ભારતની બાળ વિલક્ષણતે પ્રેરણાદાયી શો અને તેમની અદભૂત સિદ્ધિઓમાં ભાગ લેવા માટે આમંત્રણ આપે છે
નેશનલ, ઓગસ્ટ, 2021 – BYJU’S Young Genius, એ ન્યૂઝ18 નેટવર્કની પહેલ છે જેમાં શિક્ષણ, કલા, વિજ્ઞાન, સ્પોર્ટ્સ, સંગીત અને અન્ય સર્જાનાત્મક ક્ષેત્રોમાં અપવાદરૂપ પ્રતિભા સાથે બાળ વિલક્ષણતાની પ્રેરણાદાયી સફર અને સિદ્ધિઓનું નિદર્શન કરે છે અને ઓળખી કાઢે છે. સફળ પ્રથમ આવૃત્તિ કે જેનું પ્રસારણ જાન્યુઆરી અને માર્ચ 2021માં થયું હતુ તેમાં અભૂતપૂર્વ પ્રેક્ષકો અને પાર્ટિસિપન્ટ પ્રતિભાવ મેળવ્યા બાદ ન્યૂઝ18 નેટવર્કે આજે BYJU’Sસ જિનીયસની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે જેમાં વધુ મોટુ અને વધુ સારૂ કરવાનું વચન આપવામાં આવ્યુ છે. જે બાળકો શોમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતા હોય તેઓ https://www.news18.com/younggenius/ પર રજિસ્ટર કરી શકે છે અથવા તો BYJU’Sની એપ ડાઉનલોડ કરી શકે છે અને BYJU’S Young Genius વિભાગમાં રજિસ્ટર કરી શકે છે.
સિનીયર નેટવર્ક 18 એડિટર અને એન્કર આનંદ નરસિમ્હાન દ્વારા આયોજિત શોની હકારાત્મક અને પ્રોત્સાહક કથા, ખાસ કરીને આ અભૂતપૂર્વ સમયમાં, પારિવારિક ટીવી જોવાનો અનુભવ બનાવે છે. આ શોમાં 11 એપિસોડનો સમાવેશ થાય છે, જેમાં 6 થી 15 વર્ષની વયજૂથના 20 જેટલા યુવા પ્રતિભાઓને થોડા નામ જેમ કે પ્રદર્શન કલા, શિક્ષણ, ટેકનોલોજી અને રમતગમતમાં સન્માનિત કરવામાં આવે છે. પ્રત્યેક એપિસોડ જોવાલાયક અનુભવનો અનુભવ કરાવશે કારણ કે યુવા પ્રતિભાશાળીઓ ભારતની કેટલીક પ્રખ્યાત ભારતીય હસ્તીઓ સાથે જોડાશે જેઓ માત્ર બાળ વિલક્ષણતાની નોંધપાત્ર સિદ્ધિઓની પ્રશંસા કરતા જોવા મળશે નહીં એટલુ જ નહી પણ તેમના પોતાના ગૌરવના માર્ગની યાદ અપાવશે. અગાઉની આવૃત્તિમાં વિરેન્દ્ર સેહવાગ, પીવી સિંધુ, મોહનલાલ, સોનુસૂદ, સોનમ વાંગચુક, રાજકુમારરાવ, શંકર મહાદેવન અને લિએન્ડર પેસ સહિતના વિવિધ ક્ષેત્રોના કેટલાક આદરણીય ભારતીય વ્યક્તિત્વ જોવા મળ્યા હતા.

હિન્દી ન્યૂઝ, ન્યૂઝ 18 નેટવર્કના સીઈઓ કરણ અભિષેક સિંહે જણાવ્યું હતુ કે, ” BYJU’S Young Geniusની સફળતા ભારતીય ટેલિવિઝન પર પ્રેરણાદાયક અને મનોરંજક વાર્તાઓ અને પ્રેરણાદાયક શો ફોર્મેટની સ્વીકૃતિ દર્શાવે છે. પ્રથમ આવૃત્તિને સામાજિક પ્લેટફોર્મ પર 98.4% સકારાત્મક ભાવનાઓ સાથે વિશાળ દર્શકો મળ્યા, અને દેશભરના દર્શકો તરફથી દર સપ્તાહે નવા એપિસોડની સતત માંગ રહી હતી. અસાધારણ પ્રતિભાવને કારણે અમે BYJU’S Young Geniusની બીજી સિઝનની જાહેરાત કરવા માટે પ્રેર્યા છે જે બાળ ઉમદા વાર્તાઓની વધુ આકર્ષક શ્રેણીનું વચન આપે છે.
