• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

કોરોનાને કારણે રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ રદ્દ

by NewsAasPaas
in Gujarat
Reading Time: 1 min read
A A
0
કોરોનાને કારણે રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ રદ્દ

આગામી સમયમાં આવનારો પવિત્ર થહેવા અને યુવા હૈયાઓનો મનગમતો તહેવાર નવરાત્રી 2020 યોજાશે કે નહીં એ અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. જો કે, આ વચ્ચે આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન આવનારી નવરાત્રીનો મહોત્સવ નહીં યોજવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

રાજ્યમાં આ વર્ષે નવરાત્રી આયોજન અંગે સરકારનું કોઇ જ સ્પષ્ટ વલણ નથી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે.  કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ દ્વારા ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે તેવું પણ જણાવ્યું હતું. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતે અંગત રીતે ધ્યાન આપી રહ્યા છે. 

જો કે આ તમામ વચ્ચે સરકારી નવરાત્રીનાં આયોજનને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ  નહિ ઉજવવા નો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આયોજીત થતા અનેક ખ્યાતનામ ગરબા મહોત્સવો રદ્દ થઇ ચુક્યા છે. આ કાર્યક્રમોના આયોજકો દ્વારા અગાઉ જ આ અંગેની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ત્યારે સરકાર દ્વારા પોતાનો અધિકારીક કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો તે ઘણુ કહી જાય છે. બીજી તરફ કલાકારો અને અન્ય સંબંધિત ડેકોરેશનથી માંડીને અનેક ધંધાર્થીઓ દ્વારા સરકાર પાસે સતત માંગ કરવામાં આવી રહી છે કે, નવરાત્રીનું આયોજન કરવા દેવામાં આવે. તેઓ સંપુર્ણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને નવરાત્રીનું આયોજન કરાવવા માટે તૈયાર હોવાનું પણ સરકારને જણાવી ચુક્યા છે. કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદ તમામ ધંધા જ્યારે ખુબ જ મુશ્કેલ દોરનો સામનો કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર તેજી માટે નવરાત્રીનું આયોજન મહત્વપુર્ણ હતું. જો કે હવે સરકાર ધીરે ધીરે પોતાનું વલણ સ્પષ્ટ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. 

NewsAasPaas

NewsAasPaas

Next Post
રાજયમાં કોરોનાના વધુ 1056 પોઝીટીવ કેસ નોંધાયા

રાજયમાં કોરોનાના વધુ 1417 પોઝીટીવ કેસ નોંધાયા

Recommended

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા 14મી ફેબ્રુઆરીએ 8માં “સમૂહ લગ્ન મહોત્સવ”નું આયોજન

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા 14મી ફેબ્રુઆરીએ 8માં “સમૂહ લગ્ન મહોત્સવ”નું આયોજન

1 year ago
સિંગર નિલય પટેલનું સોન્ગ “મસાલા ચાય” ટૂંક સમયમાં થશે રિલીઝ

સિંગર નિલય પટેલનું સોન્ગ “મસાલા ચાય” ટૂંક સમયમાં થશે રિલીઝ

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.