- ૨૨% નુકશાન થી બચીને અને ૩૧% થી ૪૯% પ્રોફિટ મેળવી શકશે.
- સોલાર પાવરના ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ માંથી ૨૫ વધારે વર્ષ માટે મુક્તિ મેળવી શકશે
- આ બધી વસ્તુ તમને મળશે એક પણ રૂપિયાના રોકાણ વગર
અમદાવાદ, જુલાઈ 2021 : પોલિસી ફોર ડેવલોપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ ૨૦૧૯ હેઠળ વીજળીની ની ખરીદી કરવામાં માટે ઉદ્યોગ વિભાગ દ્વારા સબસીડી આપવામાં આવતી હતી. ગુજરાત સરકાર ની ઉદ્યોગ નીતિ હેઠળ આ સબસીડી આપવામાં આવતી હતી. આ સબસીડી આપવાનું બંધ કરી દેવાનો ઉદ્યોગો વિભાગે થોડા દિવસ પેહલા જ નિર્ણય લીધો છે. તેનો પ્રત્યઘાત રૂપે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પણ આ સબસીડી આપવાનું તેમને બંધ કરી દીધું હોવાની જાહેરાત કરી દીધી છે. પરિણામે રૂપિયા ૧૦,૦૦૦ કરોડ નું રોકાણ કરીને અંદાઝે ૨૫૦૦ મેગા વોટ સોલાર પાવર પેદા કરવાનું સાહસ કરનાર અંદાજે ૩૫૦૦ થી વધુ સાહસિકોના સબસીડી ના નાણાં ડૂબી જવાની દેહશત ઉભી થઈ છે. તેમના માં હતાશા ફેલાઈ ગઈ છે. સરકારે એકાએક ફેરવી તોળ્યુ હોવાની લાગણી સાથે તેઓ છેતરાયા હોવાનું પણ લાગ્યું છે.
આવા સમય આઇવી કેપિટલ દ્વારા સોલર ઓપ્ટીમલ સોલ્યુશન (SOS) આશાની નવી કિરણ સબીત થશે. સબસીડી કેન્સલ થાવાને લીધે પ્રોફિટ્મા થત્તા 22% ના નુકશાન થી પોતાના રોકાણને બચાવવા માટે રોકાણ કારો પાસે આ ઉતમ તક છે. નુક્શાનથી બચાવા ઉપરાંત પેલા કરતા વધારે વળતર પણ SOS દ્વારા મેળવી શકાય છે.
ઉપરોક્ત વિષય પર આઇવી કેપિટ્લના ધવલકુમાર જીયાણી (પાટઁનર) સાથે વાત કરતા એમણે જણાવ્યુ હતુ કે, સબસીડી નહી મળતા ગુજરાત માટે અતિ મહત્વના સોલર પ્રોજેક્ટૉ રોકાણકારો દ્વારા પડતા મૂકાય એવી શક્યતાઓ છે. સબસીડી ન મળવાથી સોલર પ્રોજેક્ટના નફામાં 22% નુ નુકશાન થશે. સબસીડી દ્વારા રોકાણકારોને પ્રોજેક્ટના શરૂઆતના સમયમાં લોન ભરવામાં ખુબ મોટો ફાયદો થતો હતો.
SOS એ રોકણકારોને ના માત્ર આ 22% ના નુકશાનને 31% થી વધારેના ફાયદામાં ફેરવી આપે છે. પરતું સાથે સાથે 25 વષઁ માટે સમગ્ર સોલર પ્લાન્ટ્નુ ઓપરેશન અને મેઇન્ટેનન્સની ચિંતા માંથી પણ મુક્તિ આપે છે અને એ પણ રોકાણકારોના એક પણ રૂપિયાના મુડી (Equity) રોકાણ વગર.
આ સાથે તેઓ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે,ગુજરાત રિન્યૂએબલ એનર્જીમાં પાછળ ના રહી જાય તથા બધા રોકાણકારોએ કરેલ રોકાણ પર મહત્તમ અને સુરક્ષિત વળતર મળી રહે તે હેતુથી SOS નાણાકીય અને તકનીકી સાથેનું નવીન સમાધાન છે. જે ઇક્વિટી રોકાણકારો દ્વારા સમર્થિત સોલર ટેક્નોક્રેટ્સ અને સોલર પ્રોજેક્ટ નિષ્ણાતો દ્વારા ડિઝાઇન કરીને વિકસિત કરવામાં આવ્યું છે અને આઇવી કેપિટલ્ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.