મહેમદાવાદ જિલ્લાની ડી.એ ડીપ્લોમા ઇજનેરી કોલેજમાંં ૧૫ થી ૧૮ વર્ષ વય ધરાવતાં વિદ્યાર્થીઓને
કોરોનાામુકિત અભિયાન અંતર્ગત રસીકરણ કાર્યક્રમનું તારીખ :-૦૬/૦૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ આયોજન
કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં કોલેજના આચાર્ય અને સ્ટાફ ગણે
વિદ્યાર્થીઓ ને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.