• About
  • Advertise
  • Careers
  • Contact
Friday, June 13, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં તેની રિટેઈલ હાજરી વિસ્તારીઃ ગાંધીધામમાં સેલ્સ અને સર્વિસ એકમ શરૂ કર્યું

by NewsAasPaas
in Business, Campaign, CSR Activity, Event, Exhibition
Reading Time: 1 min read
A A
0
એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં તેની રિટેઈલ હાજરી વિસ્તારીઃ ગાંધીધામમાં સેલ્સ અને સર્વિસ એકમ શરૂ કર્યું

ડીલરશિપેબાળકીઓનાશિક્ષણનેટેકોઆપીનેએમજીસેવાવેલ્યુઝપરભારઆપ્યો

એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતના ગાંધીધામમાં નવું સેલ્સ અને સર્વિસ એકમનો ભવ્ય શુભારંભ કર્યો હોવાની ઘોષણા કરી છે. આ ડીલરશિપ એમજી સેવા હેઠળ બાળકીઓના શિક્ષણ પ્રત્યે તેમનો ટેકો વિસ્તારશે. એમજી મોટર દ્વારા રજૂ કરવામાં આવેલી એમજી સેવા મહિલા સશક્તિકરણ, યુવા કુશળતા વિકાસ, બાળકીઓનું શિક્ષણ વગેરેને પ્રોત્સાહન આપીને સમાજની બહેતરી માટે કામ કરતો કમ્યુનિટી ફર્સ્ટ પ્રોગ્રામ છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓફિસ કમાન્ડન્ટ બીએસએફ શ્રી હરજિંદર કુમાર ને એમજી ગાંધીધામના ડીલર પ્રિન્સિપાલ શ્રી રજનીકાંત પટેલે નજીકનાં ગામોની બાળકીઓને શાળામાં જવા માટે સાઈકલો અને શૈક્ષણિક કિટ્સની ભેટ આપી હતી.

ગુજરાતમાં પ્રીમિયમ એસયુવી માટે બજારમાં મજબૂત સંભાવના છે તે જોતાં નવું એકમ શહેરમાં વધુ ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી મોબિલિટી આવશ્યકતાઓને પહોંચી વળશે. આ કાર ઉત્પાદકનો નવો શોરૂમ તેના બ્રિટિશ વારસાને પ્રદર્શિત કરવા સાથે તેના ભવિષ્યલક્ષી ગ્રાહક અભિગમનો એકંદર દેખાવ અને અહેસાસ આપે છે.

ઉદઘાટન સમયે બોલતાં એમજી મોટર ઈન્ડિયાના ડીલર ડેવલપમેન્ટના ડાયરેક્ટર શ્રી પંકજ પારકરે જણાવ્યું હતું કે એમજી ગાંધીધામનું ઉદઘાટન ગુજરાતમાં સંભવિત ગ્રાહકોની નજીક રિટેઈલ હાજરી વિસ્તારવાની અમારી યોજના સાથે સુમેળ સાધે છે. આ એકમ સેલ્સ, સર્વિસ, સ્પેર પાર્ટસ અને એસેસરીઝ સહિત બધી આવશ્યકતાઓને પહોંચી વળે છે.

આ ઉદઘાટન પર બોલતાં એમજી ગાંધીધામના ડીલર પ્રિન્સિપાલ શ્રી રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે અવ્વલ અને ભવિષ્યલક્ષી બ્રાન્ડ તરીકે એમજીએ ઈનોવેશન અને ટેક- પ્રેરિત અભિગમ સાથે ભારતીય વાહન અવકાશમાં નોંધપાત્ર ફરક લાવી દીધો છે. તેની પહેલ એમજી સેવા ખાસ કરીને મૂળભૂત સુવિધાથી વંચિત છોકરીઓના શિક્ષણ સહિત સમુદાયને સતત સહાય કરે છે. અમે અમારું યોગદાન આપવા અને આવાં મૂલ્યો પર ભાર આપવા કટિબદ્ધ છીએ. અમે ગાંધીધામમાં ગ્રાહકોને તાજગીપૂર્ણ અને અજોડ વાહન રિટેઈલ અનુભવ પ્રદાન કરવા એમજીનો મજબૂત બ્રિટિશ વારસો અને ટેક પર ભારનો લાભ લઈશું.

