ચોકોલેટ, તાજા ફુલો અને ગિફ્ટ સેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ ડેકોર, ફેશન અને બ્યૂટી એસેન્શિઅલ્સ, એક્સેસરિઝ અને બીજી ઘણી વસ્તુઓમાંથી પસંદ કરો – તમારા વેલેન્ટાઇન્સ ડેના શોપિંગ અને ગિફ્ટિંગની તમામ જરૂરિયાતો માટે વન સ્ટોપ સ્થળ
આ વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમની મોસમની ઉજવણી Amazon.in પર ઉત્સાહજનક ડીલ્સ અને ઓફરો સાથે કરો જેમાં તાજા ફુલો, ચોકલેટ, ગિફ્ટ સેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ ડેકોર, કિચન એપ્લાયન્સિસ, ફેશન અને બ્યૂટી એસેન્શિઅલ્સ, મોટા ઉપકરણો, સ્માર્ટફોન, એક્સેસરિઝ, એમેઝોન ડિવાઇસિસ અને વિવિધ કેટેગરીમાં બીજી કેટલીય વસ્તુઓની ખાસ તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ્સનું વિશાળ સિલેક્શન ઉપલબ્ધ છે.
તમારા જીવનમાં ખાસ વ્યક્તિ સમક્ષ તમારી લાગણીઓ તાજી કરો, Amazon.in વેલેન્ટાઇન્સ ડે સ્ટોર ગ્રાહકો માટે વન-સ્ટોપ સ્થળ છે જ્યાં તેઓ પોતાના ઘરે સલામતી અને અનુકૂળતાથી તેમની શોપિંગ અને ગિફ્ટિંગની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે છે. ગ્રાહકો અહીં ફેરેરો, હેર્શેઝ, બોમ્બે શેવિંગ કંપની, રેની, મેગ્લામ, મેબેલીન, સુગર કોસ્મેટિક્સ, iQOO, વનપ્લસ, સેમસંગ, શાઓમી સહિત અન્ય કેટલીટ બ્રાન્ડ્સમાંથી ખરીદી કરી શકે છે.
ગ્રાહકો એમેઝોન શોપિંગ એપ (ફક્ત એન્ડ્રોઇડ માટે) પર એલેક્સાનો ઉપયોગ કરીને “વેલેન્ટાઇન્સ ડે સ્ટોર” તેમના અવાજની મદદથી એક્સેસ કરી શકે છે. યુઝર્સ એપ પર માઇક પર ટૅપ કરી શકે છે અને “એલેક્સા ગો ટુ – વેલેન્ટાઇન્સ ડે સ્ટોર” કહીને સીધા જ આ સ્ટોર પર જઇ શકે છે.
તો, ‘પ્રેમની એ નાની એવી ક્રિયા’ બતાવો અને Amazon.in વેલેન્ટાઇન્સ ડે સ્ટોર પર સેલર્સ દ્વારા ઉપલબ્ધ ઉત્સાહજનક ઓફરો અને ડીલ્સની મદદથી આ અર્થપૂર્ણ પ્રોડક્ટ્સ દ્વારા તમારા પ્રિયજનને યાદ અપાવો કે તમારા માટે તેઓ કેટલા ખાસ છે.
તમારા પ્રિયજન માટે આ અત્યંત સુંદર ગિફ્ટ્સ પસંદ કરો
- STITCHNEST વેલેન્ટાઇન્સ ડે સુંદર કપલ પ્રિન્ટેડ કેનવાસ કોટન ઓશિકાના કવર 12X12 ઇંચ ફિલર સાથે: સુંદર વેલેન્ટાઇન થીમ પર ડિઝાઇન કરેલા ઓશિકાના કવર સાથેના કુશીન ફિલર દ્વારા તમારા પ્રિયપાત્ર સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરો. પ્રેમની વ્યક્તિગત અભિવ્યક્તિ જે ચોક્કસપણે તમારા પ્રિયપાત્રના ચહેરા પર ખૂબ જ મોટું સ્મિત લાવશે. INR 239માં ઉપલબ્ધ આ ખૂબ જ નાના, અનુકૂળ અને ઉપયોગમાં સરળ ઓશિકા છે.
