• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, June 12, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલને મંજૂરી

by NewsAasPaas
in Gujarat
Reading Time: 1 min read
A A
0
ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલને મંજૂરી

‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ’ને ગાંધીનગર ખાતે મલેલી રાજય સરકારની કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. હવે ગુંડાગીરી કરનાર સામે 10 વર્ષ સુધી સજાની જોગવાઈ અને 50 હજારનો દંડ થશે. ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના પણ કરવામાં આવશે. બીલને મંજૂરી મળતા આગામી દિવસોમાં વટ હુકમ બહાર પાડવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલને મંજૂરી આપી છે. હવે ગુંડાગીરી કરનારાં અસામાજિક તત્વો સામે 10 વર્ષ સુધીની કડક જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ થશે. તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે. તો ગુંડાગીરી કરતા ટપોરીઓ, મવાલીઓ, અસામાજિક તત્વો અને રોમિયો- સાવધાન થવુ પડશે. હવે  ગુંડા એક્ટ હેઠળ હવે તમારી બદમાશીને ડામીને જેલના સળિયા ગણતા કરી દેવામાં આવશે. ગુજરાતને ગુંડાઓથી બચાવવા માટે મુખ્યમંત્રી ખુદ મેદાનમાં ઉતર્યા છે. હવે ગુંડાઓ, બદમાશો, ચેઇન સ્નેચરો અને લૂંટારાઓથી જનતાને શાંતિ થઇ જશે. કાયદાને પગલે ગુનાહિત પ્રવૃતિ કરનારાને લગામ લાગશે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
રાજ્યમાં કોરોનાના વધુ 1305 કેસ નોંધાયા, કુલ કેસ      99 હજારને પાર

રાજ્યમાં કોરોનાના વધુ 1305 કેસ નોંધાયા, કુલ કેસ 99 હજારને પાર

Recommended

ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન

ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન

1 year ago
“વ્હાલમ જાઓ ને”નું પ્રથમ ગીત‘ચોરી લઉં’પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ એક રોમેન્ટિક ટ્રેક છે!

“વ્હાલમ જાઓ ને”નું પ્રથમ ગીત‘ચોરી લઉં’પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ એક રોમેન્ટિક ટ્રેક છે!

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.