ઉદઘાટન સાથે કાર ઉત્પાદકનાં ગુજરાતમાં 27 સંપર્ક સ્થળ બની ગયાં છે અને 2022ના અંત સુધી રાજ્યમાં આ સંખ્યા 31 સુધી લઈ જવાની યોજના છે. હમણાં સુધી તેનાં ભારતભરમાં કુલ 310 કેન્દ્રો છે.

એમજી મોટર ઈન્ડિયા વિશે

1924માં યુકેમાં સ્થાપિત મોરિસ ગેરેજીસનાં વાહનો તેમની સ્પોર્ટસ કાર્સ, રોડસ્ટર્સ અને કેબ્રિયોલેટ સિરીઝ માટે વિશ્વવિખ્યાત હતાં. એમજી વાહનો ઘણી બધી સેલિબ્રિટીઓનાં મનગમતાં હતાં, જેમાં બ્રિટિશ વડા પ્રધાનો અને બ્રિટિશ શાહી પરિવારો પણ તેની સ્ટાઈલિંગ, મનોહરતા અને જોશીલી કામગીરી માટે તેને અપનાવતા આવ્યા છે. એમજી કાર કત્લબ 1930માં યુકેના અબિંગડનમાં સ્થાપવામાં આવી હતી, જેના હજારો વફાદાર ચાહકો છે, જે તેને કાર બ્રાન્ડ માટે દુનિયામાં સૌથી વિશાળ ક્લબમાંથી એક બનાવે છે. એમજી છેલ્લાં 96 વર્ષમાં આધુનિક, ભવિષ્યલક્ષી અને નાવીન્યપૂર્ણ બ્રાન્ડ તરીકે ઉત્ક્રાંતિ પામી છે. તેનો ગુજરાતના હલોલ ખાતે તેના કાર ઉત્પાદન પ્લાન્ટ 80,000 વાહનોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને લગભગ 2500 કાર્યબળને રોજગાર આપ્યો છે. તેના કેસ (કનેક્ટેડ, ઓટોનોમસ, શેર્ડ અને ઈલેક્ટ્રિક) મોબિલિટીના ધ્યેયથી પ્રેરિત આ અત્યાધુનિક કાર ઉત્પાદકે આજે વાહન ક્ષેત્રમાં અનુભવોને પરિપૂર્ણ બનાવ્યો છે. તેણે ભારતની પ્રથમ ઈન્ટરનેટ એસયુવી – એમજી હેક્ટર, ભારતની પ્રથમ પ્યોર ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ એસયુવી એમજી ઝેડએસ ઈવી અને ભારતની પ્રથમ ઓટોનોમસ (લેવલ 1) પ્રીમિયમ એસયુવી એમજી ગ્લોસ્ટર અને પર્સનલ એઆઈ આસિસ્ટન્ટ અને ઓટોનોમસ (લેવલ 2) ટેકનોલોજી સાથે ભારતની પ્રથમ એસયુવી એમજી એસ્ટર સહિત ભારતમાં અનેક પ્રથમ પહેલ કરી છે.

Tags: BSF Mr. Harjinder Kumar to MG Gandhidham Dealer Principal Mr. Rajnikant PatelDealer DevelopmentDirectorMG Motor IndiaMr. Pankaj ParkerStarted sales and service unit in Gandhidham
NewsAasPaas

NewsAasPaas

Next Post
બ્રહ્મ સ્વરાંજલિ, સંગીત અને નૃત્યની સંસ્થાએ તેનો 11મો વાર્ષિક દિવસ આનંદ અને આનંદ સાથે ઉજવ્યો

બ્રહ્મ સ્વરાંજલિ, સંગીત અને નૃત્યની સંસ્થાએ તેનો 11મો વાર્ષિક દિવસ આનંદ અને આનંદ સાથે ઉજવ્યો

Recommended

ગરિમા કિશ્નાની, રાઘવ ઠાકુર અને અંશુલા ધવન કહે છે, “કલર્સની સુહાગન સાથે જોડાવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું લાગે છે”

ગરિમા કિશ્નાની, રાઘવ ઠાકુર અને અંશુલા ધવન કહે છે, “કલર્સની સુહાગન સાથે જોડાવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું લાગે છે”

2 years ago
પેનોરમા સ્ટુડિયોઝની ગુજરાતી ફિલ્મ “હું અને તું” ઈન એસોશિએશન વીથ સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે

પેનોરમા સ્ટુડિયોઝની ગુજરાતી ફિલ્મ “હું અને તું” ઈન એસોશિએશન વીથ સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.