- આર્કેડિયા સિરામિક 300 મિલી કોફી મગની પરફેક્ટ જોડી: આ સૌમ્ય અને ચમકદાર ફિનિશ સાથેના ઉત્તમ મગ દ્વારા તમારા પીણાંનો સાથે બેસીને આનંદ માણો. આ મગ તમારા પ્રિયપાત્ર માટે પરફેક્ટ ગિફ્ટ બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં તમારા સુશોભનને ધ્યાનમાં રાખીને વિશેષ એલિમેન્ટ્સ પણ ઉમેરવામાં આવ્યા છે. તે INR 440માં ઉપલબ્ધ છે.
- HUG ‘n’ FEEL સોફ્ટ ટોઇઝ ટેડી બીઅર: મોટા અને સોફ્ટ ટેડી સાથે મોટું આલિંગન અત્યંત આનંદદાયક હોય છે અને શાંતિ આપે છે. તમારા પાર્ટનરને આ સોફ્ટ ટોય ગિફ્ટમાં આપો જે તેમને ઘણા લાંબા સમય સુધી આનંદમાં રાખી શકે છે. INR 999માં તે મેળવો.
તમારા ગેમિંગ પાર્ટનર માટે પરફેક્ટ ગિફ્ટ્સ
- HP Victus AMD Ryzen 5 5600H 16.1 ઇંચ FHD ગેમિંગ લેપટોપ: તમારા પ્રિયજનને આ HP Victus ગેમિંગ લેપટોપની મદદથી પરફેક્ટ ગેમિંગ નાઇટની ગિફ્ટ આપીને સરપ્રાઇઝ આપો. AMD Ryzen 5 5600H પ્રોસેસર સુધીના HP Victus ગેમિંગ લેપટોપમાં સાથે 8GB DDR4 RAM આવે છે. HP Victus એક એવી તાકાત છે જે તમને ગેમિંગને અલ્ટીમેટ અનુભવ આપી શકે છે. આ અલ્ટીમેટ ગેમિંગ અનુભવ INR 64,510માં મેળવો.
- ASUS TUF ગેમિંગ F15 લેપટોપ: મહિલાઓ, સાંભળો! તમારો બોયફ્રેન્ડ સતત ગેમ રમ્યા કરે એ કદાચ તમને નહીં ગમે પરંતુ જો તમે તેને ખુશ કરવા માંગતા હોવ તો, આ ASUS TUF ગેમિંગ F15 લેપટોપ તમને બચાવી શકે છે. 10th Gen Intel Core i5-10300H 2.5 GHz પ્રોસેસરથી સંચાલિત આ લેપટોપ ફેટ-પેસ્ડ ગેમિંગ માટે પરફેક્ટ સાધન છે. તે ડ્યૂઅલ ચેનલ DDR4- 2933MHz મેમરની 32 GB સુધી સપોર્ટ કરી શકે છે. તે INR 60,999માં ઉપલબ્ધ છે.
- ડ્યૂઅલ સેન્સ વાયરલેસ કંટ્રોલર – (પ્લેસ્ટેશન 5): આ અલ્ટીમેટ ગેમિંગ પાર્ટનરની મદદથી ઊંડો અને ઓતપ્રોત કરી દેનારો ગેમિંગનો અનુભવ મેળવો. ઇન્ટિગ્રેડેટ I/Oની મદદથી કસ્ટમ CPU, GPU અને SSDની શક્તિમાં વધારો કરો જે પ્લેસ્ટેશનનું કન્સોલ જે કંઇપણ કરી શકે તેના નિયમોમાં પણ ફેરફાર કરી શકે છે. હવે, અતુલ્ય ગ્રાફિક્સના ચમત્કારનો આનંદ લૂંટો અને હેપ્ટિક ફિડબેક, એડપ્ટિવ ટ્રીગર્સ અને 3D ઓડિયો ટેકનોલોજીના સપોર્ટ સાથે નવી PS5 વિશેષતાઓનો અનુભવ કરો. એમેઝોન પર માત્ર INR 5,799માં તે મેળવો.
