બિગ બિલિયન ડેઝના 6 દિવસ દરમિયાન સમગ્ર શ્રેણીની નવીનતમ પ્રોડક્ટ રેન્જને તૈયાર કરાવી પ્રાપ્ય બનાવવા માટે અગ્રણી બ્રાન્ડ, વેચાણકર્તા અને કલાકારોની સાથે ભાગીદારી કરી છે
બેંગ્લોર- ઓક્ટોબર 6, 2020: ફ્લિપકાર્ટ, દેશની અગ્રણી પોતાની ઇ-કોમર્સ માર્કેટપ્લેસ આ વર્ષે તેના ગ્રાહકો માટે બિગ બિલિયન ડેઝ દરમિયાન મોટા અને સ્પેશિયલ એડિશન પ્રોડક્ટની વધુ આકર્ષક રેન્જની સાથે, તેમનો તહેવારોની ખરીદીનો અનુભવ વધુ ખાસ બનાવવાનો હેતુ રાખે છે. બિગ બિલિયન ડેઝ સ્પેશિયલએ સમગ્ર શ્રેણીમાં અલગ પ્રોડક્ટની રેન્જ છે, જે તેની અગ્રણી બ્રાન્ડની સાથે સહયોગ રીતે તૈયાર કરી છે, જેમાં મર્યાદિત આવૃતિ પ્રોડક્ટ અને કલેક્ટેબલ્સનો સમાવેશ થાય છે.
100થી વધુ બ્રાન્ડની સાથે ભાગીદારીમાં સમગ્ર શ્રેણીમાં અદ્દભુત પ્રોડક્ટની રેન્જ છે, જેમાં ફેશન, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ ફોન્સ, મોટા એપ્લાઈન્સીસ, પર્સનલ કેર, હેન્ડિક્રાફ્ટ્સ અને અન્ય સહિતનો સમાવેશ થાય છે, જે ગ્રાહકો માટે એક્સેસેબલ થશે. આ 200થી વધુ પ્રોડક્ટ 6 બિલ બિલિયન ડેઝ દરમિયાન જ પ્રાપ્ય રહેશે, જે ઓફર 16મી ઓક્ટોબર મધ્યરાત્રીથી શરૂ થશે, જ્યારે ફ્લિપકાર્ટ પ્લસના ગ્રાહકો આ ઓફરને 15મી ઓક્ટોબરથી વહેલા એક્સેસ મેળવી શકશે અને 21મી ઓક્ટોબર 2020 સુધી ચાલુ રહેશે.
ફ્લિપકાર્ટએ બિલ બિલિયન ડેઝ સ્પેશિયલને પ્રથમ વખત 2019માં રજૂ કર્યો હતો, તેની સાથોને તેનો હેતુ ખાસ કલેક્શન્સને તૈયાર કરવાનો હતો, જે અલગ જ હોય અને ઉદ્યોગમાં નવીનતમ હોય, જેનઆથી ગ્રાહકોનો ખરીદીનો અનુભવ યાદગાર બની રહે, સાથોસાથ તેમની વધતી જતી અપેક્ષાને પણ સંતોષી શકાય. આ વર્ષે બિલ બિલિયન ડેઝ સ્પેશિયલના ભાગીદારોની સંખ્યા બેગણાતી વધુ થઈ ગઈ છે, કારણકે, ફ્લિપકાર્ટ સતત તેની ભાગીદારી ઇકોસિસ્ટમને મજબુત બનાવ્યું છે અને તેનાથી બ્રાન્ડતે સમગ્ર દેશના ગ્રાહકોની નજીક લાવી શક્યું છે.
બ્રાન્ડની ભાગીદારી ઉપરાંત, આ વર્ષે બિગ બિલિયન ડેઝએ તેના સમર્થ પહેલના ભાગરૂપે સમગ3 દેશના લાખો કલાકારોને સાથે લાવે છે. કળા ટેકનિક્સએ દોરા ડેકોર ક્રાફ્ટ જેટલી જ જૂની છે, સાથોસાથ સમગ્ર દેશમાં ગ્રાહકો માટે તેને પ્રાપ્ય બનાવે છે, જે તહેવાર ઉત્સાહનો જ એક હિસ્સો છે. આજે, ફ્લિપકાર્ટ સમર્થએ સમગ્ર દેશના 6,00,000 કલાકારો, ગૂંથણકારો અને ક્રાફ્ટમેનના જીવનને સહકાર આપે છે અને ફ્લિપકાર્ટ તેના ઇકોસિસ્ટમ ભાગીદારો સહિતના લોકોને સતત વધુને વધુ વેચાણકર્તાઓને પ્લેટફોર્મ પર લાવવા માટે કામ કરે છે, જેનાથી એકાઉન્ટ ભાગીદારોના દરેક સ્કેલ્સ અને વિશેષતાને ધ્યાનમાં લેવામાં આવે છે.
આ વર્ષે બિગ બિલિયન ડેઝ સ્પેશિયલએ ખાસ ફ્લિપકાર્ટની મજબુત ગ્રાહકની સમજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ, ભાવની બાબતથી પણ એક વિશાળ પ્રોડક્ટની રેન્જને પ્રાપ્ય બનાવવાનું છે, જે સમગ્ર દેશના લોકો માટે તહેવારની સિઝનને ખાસ બનાવશે.
