વેલેન્ટાઈન્સ ડે 2022- કસોટીના સમયમાં પડખે રહેતી ગિફ્ટ્સ
વેલેન્ટાઈન્સ ડેની પ્રેમની વિચારપૂર્વકની ભેટસોગાદો અને અભિવ્યક્તિ આપણને વધુ નજીક લાવે છે. આ વર્તમાન વર્ષોમાં આપણે પડકારોનો સામનો કર્યો છે તે જોતાં અને અવસરોને એકત્ર માણવાની ખુશી આધુનિક જીવનની અસ્થિરતાને દૂર લઈ જાય છે તે જોતાં અમે આ વર્ષે તમારા વહાલાજનોને તેઓ હકદાર છે તેવી ગિફ્ટ્સ, ધ્યાન અને બધું જ આપવાની ભલામણ કરીએ છીએ. થોડી દૂરદ્રષ્ટિ રાખવામાં આવે તો દિવસનો અંત થઈ રહ્યો હોય ત્યારે તમે સર્વોત્તમ વેલેન્ટાઈન્સ સરપ્રાઈઝ આપી શકો છો.
અમે ક્યુનેટ પરથી વિકલ્પોની યાદીનું સંકલન કર્યું છે, જે હંમેશાં તમારા વહાલાજનને તમારી યાદ અપાવશેઃ
મગ્નિયર મોડ સિનેટિક લેડીઝ બાય ક્યુનેટ
મગ્નિયર સિનેટિક જેવા સમકાલીન નંગ ક્લાસિક ઓલ-રાઉન્ડર છે, જે ફેશનપરસ્ત સ્ત્રી માટે પવિત્ર કક્ષાનું દ્યોતક છે.
મગ્નિયર પર્લ અને સિલ્વર ઈન્ડેક્સીસની પિંક મધર સાથે ખાસ, પોલિશ્ડ એસ્થેટિક સ્ટેટમેન્ટ છે, જે હંમેશાં સ્ટાઈલિશ ઘટકો સાથે વીતતા સમયની વ્યાખ્યા કરે છે.
આ નાનો છતાં મનોહર નંગ દેખાવમાં આકર્ષક છે, મોહિત કરે છે અને હલકી અને નિશ્ચિંત સ્ટાઈલનો અહેસાસ આપે છે, જેથી દરેકે વસાવવા જેવો અજોડ નંગ તેને બનાવે છે.
મગ્નિયર ઈન્વિકટસ મેક્રોઝ મેન્સ વોચ બાય ક્યુનેટ
ડાર્ક, ગ્લીમિંગ ફેસ સાથે સમુદ્રના ઊંડાણની રહસ્યમય ખૂબીઓનું ભાન કરે છે. આ શોસ્ટોપર નીડર શક્તિને પ્રગટાવે છે અને તેના ડાર્ક, ચમકદાર ફેસ સાથે અસાધારણ રીતે ગતિશીલ ટાઈમપીસ છે.
તેમાં બ્લેક પીવીડી કોટિંગ અને રોઝ ગોલ્ડ ઈન્ડાઈસી સાથે બ્લેક ડાયલ સાથે ઉચ્ચ કક્ષાની સ્ટેઈનલેસ- સ્ટીલ ફ્રેમ છે, જે તમને અસીમિત ક્ષિતિજોમાંથી લઈ જવા સાથે દરેક વળાંકે સાહસ ખેડવા પ્રેરિત કરે છે.
બોલ્ડ, શક્તિશાળી અને આકર્ષક. આ સિરીઝમાં ઘડિયાળ આધુનિક સેઈલિંગથી પ્રેરિત સ્પષ્ટ ડિઝાઈન ધરાવે છે.
મગ્નિયર ઈન્વિક્ટસ બ્લુ લેડીઝ વોચ બાય ક્યુનેટ
સહજ ખુશી અને જીવનનો આનંદ માણવા માટે આધુનિક મહિલા માટે ઘડિયાળ.
મગ્નિયર ઈન્વિક્ટસ બ્લુ લેડીઝ વોચ ક્લાસિક મનોહરતા ધરાવે છે અને સમય અને શૈલીની ખૂબીઓને વાગોળનારી વ્યક્તિઓ માટે આદર્શ એસેસરી છે. ઉત્તમ સાથી, ફક્ત શ્રેષ્ઠતમ મટીરિયલ્સ સાથે ઘડાયેલું આ ઘડિયાળ ફંકશન અને સ્ટાઈલમાં ઉત્કૃષ્ટતા દર્શાવવા સાથે ઘડિયાળ પર રોઝ ગોલ્ડ સામે બ્લુનું નૃત્ય સાથે આંખોને સુખ આપે છે.
આ સ્વીસ બ્યુટીમાં બ્લુ પટ્ટો, રોઝ ગોલ્ડ ડાયલ સાથે પર્લની બ્લુ મધર અને સિંગલ કર્વ્ડ સફાયર ક્રિસ્ટલ પર એન્ટી– રિફ્લેક્ટિવ કોટિંગ કોઈ પણ આઉટફિટને શોભે છે અને આખરી સ્પર્શનો ઉમેરો કરે છે.