આ ગેઝેટ્સની મદદથી ડેટ માટે તૈયાર થઇ જાઓ
- Dyson Airwrap™ હેર સ્ટાઇલર: તમે ઇચ્છો એવી રીતે તમારા વાળની સ્ટાઇલ કરવામાં ના આવે ત્યાં સુધી કોઇપણ ડેટ પૂર્ણ થતી નથી. આ ઓલ-ઇન-વન હેર સ્ટાઇલિંગ ડિવાઇસ તમામ પ્રકારના વાળ માટે પરફેક્ટ ફિટ છે અને તમે બીચ વેવ્સ, ટાઇટ કર્લ્સ અથવા ફક્ત સુંવાળા નેચલર સેલોન બ્લો ડ્રાય ફિનિંશ લૂક સહિત કોઇપણ પ્રકારની હેર સ્ટાઇલ કરીને તમારા પાર્ટનરને તમારા દેખાવથી આનંદિત કરી શકો છો. આ સ્ટાઇલિંગ એસેન્શિઅલ INR 42,900માં મેળવો.
- VEGA 3 ઇન 1 ફેસિયલ ક્લિન્સર અને મસાજર- ક્લિન્સિંગ, એક્સફોલિએશન અને મસાજિંગ માટે સોનિક વાઇબ્રેશન ટેકનિક સાથે: તમારી ડેટ માટે તમે તૈયાર થાવ તે પહેલાં ઝડપથી સ્કીન કેર કરવું આવશ્યક છે જેથી તમે ત્વરીત ગ્લો મેળવી શકો. આ ડિવાઇસ તેના મલ્ટી ઓપરેશનલ ફીચર્સની મદદથી ઝડપી ઉકેલ આપે છે જેમાં તમારી ત્વચામાં રહેલા છીદ્રોમાંથી ધૂળ દૂર કરવા માટે અને સૌમ્ય મસાજિંગ માટે ડીપ અને ઇફેક્ટિવ ક્લિનિંગ, એક્સફોલિએશન સામેલ છે. આ INR 2,099માં ઉપલબ્ધ છે.
- બોમ્બે શેવિંગ કંપની વેલેન્ટાઇન્સ ડે મેજિક | 6-ઇન-1 બીઅર્ડ ગ્રૂમિંગ કીટ પુરુષો માટે: સુંદર દેખાવથી ક્યારેટ ખોટી છાપ ઉભી થતી નથી. સારી રીતે સંભાળેલી અને પરફેક્ટ રીતે ગ્રૂમ કરેલી દાઢીની મદદથી તમારી ડેટ દરમિયાન તમારા સાથીના દિલ પર લાંબાગાળા સુધી ટકી રહે તેવી છાપ ઉભી કરો. આ કીટમાં વીટ પ્રોટીન અને વિટામીન Eના ઉત્તમ ગુણોયુક્ત પ્રોડક્ટ્સ, ફેસ એન્ડ બીઅર્ડ વોશ (45 ગ્રામ) છે જે દાઢી અને ત્વચાને સાફ કરે છે અને તેને ભેજયુક્ત રાખે છે. આ પ્રોડક્ટ INR 925માં મેળવો.
