~ નવું હેપ્પી મિલમાં બર્ગર, પીણા, ગરમ, સ્ટીમ્ડ કોર્ન અને બાળકો માટે રહસ્યમય પુસ્તકની પસંદગીનો સમાવેશ કરે છે ~
મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયા (વેસ્ટ અને સાઉથ) – જેની માલિકી અને સંચાલન વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા કરવામાં આવે છે, તેણે હેપ્પી મિલ રિડર્સ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલના ભાગરૂપે, મેક્ડોનાલ્ડ્ઝ દ્વારા આઇકોનિક હેપ્પી મિલ®માં પુસ્તકો મેળવશે. આ પુસ્તકોનો હેતુ બાળકોની આતુરતાને પૂર્ણ કરવાનો અને વાંચનને રમૂજ બનાવીને એક ટેવ તરીકે વાંચનને પ્રોત્સાહન આપવાનો છે. નવા હેપ્પી મિલમાં હવે બર્ગર, પીણા ગરમ અને સ્ટીમ્ડ કોર્ન અને પુસ્તકની પસંદગીનો હવે સમાવેશ કરશે.
હેપ્પી મિલ રિડર્સ કાર્યક્રમમાં પુસ્તકોનો સંગ્રહની રચના એવોર્ડ વિજેતા બ્રિટીશ લેખક ક્રેસીડા કોવેલ દ્વારા કરવામાં આવી છે, જેઓ વિખ્યાત રીતે તેણીની અસંખ્ય બાળકોની સિરીઝ માટે જાણીતી છે અને હાલમાં તેઓ વોટરસ્ટોન્સ ચિલ્ડ્રન્સ લૌરેટ (2019-2022) છે. તેણે 12 પુસ્તકોનો સંગ્રહ લખ્યો છે તેમાંયે ખાસ કરીને મેક્ડોનાલ્ડ્ઝનો સમાવેશ થાય છે, જેમાંથી બેને પ્રત્યેક મહિને લોન્ચ કરવામં આવશે. 12 પુસ્તકના સંગ્રહનું શિર્ષક ટાઇની ડિટેક્ટીવ્સ’ છે જે બાળકોને વૃક્ષો, સ્પાઇડર્સ, સ્ટાર્સ, કોલાલા બિયર્સ અને વધુની કાલ્પનિક વાર્તાઓમાં ડૂબકી મારવાની તક આપશે. આ પુસ્તકો ખાસ કરીને 6 કે તેનાથી મોટી વયના બાળકો માટે લખવામાં આવી છે, જે તેમના માતાપિતા પાસેથી ઘણી વખત જવાબ મેળવવા માગતા પ્રશ્નોના જવાબ આપે છે. ગ્રાહકો પાસે જ્યારે ત્યારે વેસ્ટ અને સાઉથ ઇન્ડિયામાં મેક્ડોનાલ્ડ્ઝના સ્ટોર્સમાંથી હેપ્પી મિલ ખરીદે ત્યારે બે પુસ્તકોમાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ રહેશે.
મેક્ડોનાલ્ડઝના હેપ્પી મિલ રિડર્સ કાર્યક્રમની શરૂઆત કરતા મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયા (વેસ્ટ અને સાઉથ)ના માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સના ડિરેક્ટર અરવિંદ આર.પી.એ જણાવ્યું હતુ કે, “જેમ માતા પિતા પોતાના બાળકો માટે શ્રેષ્ઠ ઇચ્છે છે તેમ, અમે મેક્ડોનાલ્ડ્ઝ ખાતે અમારા દરેક નાના ગ્રાહકોના જીવનમાં મૂલ્ય ઉમેરતી ફરનું સર્જન કરવા તરફે સતત પ્રયત્નો કરીએ છીએ. પુસ્તકો અમારા નાના ગ્રાહકોમાં અગત્યનો ભાગ ભજવે છે કેમ કે આતુર દિમાગો હંમેશા જવાબની ખેવના કરતા હોય છે. નવા હેપ્પી મિલ રિડર્સ કાર્યક્રમ પરિવારોને વાંચનની ટેવ ઠસાવવા અને આનંદ મેળવવા માટે અસંખ્ય સારા પણાની ક્ષણોનું સર્જન કરતી વખતે તેમના બાળકો સાથે તેમના બાળકો સાથે બંધનની એક વધુ તક પૂરી પાડે છે.”
હેપ્પી મિલ રિડર્સ કાર્યક્રમ મેક્ડોનાલ્ડ્ઝની એવી પહેલ છે જે બાળકોમાં વાંચન માટે જુસ્સો પૂરવા પર કેન્દ્રિત છે અને વાંચનને રમૂજ બનાવે તેવી યાદોનું સર્જન કરીને મજબૂત પરિવારના બંધન ઊભુ કરે છે. હેપ્પી મિલમાં પુસ્તકો આપાવો ખ્યાલ એવી પસંદગીઓ અને અનુભવો પૂરા પાડે છે જે બાળકોની ખુશી અને સુખાકારીને અગ્રેસર બનાવતી વખતે બદલાતી ઉપભોક્તા જીવનશૈલી સાથેનું એક કદમ છે.
પાછલા વર્ષે પીણા અને ગરમ અને સ્ટીમ્ડ કોર્ડના કપ સાથે હેપ્પી મિલને એક પોષણયુક્ત મેકઓવર આપ્યા બાદ આ નવો હેપ્પી મિલ રિડર્સના કાર્યક્રમ વધુ એક ખુશ થવાનું કાર્ય છે જેનો ઇરાદો તેના ગ્રાહકોના મુખ પર સ્મિત લાવવાનો છે. ભારતમાં 25 વર્ષની જવણી કરવા માટે મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયા (વેસ્ટ અને સાઉથ)એ પોતાના ગ્રાહકોને ખુશ થવાની સંખ્યાબંધ નાની અને મોટી પહેલોની ઘોષણા કરી છે. તેથી વધુ માટે સ્પેસ માટે જોતા રહો!