• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

એમએક્સ પ્લેયર્સનો અનોખો રિયાલિટી શો એમએક્સ ટકાટક ફેમ હાઉસ- સીઝન 1માં 5 સૌથી રસપ્રદ પ્રભાવશાળીઓને જરૂર જુઓ

by NewsAasPaas
in App, Entertainment
Reading Time: 2 mins read
A A
0
એમએક્સ પ્લેયર્સનો અનોખો રિયાલિટી શો એમએક્સ ટકાટક ફેમ હાઉસ- સીઝન 1માં 5 સૌથી રસપ્રદ પ્રભાવશાળીઓને જરૂર જુઓ

રિલેટેબલ કન્ટેન્ટ સ્ક્રોલ ડાઉન કરીએ તેમ આપણા ડિજિટલ પ્રવાસ પર આપણું મનોરંજન કરતા રહે છે. આ જ કડીમાં 18મી ડિસેમ્બરથી એમએક્સ પ્લેયર અજોડ રિયાલિટી શો એમએક્સ ટકાટક ફેમ હાઉસ- સીઝન 1 લાવી રહી છે, જેમાં ભારતના અમુક ટોચના પ્રભાવશાળીઓ નામના માટે આખરી રેસમાં 7 દિવસ માટે એક છત હેઠળ એકત્ર આવશે.

ડ્રામા, મોજમસ્તી અને ધમાલ માટે એક છત હેઠળના આ સ્થળે 18 પ્રભાવશાળીઓ એકત્ર આવશે અને બેટલ ઓફ ફેમ જીતવા માટે શોર્ટ વિડિયો કન્ટેન્ટ નિર્માણ કરશે. જોકે હાઉસમાં અમારી નજર આ પ્રભાવશાળીઓ પર રહેશેઃ

  1. આશિકા ભાટિયાઃ પ્રતિભાશાળી અભિનેત્રી અને સોશિયલ મિડિયા સેન્સેશન આશિકા ભાટિયા તેના જીવનનાં આ પાસાં બહુ જ આસાની અને સહજતાથી હાથ ધરે છે. મીરા, પરવરીશઃ કુછ ખટ્ટી કુછ મીઠી, કુછ રંગ પ્યાર કે ઐસે ભી જેવા શોમાં જોવા મળેલી અને ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સહયોગ સાથે આશિકા હવે લાંબા બ્રેક પછી એમએક્સ ઓરિજિનલ સિરીઝ એમએક્સ ટકાટક ફેમ હાઉસ સીઝન-1માં જોવા મળશે. ટ્રેઈલરમાં તે કાંઈક આવું કહેતી જોવા મળે છેઃ મુઝે 11 સાલ હો ગયે હૈ ઈન્ડસ્ટ્રી મેં, ઔર મુઝે પતા હૈ કહાં કૈસી બાતે હોતી હૈ. આ ડિજિટલ રિયાલિટી સિરીઝમાં તેનો સર્વ અનુભવ લાવતાં એવું લાગે છે કે તે બધું જ જાણે છે. તેની નજીક કોઈ રહ્યું અને કોણે પીઠમાં ખંજર ભોંક્યું તે સારી રીતે જાણે છે. તેને નિશ્ચિત જ આમાં જોવા જેવી છે.
  • લકી ડાન્સરઃ લકી ડાન્સર અભિનેતા બનવાના લક્ષ્ય સાથે ફેમ અને ગ્લેમરની આ દુનિયામાં આવ્યો હતો. ક્યુટ અને ચાર્મિંગ લૂક સાથે સોશિયલ મિડિયા મંચો પર તે ટૂંક સમયમાં જ લાખ્ખો લોકોના મનમાં વસી ગયો હતો. અદભુત ડાન્સ મુવ્ઝ અને સદા ચાર્મિંગ સ્મિત સાથે તે નામના પામ્યો છે અને હવે તેના ચાહકો આ શો થકી તેની રોમાંચક કન્ટેન્ટ જોવા ઉત્સુક છે॥ અને ટીબીએચ, અમે પણ તેટલા જ ઉત્સુક છીએ.
  • રશ ટ્વિન્સઃ સૃષ્ટિ અને પ્રકૃતિ કુશવાહા ઉર્ફે રશ ટ્વિન્સ બહેનો તેમના ડાન્સ અને ફેશન માટે પણ જાણીતી છે. આ જોડી કટ્ટર સ્પર્ધક બની રહેશે એવું લાગે છે અને અન્ય પ્રભાવશાળીઓ માટે મોટો પડકાર બની રહેશે. તેમનું નિખાલસ વલણ તેમના ટ્રેઈલરમાં જોવા મળે છેઃ લોગ બહુત છૂપે રુસ્તમ હૈ, કોઈ બોલ નહી રહા લેકિન સબકો પતા હૈ કી ગ્રુપીઝમ ચલ રહા હૈ. ડાન્સ, ડ્રામા અને તેમના વલણ સાથે નવી ઊંચાઈ લાવતાં હાઉસમાં તેમનાથી બધાએ સતર્ક રહેવાની જરૂર છે એમ અમને લાગે છે.
  • નિશા ગુરગેઈનઃ એમએક્સ ટકાટક ફેમ હાઉસમાં વધુ એક વિખ્યાત પ્રભાવશાળી નિશા ગુરગેન છે. આ બોલ્ડ, બિન્દાસ અને બ્યુટિફુલ સ્ટાર નિશ્ચિત જ હાઉસમાં તાપમાન વધારતી જોવા મળશે.
  • આયુષ યાદવઃ લિપ- સિન્ક વિડિયો અને કોમેડી વિડિયો માટે જાણીતો આયુષે તેના કન્ટેન્ટ વિશિષ્ટ વિડિયો સાથે સોશિયલ મિડિયા જગતમાં ધમાલ મચાવી છે. તેના કામ સાથે તેણે જાતે લાખ્ખો ચાહકો અને દર્શકો નિર્માણ કર્યા છે. તે તેના સાથી ઈનમેટ તારિક ખાન માટે જડબાતોડ જવાબ આપે છેઃ તો તૂ કુત્તોં કી રેસ મેં ખડા હી ક્યૂ હુઆ. આવું તે શા માટે બોલ્યો તે જાણવા માટે 18 ડિસેમ્બરથી શરૂ થતા એમએક્સ ટકાટક ફેમ હાઉસ જોવાનું ચૂકશો નહીં.