પરફેક્ટ ડેટ નાઇટ દેખાવમાં રોમાન્સ:
- સેવન ફેશન એનાલોગ વૂમન્સ એન્ડ ગર્લ્સ વોચ: આ સ્ટાઇલિશ અને ઉત્કૃષ્ટ દેખાવનો ટાઇમપીસ તેણીને જાણે પોતે કોઇ વિશેષ મહિલા હોવાનો અહેસાસ કરાવશે. રોઝ ગોલ્ડ ડાયલ અને પટ્ટા ચોક્કસપણે તેના વોર્ડરોબમાં બીજી કોઇપણ એક્સેસરી ના કરી શકે તેવી ભવ્યતા લાવવામાં મદદ કરશે. આ ઘડિયાળ એક વર્ષની વોરંટી સાથે આવે છે. આ INR 1,499માં મેળવો.
- Clara 92.5 સ્ટર્લિંગ સિલ્વર વ્હાઇટ ગોલ્ડ પ્લેટેડ હાર્ટ સોલિટાયર પેન્ડન્ટ ચેઇન નેકલેસ – જ્વલેરીના ઉત્સાહજનક દાગીના સાથે તમારા પાર્ટનર સમક્ષ તમારી લાગણીઓ રજૂ કરો. તમે આ સુંદર અને સ્લિક નેકલેસ પ્રેમની ઘેરી લાગણી સાથે તેણી માટે ખરીદી શકો છો જે સાથે રહેવાની તમારી પળને વિશેષ બનાવી શકે છે. આ નેકલેસ INR 1,419માં ઉપલબ્ધ છે.
- યલો ટાઇમ્સ ડેઝલિંગ કપલ બેન્ડ રિંગ્સ – તમારા પ્રિયપાત્રની આંગળી પર સ્ટાઇલિશ અને મનોહર વીંટી પહેરાવવાથી વિશેષ પ્રેમની અભિવ્યક્તિ માટેની બીજી કોઇ રીત હોઇ શકે જ નહીં. આ હળવી અને આરામદાયક કપલ રિંગ તમારા અને તમારા પાર્ટનર માટે વેલેન્ટાઇન્સ ડેની આદર્શ ગિફ્ટ છે. તમે તેને INR 449માં ખરીદી શકો છો.
- AASK વેસ્ટર્ન ડ્રેસ મહિલાઓ માટે – આ ઉત્કૃષ્ટ લાંબી પ્લેટ વાળા ડ્રેસની મદદથી તમારા વેલેન્ટાઇનું દિલ જીતી લો અને તેમારી સુંદર સાંજની ડેટને વધારે સુંદર અને રોમાન્સપૂર્ણ બનાવી દો. તમે સિલ્વર ઇઅરરિંગ અને કાળા રંગની સ્ટિલેટો સાથે જોડી બનાવીને વધુ સંદર બનાવી શકો છો જે તેને અનોખો અને વિશિષ્ટ બનાવે છે. આ ડ્રેસ INR 449માં ઉપલબ્ધ છે.
- Allen Solly મેન્સ જેકેટ –ચિક અને સ્માર્ટ જેકેટ્સની મદદથી તમારા ડેટના દેખાવમાં વધારે સ્ટાઇલ અને આકર્ષકતા ઉમેરો. તમે તેને હળવા રંગની ટી-શર્ટ અથવા ઇન્ફોર્મલ શર્ટ સાથે જોડી બનાવી શકો છો તેમજ વાદળી રંગના જીન્સ અને સ્નીકર્સ સાથે જોડી બનાવીને તમારી ફેશન ગેમને યોગ્ય કરી શકો છો. તમે આ જેકેટ INR 1,199માં મેળવી શકો છો.
- મેગ્લેમ પોપ્ક્સો, 12 આઇશેડો કીટ સ્ક્વાડ ગોલ્સ –આ ચમકદાર મલ્ટી-કલર્ડ 12-ઇન-1 મેટ ફિનિશ આઇ શેડો પેલેટ દ્વારા તમારી આંખોની ભાષાથી વાત કરો. અદભૂત અને ટ્રેન્ડી આઇ મેકઅપ દ્વારા તમારા દેખાવમાં વિશેષ આકર્ષણ લાવો. INR 404માં આ મેળવો.
