મધર્સ ડે હવે બે દિવસમાં જ 8મીમેના રોજ છે અને તમે આ વર્ષે મધર્સ ડેની અનોખી ભેટ શોધી રહ્યા છો પરંતુ શું લેવું તે નક્કી કરી શકતા નથી, તો ચિંતા ન કરશો! એમેઝોન ફેશનની મધર્સ ડે સ્ટોરફ્રન્ટ અહીં આપને તમારી માતા પ્રત્યેના પ્રેમને દર્શાવીને તેઓ જેને હકદાર છે તેવી શ્રેષ્ઠ ગિફ્ટ પસંદ કરવામાં મદદરૂપ થવા માટે છે. મધર્સ ડે સ્પેશિયલ સ્ટોરફ્રન્ટમાં કેટલીક અદભુત ઓફર્સ અને પંદગીની વિશાળ શ્રેણીમાં શ્રેષ્ઠ ડીલ છે જેમાં વિવિધ કેટેગરીઓ જેમકે એપેરલ, સ્કીનકેર, બ્યૂટી, શૂઝ, લગેજ, વોચીસ, જ્વેલરી, હેન્ડબેગ્સ અને બીજી ઘણી ટોચની ફેશન અને બ્યૂટી બ્રાન્ડ સામેલ છે.
તમે ગ્લોબલ દેશી, વેરો મોડા, જનસ્ય, મેબીલાઈન, કામ આયુર્વેદ, લેકમી, ક્રોક્સ, લિવાઈસ, એસ્ટેલે, ટાઈમેક્સ અને બીજી ઘણી બ્રાન્ડમાંથી તમામ ટ્રેન્ડી કલેક્શન્સનું શોપિંગ કરીને અદભુત ડીલ તથા ઓફર્સ મેળવી શકો છો.
અહીં કેટલીક ભલામણો છે જેના થકી તમે એમેઝોન ફેશન્સ મધર્સ ડે સ્ટોરફ્રન્ટ પરથી તમારી માતા માટે શ્રેષ્ઠ ખરીદી કરી શકો છો:
BIBAવિમેન્સ કોટન કુર્તા– એક પરફેક્ટ પાસ્ટલ ફ્રોક સ્ટાઈલના કુર્તા કે જે આ ઉનાળામાં તમારા વોર્ડરોબમાં હોવા જ જોઈએ. આ એક વૈવિધ્યસભર આઈટમ છે જેની જોડી ચૂડીદાર સાથે બનાવી શકાય તેમજ રોજિંદા ડેનિમ્સ સાથે પણ તેને તમારા મૂડ મુજબ ધારણ કરી શકાય! તમારી માતાને આ કુર્તાની ગિફ્ટ આપીને તેમના વોર્ડરોબને વધુ સ્ટાયલિશ બનાવવામાં મદદરૂપ થાવ.
ઓરેલિયા વિમેન્સ કોટન બ્લેન્ડ કુર્તા એન્ડ પલાઝો– સ્ટાઈલ અને આરામની વચ્ચે હવે કોઈ સમાધાન નહીં! આ સુંદર કોટન બ્લેન્ડ કુર્તા અને પલાઝો સેટ પસંદ કરો અને તમારી માતાને તેમનો આખો દિવસ ખૂબ આરામ અને આત્મવિશ્વાસ સાથે પસાર કરવા દો અને તે પણ સોહામણા લુક સાથે
વેરો મોડા વિમેન્સ બટન ડાઉન શર્ટ– એક રોજિંદા પરિધાનનો બટન ડાઉન શર્ટ કોઈ પણ વોર્ડરોબ માટે આવશ્યક વસ્ત્ર હોય છે. આ શર્ટ તમારી માતાને ગિફ્ટ કરો જેથી તેમને ટેઈલર્ડ અને છતાં રોજિંદી પ્રવૃત્તિઓમાં આસાની પ્રાપ્ત થાય. આ શર્ટ કોઈ પણ ફોર્મલ પ્રસંગે સૌથી વધુ પહેરાય છે.