ટ્રેઈલર હમણાં જ જુઓ https://bit.ly/Trailer_MXTakaTakFameHouse અને સિરીઝ મફતમાં સ્ટ્રીમ કરો, 18મી ડિસેમ્બરથી શુભારંભ, ફક્ત એમએક્સ પ્લેયર પર.

Tags: MX playerMX TakaTak Fame House – Season 1one-of-a-kind reality show
NewsAasPaas

NewsAasPaas

Next Post
હંગામા પર નવી સિરીઝ સુપા સ્ટ્રાઈકાઝમાં નવા યુગના એનિમેટેડ ફૂટબોલ સ્ટાર્સ શેક્સ, અલ મેટાડોર, નોર્થ શોને મળો

હંગામા પર નવી સિરીઝ સુપા સ્ટ્રાઈકાઝમાં નવા યુગના એનિમેટેડ ફૂટબોલ સ્ટાર્સ શેક્સ, અલ મેટાડોર, નોર્થ શોને મળો

Recommended

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા  પગલાં ભરવા માટે RBI તૈયારઃ શક્તિકાંત દાસ

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા પગલાં ભરવા માટે RBI તૈયારઃ શક્તિકાંત દાસ

5 years ago
સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફ્લિપ 4, Z ફોલ્ડ 4 લોન્ચ કરાયા: સૌથી બહુમુખી ડિવાઈસીસ, જે સ્માર્ટફોન્સ સાથે આપણે ઈન્ટરએક્ટ કરીએ તે પદ્ધતિમાં બદલાવ લાવે છે

સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફ્લિપ 4, Z ફોલ્ડ 4 લોન્ચ કરાયા: સૌથી બહુમુખી ડિવાઈસીસ, જે સ્માર્ટફોન્સ સાથે આપણે ઈન્ટરએક્ટ કરીએ તે પદ્ધતિમાં બદલાવ લાવે છે

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.