ડેટ નાઇટ માટે તૈયાર રહો
- પાર્ટી પ્રોપ્ઝ પિંક ગોલ્ડન વ્હાઇટ મેટાલિક લેટેક્સ રબર બલૂન્સ પેક – 51 નંગ: તમારા વેલેન્ડાઇન્સ ડેના સુશોભનમાં પ્રેમની અભિવ્યક્તિ કરતા બલૂન તો હોવા જ જોઇએ. આ પિન્ક અને ગોલ્ડ મેટાલિક બલૂન્સ તમારા પાર્ટીના સેટિંગ માટે પરફેક્ટ બેકડ્રોપ સેટઅપ બનાવે છે. તે INR 189માં ઉપલબ્ધ છે.
- ફેરેરો રોચર, 24 નંગ: તમારા પ્રિય જનને વેલેન્ટાઇન્સ ડે પર ફેરેરો રોચર ગિફ્ટ કરો જે કોન્ટાસ્ટિંગ લેયર સાથે અનન્ય આસ્વાદનો અનુભવ આપે છે – જે દિલમાં સંપૂર્ણ ક્રન્ચી હેઝલનટ, સ્વાદિષ્ટ ક્રીમી હેઝલન્ટ લાગણીનો અહેસાસ કરાવે છે અને સાથે જ ચોકલેટ તેમજ હળવેથી શેકેલા પીસથી આવરીત કરકરા પાણીદાર પડથી આવરિત હોય છે. તે Amazon.in પર INR 895માં ઉપલબ્ધ છે.
આ સ્માર્ટફોનની મદદથી સતત જોડાયેલા રહો અને તમારી મનપસંદ યાદોને કેપ્ચર કરો
- સેમસંગ ગેલેક્સી M52: ગેલેક્સી M52ની મદદથી તમારા પ્રિયજન સાથે એકધારા જોડાયેલા રહો જે 7.4 mm સ્લિક સ્માર્ટફોન છે અને 778G સ્નેપડ્રેગન FHD + sAMOLED ડિસ્પ્લે, 5000 mAh બેટરી અને64MP ટ્રીપલ કેમેરા, 32MP ફ્રન્ટ કેમેરા અને 120Hz રીફ્રેશ રેટ સાથે આવે છે. Galaxy 5G-11 બેન્ડ્સની મદદથી અદભૂત ઝડપે તમારા પાર્ટનર સાથે કન્ટેન્ટ શેર કરો અને ડાઉનલોડ કરો. તે INR 29,999માં ઉપલબ્ધ છે.
- શાઓમી 11T પ્રો 5G: આ વર્ષે તમારા દિલના સૌથી પ્રિયપાત્રને આ ટેક ગેઝેટ દ્વારા સરપ્રાઇઝ આપો! શાઓમી 11T પ્રો 5G સક્ષમ ફ્લેગશીપ સ્નેપડ્રેગન 888 ચીપસેટ છે જે 5nm ફેબ પ્રોસેસ પર ડિઝાઇન કરેલો છે અને LPDDR5 RAM અનેUFS 3.1 સ્ટોરેજ સાથે જોડીમાં બનાવ્યો છે જેથી અલ્ટ્રા-સ્મૂધ પરફોર્મન્સ અને અવરોધરહિત મલ્ટીટાસ્કિંગ અનુભવ સુનિશ્ચિત કરી શકાય. તે INR 39,999માં મેળવો.
તમારા ટિંકરર સમક્ષ પ્રેમ અભિવ્યક્ત કરો
- McAfee એન્ટીવાઇરસ – 1 યુઝર: જો તમારા પાર્ટનર તેના/તેણીના ડિવાઇસ અંગે ખૂબ જ ઉત્સાહી હોય અને તેઓ પોતાને સતત અપ ટુ ડેટ અને સુરક્ષિત રાખવાનું પસંદ કરતા હોય તો, તમે તેમના ડિવાઇસને સુરક્ષિત રાખવા તેમના માટે એન્ટી વાઇરસ સબ્સ્ક્રિપ્શન ખરીદી શકો છો. આ પેક INR 625માં ઉપલબ્ધ છે.
