• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 22, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

આઈવી કેપિટલ દ્વારા લોન્ચ કરાયેલ સોલાર ઓપ્ટિમલ સોલ્યુશન(SOS) SSDSP-19. સબસીડી કેન્સલ થયા બાદ ફસાયેલા ઇન્વેસ્ટર માટે વરદાન રૂપ સાબીત થશે (SOS) ના ફાયદા

by NewsAasPaas
in Business, Product Launch
Reading Time: 1 min read
A A
0
આઈવી કેપિટલ દ્વારા લોન્ચ કરાયેલ સોલાર ઓપ્ટિમલ સોલ્યુશન(SOS)  SSDSP-19. સબસીડી  કેન્સલ થયા બાદ ફસાયેલા ઇન્વેસ્ટર માટે  વરદાન રૂપ સાબીત થશે (SOS) ના ફાયદા
  • ૨૨% નુકશાન થી બચીને અને ૩૧% થી ૪૯% પ્રોફિટ મેળવી શકશે.
  • સોલાર પાવરના ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ માંથી ૨૫ વધારે વર્ષ માટે મુક્તિ મેળવી શકશે
  • આ બધી વસ્તુ તમને મળશે એક પણ રૂપિયાના રોકાણ વગર

અમદાવાદ, જુલાઈ 2021 : પોલિસી ફોર ડેવલોપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ ૨૦૧૯ હેઠળ વીજળીની ની ખરીદી કરવામાં માટે ઉદ્યોગ વિભાગ દ્વારા સબસીડી આપવામાં આવતી હતી. ગુજરાત સરકાર ની ઉદ્યોગ નીતિ હેઠળ આ સબસીડી આપવામાં આવતી હતી. આ સબસીડી  આપવાનું બંધ કરી દેવાનો ઉદ્યોગો વિભાગે થોડા દિવસ પેહલા જ નિર્ણય લીધો છે. તેનો પ્રત્યઘાત રૂપે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પણ આ સબસીડી આપવાનું તેમને બંધ કરી દીધું હોવાની જાહેરાત કરી દીધી છે. પરિણામે રૂપિયા ૧૦,૦૦૦ કરોડ નું રોકાણ કરીને અંદાઝે ૨૫૦૦ મેગા વોટ સોલાર પાવર પેદા કરવાનું સાહસ કરનાર અંદાજે ૩૫૦૦ થી વધુ સાહસિકોના સબસીડી ના નાણાં ડૂબી જવાની દેહશત ઉભી થઈ છે. તેમના માં હતાશા ફેલાઈ ગઈ છે. સરકારે એકાએક ફેરવી તોળ્યુ હોવાની લાગણી સાથે તેઓ છેતરાયા હોવાનું પણ લાગ્યું છે.

આવા સમય આઇવી કેપિટલ દ્વારા સોલર ઓપ્ટીમલ સોલ્યુશન (SOS) આશાની નવી કિરણ સબીત થશે. સબસીડી કેન્સલ થાવાને લીધે પ્રોફિટ્મા થત્તા 22% ના નુકશાન થી પોતાના રોકાણને બચાવવા માટે રોકાણ કારો પાસે આ ઉતમ તક છે. નુક્શાનથી બચાવા ઉપરાંત પેલા કરતા વધારે વળતર પણ SOS દ્વારા મેળવી શકાય છે.

ઉપરોક્ત વિષય પર આઇવી કેપિટ્લના ધવલકુમાર જીયાણી (પાટઁનર) સાથે વાત કરતા એમણે જણાવ્યુ હતુ કે, સબસીડી નહી મળતા ગુજરાત માટે અતિ મહત્વના સોલર પ્રોજેક્ટૉ રોકાણકારો દ્વારા પડતા મૂકાય એવી શક્યતાઓ છે. સબસીડી ન મળવાથી સોલર પ્રોજેક્ટના નફામાં 22% નુ નુકશાન થશે. સબસીડી દ્વારા રોકાણકારોને પ્રોજેક્ટના શરૂઆતના સમયમાં લોન ભરવામાં ખુબ મોટો ફાયદો થતો હતો.

SOS એ રોકણકારોને ના માત્ર આ 22% ના નુકશાનને 31% થી વધારેના ફાયદામાં ફેરવી આપે છે. પરતું સાથે સાથે 25 વષઁ માટે સમગ્ર સોલર પ્લાન્ટ્નુ ઓપરેશન અને મેઇન્ટેનન્સની ચિંતા માંથી પણ મુક્તિ આપે છે અને એ પણ રોકાણકારોના એક પણ રૂપિયાના મુડી (Equity) રોકાણ વગર.

આ સાથે તેઓ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે,ગુજરાત રિન્યૂએબલ એનર્જીમાં પાછળ ના રહી  જાય તથા બધા રોકાણકારોએ કરેલ રોકાણ પર મહત્તમ અને સુરક્ષિત વળતર મળી રહે તે  હેતુથી  SOS નાણાકીય અને તકનીકી સાથેનું નવીન સમાધાન છે. જે ઇક્વિટી રોકાણકારો દ્વારા સમર્થિત સોલર ટેક્નોક્રેટ્સ અને સોલર પ્રોજેક્ટ નિષ્ણાતો દ્વારા ડિઝાઇન કરીને  વિકસિત કરવામાં આવ્યું છે અને આઇવી  કેપિટલ્ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

Tags: Dhaval kumar Giani (Partner) of Ivy CapitalGovernment of GujaratIVY CapitallaunchedSolar Optimal SolutionSSDP-19 subsidy
NewsAasPaas

NewsAasPaas

Next Post
પોરવાલ યુથ ક્લબના તમામ કપલ્સે મળીને ફ્રેન્ડશીપ ડેનું આયોજન કર્યું

પોરવાલ યુથ ક્લબના તમામ કપલ્સે મળીને ફ્રેન્ડશીપ ડેનું આયોજન કર્યું

Recommended

રિયલમી દ્વારા  રિયલમી   જીટી 5 જી સીરીઝમાં નવા મોડલ્સ ક્યૂ 3 માં લોન્ચ કરવામાં આવશે

રિયલમી દ્વારા રિયલમી જીટી 5 જી સીરીઝમાં નવા મોડલ્સ ક્યૂ 3 માં લોન્ચ કરવામાં આવશે

4 years ago
સોની સબની ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની પુષ્પાએ SEWA એકેડમીમાં મહિલાઓ સાથે વાતચીત કરી

સોની સબની ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની પુષ્પાએ SEWA એકેડમીમાં મહિલાઓ સાથે વાતચીત કરી

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In