BYJU’Sના માર્કેટિંગ વડા અતીત મહેતાએ જણાવ્યું હતું કે, “BYJU’S Young Geniusની સિઝન 1 એ દેશભરમાં અસાધારણ પ્રતિભાને સન્માન આપ્યુ હતુ અને દર્શાવી હતી અને અમે ફરીથી ભારતની યુવા પ્રતિભાઓને દર્શાવવા માટે સિઝન 2 સાથે પાછા આવ્યા છીએ. આપણો દેશ અસાધારણ પ્રતિભાથી ભરેલો છે, અને તેના જેવા મંચ આ છુપાયેલા રત્નોને ઓળખવા અને ઉજવવાનો ઉદ્દેશ ધરાવે છે. શૈક્ષણિક, કલા, વિજ્ઞાન, રમતગમત, સંગીત અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે, અમે તેમના સ્વપ્નને પાંખો આપવાની આશા રાખીએ છીએ. લાખો બાળકોને તેમના જુસ્સાને આગળ વધારવા અને તેમની આકાંક્ષાઓ ઊચી રાખવા માટે પ્રેરણા આપવાની ઇચ્છા રાખીએ છીએ.”
આ શો ન્યૂઝ 18 ઇન્ડિયા, સીએનએન-ન્યૂઝ 18, હિસ્ટ્રી ટીવી 18, હિસ્ટ્રી ટીવી 18 એચડી, ન્યૂઝ 18 રાજસ્થાન, ન્યૂઝ 18 બિહાર/ઝારખંડ, ન્યૂઝ 18 મધ્યપ્રદેશ/છત્તીસગઢ, ન્યૂઝ 18 ઉત્તર પ્રદેશ/ઉત્તરાખંડ, ન્યૂઝ 18 બાંગ્લા, ન્યૂઝ 18 લોકમત સહિત 18 નેટવર્ક ચેનલોમાં પ્રસારિત થશે. ન્યૂઝ 18 ઉર્દૂ, ન્યૂઝ 18 કન્નડ, ન્યૂઝ 18 ગુજરાતી, ન્યૂઝ 18 ઓડિયા, ન્યૂઝ 18/પંજાબ/હરિયાણા/હિમાચલ, ન્યૂઝ 18 કેરળ, ન્યૂઝ 18 તમિલનાડુ અને ન્યૂઝ 18 આસામ/નોર્થ ઇસ્ટ ભારતના વ્યાપક અને વૈવિધ્યસભર પ્રેક્ષકોની સંખ્યાને સંતોષવા માટે જાન્યુઆરી 2022 થી શરૂ થશે.
પ્રવેશન પ્રક્રિયા – જે લોકો પોતાનો પ્રોફાઇલ સુપરત કરવાનું આયોજન કરતા હોય તેમણે https://www.news18.com/younggenius/ પર લોગીન કરવાની અને રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની જરૂરિયાત રહેશે. આ પ્રારંભિક સુપરતગી બાદ એક વિગતાવર ફોર્મ આવશે જેને ભરવું પડશે જેમાં બાળકના બેકગ્રાઉન્ડ, સિદ્ધિઓની વિગતો વગરે રહેશે. આ એન્ટ્રો અનેક તબક્કાવાળી મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થશે. ઉપરાંત Byju’sની એપ ડાઉનલોડ કરીને અને BYJU’s Young Genius વિભાગમાં રજિસ્ટ્રેશન કરાવીને પણ સપુરતગી કરી શકાય છે
BYJU’s Young Genius season 2ને સોશિયલ મીડિયા #BYJUSYoungGenius2 પર પણ માણો.
Trailer Link: https://www.youtube.com/watch?v=_sbB27GbXoQ