- વનપ્લસ સ્માર્ટ બેન્ડ: અનુકૂળતા માટે અને તમારા દરેક પ્રસંગ માટે યોગ્ય રહે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ વનપ્લસ સ્માર્ટબેન્ડ દરરોજ પહેરી શકાય તેવી છે અને 14 દિવસ સુધી ચાલે તેવી 100 mAh બેટરી ક્ષમતા સાથે આવે છે. તે તમારા પ્રિયપાત્રને તેમની હેલ્થ પર નજર રાખવામાં મદદ કરશે કારણ કે તેમાં ઓન-ડિમાન્ડ ડે ટાઇમ સ્પોટ ચેક્સ અને અવિરત સ્લિપ મોનિટરિંગ ઓફ બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન (SpO2) આવે છે જે ઝડપથી અને સચોટ રીતે આરોગ્યની સંભવિત સમસ્યાઓ અંગે જાણ કરે છે. આ ઘડિયાળ તમારા પ્રિયપાત્રને ગિફ્ટ કરો જેથી તેઓ પોતાના આરોગ્યની દેખરેખ રાખી શકે અને તમારી સાથે જોડાયેલા રહે. તે INR 1,599માં ઉપલબ્ધ છે.
- OPPO Enco M32 બ્લુટૂથ વાયરલેસ ઇન ઇઅર ઇઅરબડ્સ, માઇક સાથે: તમારા પાર્ટનરને જો મ્યુઝિકનો શોખ હોય તો તેમના માટે આ એકદમ પરફેક્ટ ગિફ્ટ રહેશે. OPPOની ફીચર્ડ ફ્લેશ ચાર્જિંગ ટેકનોલોજી સાથે OPPO Enco M32 માત્ર 10 મિનિટના ચાર્જિંગમાં 20 કલાક મ્યુઝિક પ્લેબેકનો આનંદ આપી શકે છે. તમે બહાર જવા માટે ઉતાવળમાં હોવ ત્યારે તમે ઝડપથી તમારા હેડફોન ચાર્જ કરી શકો છો અને તમારી ઝડપી ગતિએ આગળ વધતી જીંદગી સાથે કદમતાલ મિલાવી શકો છો. તે INR 1,499માં ઉપલબ્ધ છે.
એમેઝોન ડિવાઇસ સાથે તમારો પ્રેમ વ્યક્ત કરો
- Kindle (10th Gen): 10th Gen Kindle બિલ્ટ ઇન એડજસ્ટેબલ ફ્રન્ટ લાઇટ સાથે આવે છે જેથી ઇન્ડોર અને આઉટડોર બંને સ્થિતિમાં દિવસમાં વધુ સમય સુધી વાંચી શકાય. વાંચવા માટે તૈયાર કરવામાં આવેલા Kindleમાં ગ્લેર મુક્ત ટચ સ્ક્રિન ડિસ્પ્લે છે જે સીધા સૂર્યપ્રકાશમાં હોઇએ ત્યારે પણ વાસ્તવમાં કાગળ પરથી વાંચતા હોઇએ તેવો અનુભવ આપે છે. આથી, આ વેલેન્ટાઇન ડે પર તમારી પ્રેમના સમીકરણને પુસ્તકોથી તૈયાર કરો. પ્રાઇમ મેમ્બર આના પર સેંકડો બુક્સનો એક્સેસ મફત મેળવી શકે છે અને હજારો શીર્ષકોની કિંડલ અનલિમિટેડ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. તે INR 7,999માં મેળવો.