વુમનિસ્ટા વિમેન્સ સેટિન સાડી વિથ બ્લાઉઝ – જ્યારે વાત આવે તમારી માતાને મધર્સ ડે નિમિત્તે ગિફ્ટ આપવાની તો સોહામણી સાડીની તોલે કશું આવી ન શકે. સેટિન સાડી અત્યારે સૌથી વધુ માગની ટ્રેન્ડમાં છે ત્યારે સુનિશ્ચિત કરો કે તમારી માતા આ નયનરમ્ય સેટિન સાડી સાથે પોતાની ફેશન ગેમમાં ટોચ પર જ રહે.
–
લેકમે બ્લશ એન્ડ ગ્લો શીટ માસ્ક, પેક ઓફ 5, ફ્રુટ ફેશિયલ– તમારી માતાને થોડોક પોતાની જાત સાથેનો પ્રેમાળ સમય આપો અને તમે તેમાં હોવ ત્યારે તેમની સાથે જોડાવ પણ ખરા! તમારી માતાને (અને પોતાને) એક આખો દિવસ આરામ પૂરો પાડો આ શીટ માસ્કની સાથે અને સાથે મેળવો અંદરથી ચમકદાર ત્વચાનું નજરાણું.
જસ્ટ હર્બ્સ આયુર્વેદિક લિક્વિડ લિપસ્ટીક કિટ સેટ ઓફ5– અહીં પ્રસ્તુત છે આપણી માતાઓ માટે એક સર્વોત્તમ ભેટ કે જેઓ દિવસભર વિવિધ ભૂમિકાઓમાં વ્યસ્ત રહે છે! દરેક દેખાવને શોભાવે તેવી ખુશમિજાજી અને બોલ્ડ રંગો ધરાવતી લિપસ્ટીકની રેન્જ તેમને ગિફ્ટ કરો! આ લાંબો સમય રહેનારી, પોષણ આપનારી અને પેરાબેન-મુક્ત લિપસ્ટીક તેમની મેકઅપ કીટમાં હોવી જ જોઈએ.
લા ફ્રેન્ચ એડવેન્ચર ઓઉ પરફ્યુમ યુ દ પરફ્યુમ– મિઠાસયુક્ત, જટિલ અને તીવ્રતમ- આપણી માતાઓમાં આ તમામ લાક્ષણિકતાઓ છે! અને આ પરફ્યુમમાં પણ. તેમને આ ક્લાસિક છતાં લાંબો સમય રહેનારી અદભુત મહેક ધરાવતું પરફ્યુમ ગિફ્ટ કરો, કે જે લગભગ તેમના માટે જ ખાસ બન્યું છે, જેથી આખો દિવસ દરેક પ્રસંગે તેમના ચહેરા પર સ્મિત વેરાયેલું જ રહે.
ટાઈમેક્સ એનાલોગ વિમેન્સ વોચ– માતાઓએ દિવસમાં હજારો કામ કરવાના હોય છે અને છતાં તેઓ લગભગ કદી કશામાં મોડી પડતી નથી! તમારી માતાના આ ટ્રેન્ડી અને છતાં અતિઆવશ્યક ક્લાસિક એનાલોગ ઘડિયા ભેટમાં આપો જેથી દરેક વખતે તે સમયસર રહે અને તે પણ તેમની ક્લાસી સોફેસ્ટિકેટેડ સ્ટાઈલમાં.
હાઈડિઝાઈન ઓટમ-વિન્ટર રેડ લેધર વિમેન્સ વોલેટ – એક કદમ વધુ આગળ જાવ અને તમારી માતાને એક ચિક વોલેટ ગિફ્ટ કરો કે જેને તો કોઈ પણ પરિધાન સાતે મેચ કરી શકે.
ક્રોક્સ વિમેન સ્વીફ્ટવોટર સેન્ડલ W ફેશન – મહિલાઓ તો ઘરનો આધારસ્તંભ હોય છે જેમને આરામદાયક પગરખાંની તમામ દૈનિક કાર્યો કરવા હંમેશા જરૂર રહે છે. સુનિશ્ચિત કરો કે તેમને આ આરામદાયકતા પૂરેપૂરી મળે અને તે માટે આ મધર્સ ડે નિમિત્તે તેમને ગિફ્ટ કરો આ આધારભૂત અને છતાં સ્ટાયલિશ સેન્ડલ્સ.