અમદાવાદ સ્થિત આવેલા એ જે ચેરીટેબલ ટ્રસ્ટ જેના અંતર્ગત નિ:શુલ્ક માતોશ્રી વૃધાશ્રમ ચાલે છે, અને હવે જેણે એનિમલ્સ કેર નામની નિ:શુલ્ક હોસ્પીટલની શરૂઆત કરી છે, એવામાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને જીવ દયા પ્રેમી આશિષ ઘેસાણી એ કહ્યુ કે પતંગ ચગાવવાથી આકાશ અબોલ પક્ષીઓના રક્તથી રંગાઇ છે, અને કૈલાસ ગૌસ્વામીએ પતંગ નહી ચગાવવાનો સંકલ્પ લીધો હતો અને અમારા સંચાલકોએ પણ ઉતરાયણમાં પતંગ નહિં ચગાવવાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.