• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 22, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

દેવીબેગ શોપિંગ મોલ પ્રા. લી દ્વારા ૮ મી બ્રાંન્ચ ખોલવાના પ્રસંગ નિમિતે વુર્ધ્ધાશ્રમ, અનાથાશ્રમ તેમજ ગરીબોમાં મીઠાઈ વિતરણ

by NewsAasPaas
in Ahmedabad, Business, Marketing, Product Launch
Reading Time: 1 min read
A A
0
દેવીબેગ શોપિંગ મોલ પ્રા. લી દ્વારા ૮ મી બ્રાંન્ચ ખોલવાના પ્રસંગ નિમિતે વુર્ધ્ધાશ્રમ, અનાથાશ્રમ તેમજ ગરીબોમાં મીઠાઈ વિતરણ

દેવીબેગ શોપિંગ મોલ પ્રા.લી ડાયરેક્ટર શ્રી આશિષ શર્મા જેમણે પોતાના જીવનની શરૂવાત  એક નાનકડી બેગની દુકાનથી લઈને પોતાના સપનાઓની એક એવી ગગન ચુંબી ઇમારત બનાવી દીધી  કે જે આજે એક નાનકડી બેગની દુકાનથી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફેરવાઈને દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લિ.ના નામે ઓળખાય છે. શ્રી આશિષ શર્માની દેવી પ્રત્યેની આ શ્રદ્ધા સાકાર થઈને હાલ અમદાવાદના દરેક વિસ્તારમાં ૭ મોલ સાથે ઉપસ્થિતઃ છે. અને દેવીના પ્રતાપથી હવે દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લિ.ની ૮ મી બ્રાંન્ચ નિકોલમાં ખુલી ગયેલ છે. જે નિમિતે શ્રી આશિષ શર્મા દેવીના અને પોતાના માતાપિતાના આશીર્વાદથી રાજસ્થાનની સુપ્રસિદ્ધ મીઠાઈ “ખીરમોહન” અમદાવાદ અને અમદાવાદની આજુબાજુમાં આવેલ તમામ અનાથ આશ્રમ, વૃદ્ધઆશ્રમ, અંધજન મંડળ અને ગરીબો તથા જરૂરિયાતમંદોને દેવીના પ્રસાદરૂપે ભેટ આપેલ છે. જે સાબિત કરે છે કે શ્રી આશિષ શર્મા સારા બિઝ્નેસમેન નહિ પરંતુ એની સાથે સાથે એક સારા વ્યક્તિત્વ ધરાવતા અને ઉદાર મનના માલિક પણ છે.

આ પ્રસંગે આશિષ શર્મા દ્વારા જણાવામાં આવ્યું કે, પવન વેગે દેવીના આશીર્વાદથી દેવીબેગ શોપિંગ મોલ પ્રાઇવેટ લિમિટેડ હવે અમદાવાદથી લઈને ગુજરાત તથા ભવિષ્યમાં ભારત દેશમાં દરેક વિસ્તાર સુધી પોંહચાડશે અને જેની શરૂવાત ટૂંક સમયમાં ઉત્તર ગુજરાથી શરૂ કરવામાં આવશે. આપણા માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિચારો “વોકલ ટુ લોકલ” તથા ગરીબોના રોજગાર પુરી પાડવામાં દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લી સાથ સહકાર આપશે. આ સાથે સાથે મહિલાઓને પણ આત્મનિર્ભર ભારતમાં દેવીબેગનો હંમેશા સાથે રહેશે.

Tags: 8th branchAndhjanmandalDevi BegDevi beg Shopping MallDevi beg Shopping Mall Pvt LtdDevi maaMr. Ashish Sharmaold age homesorphanagesPushpa Fam
NewsAasPaas

NewsAasPaas

Next Post

સફળ અને સુરક્ષિત સ્પાઇન સર્જરી માટે ગુજરાતનું પ્રથમ  O-ARM O2 મશીન ઈન્ડોસ્પાઇન હોસ્પિટલ અમદાવાદ ખાતે

Recommended

ગુજરાતી ફિલ્મ “હેલ્લો” આજથી  સિનેમાઘરોમાં રજૂ

ગુજરાતી ફિલ્મ “હેલ્લો” આજથી  સિનેમાઘરોમાં રજૂ

2 years ago

બ્રહ્મ સ્વરાંજલિ દ્વારા સંગીતમય કાર્યક્રમ “હાર્મોની બિટ્સ” યોજાયો

12 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In