07 ડિસેમ્બર, 2021 સુધી કરિયાણાં અને ઘરગથ્થું ચીજો, પૅકેજ્ડ ફૂડ્સ, પર્સનલ કૅર, શિશુઓ અને પાલતું પ્રાણીઓની કાળજી લેવાની ચીજવસ્તુઓ પર 45% સુધીની છુટનો લાભ ઉઠાવો
- વધુ બચત કરો – વધુ બચત કરો – 4-7 ડિસેમ્બર, 2021 સુધી ઓછામાં ઓછું રૂ. 2,5000નું ટ્રાન્ઝેક્શન કરવા પર આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 5% અને 10%નું રૂ. 500 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવો.
- કરિયાણા પર ₹1થી શરૂ થતી ડીલ્સ (સ્ટોક જ્યાં સુધી હશે, ત્યાં સુધી જ ઑફર માન્ય ગણાશે)
- પ્રાઇમ સભ્યો માટે ફ્રી ડીલિવરી
300+ શહેરોમાં એકીકૃત સ્ટોર ‘એમેઝોન ફ્રેશ’ની જાહેરાત કર્યા બાદ Amazon.in હવે ‘સુપર વેલ્યૂ ડેઝ’ની સાથે લાઇવ થઈ ગયો છે, જેમાં કરિયાણા અને ઘરગથ્થું ચીજવસ્તુઓ, પૅકેજ્ડ ફૂડ્સ, વ્યક્તિગત, શિશુ અને પાલતું પ્રાણીઓની કાળજી લેવા માટેની ચીજો અને બીજી ઘણી બધી વસ્તુઓ પર 45% સુધીની છુટ આપવામાં આવી રહી છે. આ સુપર વેલ્યૂ ડેઝ 07 ડિસેમ્બર, 2021 સુધી લાઇવ રહેશે, જેમાં કરિયાણા પર 1 રૂપિયાથી શરૂ થતી ડીલ્સ પ્રાપ્ત થશે અને પ્રાઇમ સભ્યોને ફ્રી ડીલિવરી મળશે. ગ્રાહકો એક જ ઑનલાઇન ડેસ્ટિનેશન પરથી ડીલિવરીના અનુકૂળ આવે તેવા વિકલ્પોની સાથે-સાથે અદભૂત કિંમતો અને ભાગ લઈ રહેલા વિક્રેતાઓ તથા આશીર્વાદ, ફોર્ચ્યુન, ટાટા સંપન્ન અને ડાબર જેવી પ્રોડક્ટ્સ તરફથી શ્રેષ્ઠ ઑફરો મેળવી શકશે.
ગ્રાહકો 3 ડિસેમ્બર, 2021 સુધી ઓછામાં ઓછું રૂ. 2,500નું ટ્રાન્ઝેક્શન કરીને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સ પર 10%નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે અને આઇસીઆઇસીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 4થી 7 ડિસેમ્બર, 2021 સુધી વધારાનું ડિસ્કાઉન્ટ્સ મેળવી શકશે. પ્રાઇમ સભ્યો કરિયાણાની ખરીદી પર ફ્રી ડીલિવરીનો લાભ ઉઠાવી શકશે.
ભાગ લઈ રહેલા વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી કેટલીક ઑફરો આ મુજબ છેઃ
કરિયાણું અને રાંધવામાં વપરાતી જરૂરી ચીજવસ્તુઓઃ
- આશીર્વાદ સિલેક્ટ પ્રીમિયમ શરબતી આટા, 5 કિગ્રા –ઘઉંના રાજા તરીકે જાણીતા શરબતીમાંથી બનાવવામાં આવેલો આશીર્વાદ સિલેક્ટ એ એક પ્રીમિયમ ગુણવત્તાનો લોટ છે, જેને ભારતમાં પ્રેમથી બનાવવામાં આવ્યો છે. શરબતી ઘઉંમાંથી બનાવવામાં આવેલ લોટ મધ્ય પ્રદેશના સીહોર પ્રદેશના 100% એમપી શરબતી ઘઉં ધરાવે છે, જે તમારી રોટલીને ચોક્કસપણે નરમ અને સ્વાદિષ્ટ બનાવે છે. Amazon.in પર આ લોટને 245 રૂપિયામાં મેળવો.