- Echo Dot (3rd Gen): આ વેલેન્ટાઇન્સ ડેમાં તમારો મૂડ સેટ કરવા માટે અમારા સૌથી લોકપ્રિય સ્માર્ટ સ્પીકરમાંથી કોઇપણ મેળવો. માત્ર મ્યુઝિક, સમાચાર, માહિતી માટે કહો, સુસંગત સ્માર્ટ હોમ ડિવાઇસને નિયંત્રિત કરો અને બીજું ઘણું કરો. તમે ક્રિસ્પ અને ક્લિઅર બિલ્ટ-ઇન સ્પીકરનો ઉપયોગ કરી શકો છો અથવા તમારા પોતાના અન્ય સ્પીકર સાથે બ્લુટૂથનો ઉપયોગ કરીને અથવા 3.5 mm ઓડિયો કેબલની મદદથી ઇકો ડોટને કનેક્ટ કરી શકો છો. તમારા ઘરે જ આનંદમાં ઉમેરો કરીને મજેદાર માહોલ ઉભો કરો અને મૂવીની નાઇટનો આનંદ માણવા માટે લાઇટ્સ ડીમ કરી દો – આ બધુ જ આંગળીઓને ઉપાડવાની તકલીફ લીધા વગર માત્ર તમારા અવાજથી થઇ શકે છે. Amazon.in પરથી એલેક્સા સાથેના આ સ્પીકર INR 3,499માં મેળવો.
- ફાયર TV સ્ટિક (3rd Gen): તમારા પ્રિયપાત્રને તેમની મનપસંદ સામગ્રી ફાયર TV સ્ટિક 3rd Gen પર જોવાની આઝાદી આપો જે INR 3,999માં જ ઉપબલ્ધ છે. ફુલ HDમાં ડોલ્બી એટમ્સ સપોર્ટ સાથે ઝડપી સ્ટ્રીમિંગ માટે અગાઉની જનરેશનની તુલનાએ તે 50% વધારે પાવરફુલ છે અને એલેક્સા વોઇસ રીમોટ સાથે આવે છે જેથી તમારા ટીવી માટે અવરોધરહિત અને પાવર અને વોલ્યૂમ કંટ્રોલ મળી શકે. જેઓ લાંબા સમય સુધી મૂવી જોવાનું પસંદ કરતા હોય તેમના માટે આ પરફેક્ટ બિંગ-વોચિંગ ચેમ્પિયન છે.
શું ગિફ્ટ આપવી એ નક્કી નથી?
- જો તમે આ વેલેન્ટાઇન્સ ડેના રોજ તમારા પ્રિયજનને શું ગિફ્ટ આવતી તે અંગે નક્કી ના કરી શકતા હોવ તો, એમેઝોન પે ગિફ્ટ કાર્ડ હંમેશા તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. તમે નીચે આપેલા વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ ઇ-કાર્ડ પસંદ કરી શકો છો:
Together Forever Pay gift card
Happy Valentine’s Day pay gift card
For my special someone gift card.
વેલેન્ટાઇન્સ ડે સ્ટોર પર વધારે પ્રોડક્ટ્સ જોવા માટે, અહીં ક્લિક કરો.
અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમત સેલર્સ દ્વારા આપવામાં આવે છે. કિંમત અથવા પ્રોડક્ટના વિવરણમાં એમેઝોન સામેલ નથી અને સેલર્સે આપેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ સેલર્સ અને/અથવા બ્રાન્ડ દ્વારા એમેઝોનની સંપૂર્ણ બાકાતી સાથે આપવામાં આવે છે. પ્રોડક્ટનું વિવરણ, સુવિધાઓ અને ડીલ્સ સેલર્સ દ્વારા આપવામાં આવે છે અને જેમ છે તેમ ફરી રજૂ કરવામાં આવે છે. ‘Amazon.in એક ઓનલાઇન માર્કેટ પ્લેસ છે અને સ્ટોર વર્ડ સેલર્સ દ્વારા આપવામાં આવતી પસંદગીઓ સાથે સ્ટોરફ્રન્ટનો સંદર્ભ આપે છે.’