• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, May 13, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

લવ મેં લગ ગઈઃ એમએક્સ પ્લેયર્સનો ઈન્દોરી ઈશ્ક યુવા પ્રેમની રોચક વાર્તામાં ડોકિયું કરાવે છે

- સમિત કક્કડ દ્વારા દિગ્દર્શિત આ એમએક્સ ઓરિજિનલ સિરીઝમાં રિત્વિક સાહોર અને વેદિકા ભંડારી મુખ્ય ભૂમિકામાં છે - બધા એપિસોડ મફતમાં જોઈ શકાશે, 10 જૂન, 2021થી શુભારંભ

by NewsAasPaas
in Entertainment, Web Series
Reading Time: 1 min read
A A
0
લવ મેં લગ ગઈઃ એમએક્સ પ્લેયર્સનો ઈન્દોરી ઈશ્ક યુવા પ્રેમની રોચક વાર્તામાં ડોકિયું કરાવે છે

મે, 2021- દરેક પ્રેમકથામાં હીરો અને હિરોઈન હોય છે, જેઓ સુખદ અંતની આશા રાખે છે. આખરે પ્રેમ બધું સારુંનરસું સાથે ત્યાં સુધી ખાટોમીઠો હોય છે જ્યાં સુધી એક નાના શહેરના પ્રેમીને જાણવા મળ્યું કે તેની પ્રેમિકાએ તેની સાથે દગો કર્યો, જે તેમની પ્રેમકથા સામે પૂર્ણવિરામ મૂકે છે. એમએક્સ ઓરિજિનલ સિરીઝ ઈન્દોરી ઈશ્ક રોચક પ્રેમના આ પ્રેમઘેલા ભાવિ પેઢીના આશિકના જીવનનો પ્રવાસ કરાવે છે. સમિત કક્કડ દ્વારા દિગ્દર્શિત આ 9 એપિસોડના ડ્રામામાં રિત્વિક સાહોર અને વેદિકા મુખ્ય પાત્રમાં છે. બધા એપિસોડ મફતમાં જોઈ શકાશે, 10મી જૂન, 2021થી આરંભ.

 

હટકે વળાંતમાં આ વાર્તામાં સંબંધમાં પીડિત તરીકે પુરુષ જોવા મળે છે અને આ સિરીઝ સંબંધમાં કટિબદ્ધતા અને સમર્પિત રહેવાના નિયમો સ્ત્રી- પુરુષ બંને માટે અત્યંત અલગ છે તેમાં ડોકિયું કરાવે છે. સ્કૂલના દિવસો પૂરા થયા પછી કુનાલ (રિત્વિક સાહોર) વતન ઈન્દોર છોડીને મુંબઈમાં આવી જાય છે. તે પોતાને સૌથી સુખી જીવિત પુરુષ માને છે. તે સ્કૂલના સમયની તેની વહાલી તારા (વેદિકા ભંડારી)ના પ્રેમમાં હોય છે. તેણે ટોચની નેવલ કોલેજમાં સીટ મેળવી છે અને તેના વાલીઓ તેના માટે બહુ ગૌરવ અનુભવે છે. જોકે તારા તેની સાથે દગો કરતાં તેના જીવનમાં ઊથલપાથલ મચી જાય છે અને કુનાલને દર્દ, દગાબાજી અને ઘેલાપણાની દુનિયામાં ધકેલાઈ જાય છે. 

આ વિશે બોલતાં રિત્વિક સાહોરે જણાવ્યું હતું કે જો તમે ધ્યાનથી જુઓ તો પ્રેમના નિયમો પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ હોય છે. મારું પાત્ર કુનાલ તારાની પાછળ તેનું જીવન બરબાદ કરવા માટે વખોડવામાં આવે છે. તારા તેની સાથે દગો કરે છે. જોકે દુનિયા ઊલટાનું છોકરીનું જીવન બરબાદ કરવાનો દોષ તેને આપે છે. હું માનું છું કે સંબંધોમાં બે સમાન બાજુ હોવી જોઈએ, જેનો દોષ અને જવાબદારી બંને પર એકસમાન હોવી જોઈએ. વાર્તાના હાર્દમાં આ વાર્તા નિર્દોષ યુવા પ્રેમી અને વચનભંગની છે. 

આ રોચક વાર્તામાં આશય કુલકર્ણી, મીરા જોશી, તિથિ રાજ, ડોના મુનશી અને ધીર હીરા મુખ્ય ભૂમિકામાં છે. 

આ 9 એપિસોડની એમએક્સ ઓરિજિનલ સિરીઝ મફતમાં જોઈ શકાશે, 10મી જૂન, 2021થી એમએક્સ પ્લેયર પર.

ટ્રેઈલર હમણાં જ જુઓઃhttp://bit.ly/Trailer_IndoriIshq 

ટીઝર અહીં જુઓઃ http://bit.ly/Teaser_IndoriIshq 

એપ હમણાં જ ડાઉનલોડ કરો

વેબઃ https://www.mxplayer.in/

Tags: Directed by Samit KakkadIndoriIshqLove Mein Lag GayiMX Original SeriesMX playerRitvik SahoreVedika Bhandari
NewsAasPaas

NewsAasPaas

Next Post
ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝે કોવિડ રાહત પ્રયત્નોની ઘોષણા કરી

ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝે કોવિડ રાહત પ્રયત્નોની ઘોષણા કરી

Recommended

એમએક્સ પ્લેયરની ડેન્જરસ સાથે બિપાશા બસુ વધુ એક રોમાંચક થ્રિલર સાથે પાછી આવી રહી છે!

એમએક્સ પ્લેયરની ડેન્જરસ સાથે બિપાશા બસુ વધુ એક રોમાંચક થ્રિલર સાથે પાછી આવી રહી છે!

5 years ago
ટાટા સ્ટીલ પીજીટીઆઈ અને ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ દ્વારા સંયુક્તપણે ગ્લેડ વન માસ્ટર્સ ૨૦૨૧નું આયોજન કરેલ

ટાટા સ્ટીલ પીજીટીઆઈ અને ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ દ્વારા સંયુક્તપણે ગ્લેડ વન માસ્ટર્સ ૨૦૨૧નું આયોજન કરેલ

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In