- દાવત રોઝાના બાસમતી રાઇસ, 5 કિગ્રા – દાવત રોઝાના સુપર એ મધ્યમ કિંમતના સેગમેન્ટના ઉત્તમ બાસમતી ચોખા છે. અનેકવિધ નિયમિત વાનગીઓને દરરોજ રાંધવા માટે તેની પર વિશેષ પ્રક્રિયા કરવામાં આવે છે, જે દરરોજ ખાવા માટે શ્રેષ્ઠ છે. રોઝાના સુપરનો સ્વાદ મીઠો છે અને તેની સુગંધમદહોશ કરી દેનારી છે, કારણ કે, તેનો પ્રત્યેક દાણો કુદરતી રીતે તૈયાર થયેલો હોય છે. Amazon.in પર તમે તેને 309 રૂપિયામાં મેળવી શકો છો.
ઘરગથ્થું ચીજવસ્તુઓઃ
- સેવલોન મોઇશ્ચર શીલ્ડ જર્મ પ્રોટેક્શન લિક્વિડ હેન્ડવૉશ રીફીલ પાઉચ, 1500 મિલિ – આપણા હાથ જાણે જીવાણુંનો અખાડો છે. સેવલોન હેન્ડવૉશની મદદથી તમારા પરિવારને સુરક્ષાકવચ પૂરું પાડો, જે હાથને અસરકારક રીતે સાફ કરે છે તથા તમારું અને તમારા પરિવારનું લાખો જીવાણુંઓ સામે રક્ષણ કરે છે. મોઇશ્ચર શીલ્ડ હેન્ડવૉશ કોમળતાથી તમારા હાથને સાફ કરે છે અને તમને મોઇશ્ચરાઇઝિંગના લાભ પણ પ્રાપ્ત થાય છે. Amazon.in પર તમે તેને 189 રૂપિયામાં મેળવી શકો છો.
- કોલગેટ મેક્સફ્રેશ બ્રીધ ફ્રેશનર ટૂથપેસ્ટ (150 X 2) – કોલગેટ મેક્સફ્રેશ ટૂથપેસ્ટ અપનાવીને તાજગીની શક્તિ અનુભવો, જે તમારા દિવસને સુધારવામાં મદદરૂપ થાય છે, કારણ કે, દરેક દિવસની શરૂઆત તાજગી સાથે જ થવી જોઇએ. વાદળી જૅલની આ ટૂથપેસ્ટ વિશિષ્ટ પ્રકારના કૂલિંગ ક્રીસ્ટલ્સ ધરાવે છે, જે તમે જ્યારે બ્રશ કરી રહ્યાં હો ત્યારે તમને અદભૂત ઠંડક બક્ષે છે. Amazon.in પર તમે તેને 128 રૂપિયામાં મેળવી શકો છો.
- પ્રિલ ડિશ વૉશિંગ લિક્વિડ (2 લિ.) –પ્રિલ લિક્વિડ વર્ષ 1999માં માર્કેટમાં આવ્યું ત્યારથી જ ડિશ-વૉશિંગના સેગમેન્ટમાં અગ્રણી પ્રોડક્ટ છે. ચીકાશને દૂર કરવાની ઉચ્ચ ક્ષમતા ધરાવતો તેનો પાઉડર અને ઝડપથી સૂકાઈ જનારો ફોર્મ્યુલા પ્રિલને ચઢિયાતો ક્લિન્ઝિંગ એજન્ટ બનાવે છે. અમારા ગ્રાહકો ફક્ત શ્રેષ્ઠ મેળવવાના હકદાર હોવાથી પ્રિલ લિક્વિડ એક વિશિષ્ટ ફોર્મ્યુલા ધરાવે છે, જે તેને સ્વચ્છ અને ચામડી માટે મુલાયમ બનાવે છે, આમ તે, તમારા વાસણોની સાથે-સાથે તમારા હાથને પણ ચોખ્ખા, મુલાયમ અને મનોહર રાખે છે. Amazon.in પર તમે તેને 360 રૂપિયામાં મેળવી શકો છો.
