરી Building Construction, હેલ્થકેર, ફૂડ પ્રોસેસિંગ, એજ્યુકેશન, ટ્રાવેલ્સ ટુરીઝમ જેવા તમામ પ્રકારના retail trade ની ઉપેક્ષા થઇ રહી છે. ચેમ્બર જેવી સંસ્થામાં વેપાર ઉદ્યોગ અને સર્વિસ સેક્ટર તમામનો યોગ્ય રોલ હોવો જોઈએ અને લાભ પણ તે માટે અમારા સંનિષ્ઠ પ્રયત્નો રહેશે.

7) વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અચોક્કસ મુદત ના lockdown ના કારણે ઘણો યુવાવર્ગ બેરોજગાર થયો છે તેને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં ચેમ્બર તરફથી યુવાધન ના રોજગાર તેમજ નવા વ્યવસાય માટે સરકારી યોજનાઓ અંતર્ગત લાભ મળે તે હેતુ થી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

8) આવનાર સમયમાં મહિલાઓને નવા વ્યવસાય માટે સરકાર દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની સેવાઓ ની પુરતી માહિતી તેમજ સરકાર શ્રી સાથે સંકલન કરી જરૂરી એવી તમામ સરકારી યોજનાઓ ના લાભ મળે તેવી વ્યવસ્થા ચેમ્બર તરફથી કરવામાં આવશે.

9) New start-up તથા નવા ઉદ્યમીઓ ને સિંગલ વિન્ડો સલાહ-સુચન તથા સહાયતા મળી શકે તે હેતુ થી કેન્દ્ર ઉભું કરવામાં આવશે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
વિશ્વમાં કોરોના ટેસ્ટ કરવામાં ભારત બીજા ક્રમાંકે

વિશ્વમાં કોરોના ટેસ્ટ કરવામાં ભારત બીજા ક્રમાંકે

Recommended

20 ડિસેમ્બર અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા કમ્પની આઉટલેટનું શાનદાર ઓપનિંગ

20 ડિસેમ્બર અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા કમ્પની આઉટલેટનું શાનદાર ઓપનિંગ

5 months ago
એ.ઓ. સ્મિથે ગુજરાતમાં મિનીબોટ શરૂ કરી, જે ઈન્સ્ટન્ટ વોટર હીટર કેટેગરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

એ.ઓ. સ્મિથે ગુજરાતમાં મિનીબોટ શરૂ કરી, જે ઈન્સ્ટન્ટ વોટર હીટર કેટેગરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In