આ વર્ષે ગ્રાહકો જે ખાસ બિલ બિલિયન ડેઝ સ્પેશિયલ એક્સેસ કરી શકશે, તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- મોટોરોલા- દેશનું પ્રથમ થ્રી ઇન વન સ્માર્ટ વાયરલેસ ડિવાઈસ
- કરીના કપૂર દ્વારા ઇમારા માટે તૈયાર કરવામાં આવેલી ખાસ ઇથનિક રેન્જ
- બિકાજી લિમિટેડ એડિશન 24કે ગોલ્ડ લીફ સ્વિટ્સ
- ખાસ વન8 પ્રોડક્ટની એક્સક્લુઝિવ વિરાટ કોહલી લાઈન
- પુમા એક્સ બિગ બિલિયન ડેઝમાં બિલ બિલિયન ડેઝ ફ્લેગશીપ કલર્સમાં મેળવો લિમિટેડ એડિશન સ્નિકર્સ
- ફ્લાઇંગ મશિનની એન્ટી-માઇક્રોબિઅલ એથ્લેસ્યોર રેન્જ
- ડેનવર- શાહરૂખ ખાનની નવી ઓટોગ્રાફ રેન્જ
- બ્લુસ્ટાર- વાઈરસ ડિએક્ટિવેટર એસી
- નોકિયા દ્વારા દેશનું પ્રથમ સ્માર્ટ ટીવી, ઓન્ક્યો દ્વારા સાઉન્ડની સાથે
- બોક્સ ફર્નિચરમાં રૂમ
- સ્ટોનસુપ હાઈજિન કિટ, જે સમર્થના ‘કાર્ટ ફોર અ કૌસ’ પ્રોગ્રામનો એક હિસ્સો છે
- ખાસ હેન્ડિક્રાફ્ટ્સ, જેમાં બિસ્વા બાંગ્લા દ્વારા હસ્તકળા કરવામાં આવેલું દોખરા અને કાંશા છાંતાનો સમાવેશ થાય છે
કેટલાક બિગ બિલિયન ડેઝ ખાસ પ્રોડક્ટ જે ગ્રાહકોને તેમના ચહિતા સેલિબ્રિટી જેવા કે, વિરાટ કોહલી, સલમાન ખાન અને અનન્યા પાંડેને પણ મળવાનો મોકો આપશે.
નંદિતા સિંહા, વાઈસ પ્રેસિડેન્ટ- ઇવેન્ટ્સ, એંગેજમેન્ટ અને મર્કેન્ડિસિંગ, ફ્લિપકાર્ટ કહે છે, “બિગ બિલિયન ડેઝ એ અમારા માટે ખરેખર એક તહેવાર છે અને અમે આ વર્ષે સમગ્ર દેશના અમારા ગ્રાહકો માટે એટલો જ ખાસ બનાવી રહ્યા છીએ. અમારો હેતુ અમારા પ્લેટફોર્મ પર વિવિધ ઓફર દ્વારા લોકોના જીવનમાં નાની કે મોટી ખુશી લાવવાનો છે. દર વર્ષે, ફ્લિપકાર્ટની આંતરદ્રષ્ટિનો ઉપયોગ કરીને ગ્રાહકોને લાભ આપે છે અને ઇકોસિસ્ટમની હજારો બ્રાન્ડની સાથે સહયોગથી કામ કરે છે, જેનાથી તેઓ શ્રેષ્ઠ પ્રોડક્ટ આપે છે. 2019માં બિગ બિલિયન ડેઝ સ્પેશિયલ માટે સમગ્ર ઇકોસિસ્ટમમાંથી અમને અદ્દભુત પ્રતિસાદ મળ્યો છે, જેનાથી આ વર્ષે મોટી સંખ્યામાં બ્રાન્ડ અને સેલિબ્રિટીએ તેને વધુ ખાસ બનાવવા માટે અમારી સાથે સહયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે. અમને આત્મવિશ્વાસ છે કે, અમારી ભાગીદારી અને આ ખાસ આવૃતિની પ્રોડક્ટ અમને નવા ગ્રાહકોને ઓનબોર્ડ લાવવા તથા અમારી ભાગીદાર બ્રાન્ડ માટે તિવ્ર વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરશે.”
તહેવારોની સિઝનએ મિત્રો અને પરિવારને સાથે લાવે છે એટલું જ નથી, પરંતુ આ સમય છે, જ્યારે ગ્રાહકો તેના ઘણા સમયથી જોવાતી ખરીદી પણ કરે છે. બિગ બિલિયન ડેઝએ વિશ્વભરની અન્ય શોપિંગની ઘટનાની સાથે તુલના કરી શકાય તેવું છે અને તે ભારતના તહેવારોની શોપિંગ સિઝનનું સમાનાર્થી છે અને તે દર વર્ષે વધુને વધુ ગ્રાહકોનો બોર્ડ પર લાવે છે, તેમની પસંદગીમાં વિસ્તરણ કરે છે અને તહેવારોની ખરીદીના ભારતીય અભિગમમાં પણ બદલાવ લાવી રહ્યો છે.