પર્સનલ કૅરઃ
- ડાબર વાટિકા આયુર્વેદિક શેમ્પૂ, 640 મિલિ -આ શેમ્પૂ વાળની અનેકવિધ સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે, જે 10 કુદરતી સામગ્રી ધરાવે છે, જેમાં યષ્ટિમધુ, ભૃંગરાજ, કુંવરપાઠું, હીના, મેથી, આમળા, અરીઠા, બદામ, રોઝમેરી, જવાકુસુમનો સમાવેશ થાય છે. તે કોઈ પેરાબેન ધરાવતો નથી અને તે જરૂરી તેલ અને ઔષધિઓના અર્ક ધરાવતા હોવા માટે જાણીતો છે, જે વાળ અને ખોપરીની ચામડીને અનેકવિધ રીતે લાભદાયી સાબિત થાય છે. Amazon.in પર તે 200 રૂપિયામાં ઉપલબ્ધ છે.
- અત્યંત ડાર્ક સ્કિન માટે નિવીયા બૉડી લૉશન – નિવીયા બૉડી લૉશનની મદદથી દરરોજ મોઇશ્ચરાઇઝ થયેલી તંદુરસ્ત ત્વચા મેળવો. તેનો ડીપ મોઇશ્ચર સીરમ ફોર્મ્યુલા તમારી ત્વચાને 48 કલાક સુધી મોઇશ્ચરાઇઝ રાખે છે. તમે તેને Amazon.in પર 351 રૂપિયામાં મેળવી શકો છો.
- પાલ્મોલિવ અરોમા એબ્સોલ્યુટ રીલેક્સ બૉડી વૉશ– તેની મોહક સુગંધ વડે તમારી સંવેદનાઓને જગાડવાથી માંડીને શરીરને સ્વચ્છ કરવા સુધી પાલ્મોલિવ શાવર જૅલ રીલેક્સ થવા અને તણાવ ઘટાડવા માટે તમે જે કંઈ ઝંખો છો, તે બધું જ ધરાવે છે. અનોખા લેંગ લેંગ આવશ્યક તેલ અને આઇરિસ એક્સટ્રેક્ટનું પર્ફેક્ટ મિશ્રણ ધરાવતું આ બૉડી વૉશ તમને સ્નાન કરવાનો આહલાદક અનુભવ પૂરો પાડે છે. તમે તેને Amazon.in પર 299 રૂપિયામાં મેળવી શકો છો.
પૅકેજ્ડ ફૂડઃ
- કેડબરી ઓરીયો ચોકો ક્રીમ બિસ્કિટ ફેમિલી પૅક, 300 ગ્રામ –આ ફેમિલી પૅકમાં સ્વાદિષ્ટ ચોકો-ફ્લેવરના ઓરીયો કૂકીઝના 3 પૅકેટનો સમાવેશ થાય છે, જે પ્રત્યેક 100 ગ્રામના છે. ઓરીયો સેન્ડવિચ ક્રીમ બિસ્કિટ બે ક્રન્ચી ચોકોલેટી કૂકીઝની સાથેચોકો ક્રીમ ફ્લેવરનો મીઠો, સુમધુર સ્વાદ પૂરો પાડે છે. કોઇપણ સમયે ખાઈ શકાતા સ્વાદિષ્ટ ઓરીયો કૂકીનોઆનંદ માણવા માટે એક નાનકડો બ્રેક લો. તમે તેને Amazon.in પર 60 રૂપિયામાં ખરીદી શકો છો.
- બ્રિટાનિયા ગૂડ ડે કેશ્યૂ કુકીઝ, 600 ગ્રામ – પરિવારમાં સૌ કોઇને ભાવતી આકૂકી આહલાદક સ્વાદ ધરાવે છે. ભરપૂર બટર અને કાજુ ધરાવતી આ કૂકીઝ દરેક ક્ષણને ખાસ બનાવી દે છે. તેને Amazon.in પરથી 90 રૂપિયામાં ખરીદો.