• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ઇન્ટરનેશનલ સ્પીકર શ્રી પરેશ સોલંકી દ્વારા એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર  સેમિનાર યોજાયો 

by NewsAasPaas
in Ahmedabad, Business
Reading Time: 1 min read
A A
0
ઇન્ટરનેશનલ સ્પીકર શ્રી પરેશ સોલંકી દ્વારા એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર  સેમિનાર યોજાયો 

શ્રી  પરેશ સોલંકી ઇન્ટરનેશનલ નિકાસ આયાત એક્સપોર્ટ ઈમ્પોર્ટ ટ્રેનર અને એક્સપોર્ટર છે. તેઓ OlineExim.com ના સ્થાપક અને OES એક્સપોર્ટ ઈમ્પોર્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અને ડાયરેક્ટર છે. અને તેઓ 50 થી વધારે પ્રોડક્ટ પુરી દુનિયા માં એક્સપોર્ટ કરે છે. તેઓ એક્સપોર્ટ ઈમ્પોર્ટના ક્ષેત્રમાં 10 વર્ષ થી વધારેનો અનુભવ ધરાવે છે અને તે ગવર્મેન્ટ સાથે પણ કામ કરે છે. તેઓ એક્સપોર્ટ ઈમ્પોર્ટ શીખવા માંગતા લોકો માટે બિઝનેસ કરવા માંગતા લોકો માટે ચોક્કસ અને સચોટ માહિતી આપે છે. જેની અંદર એક્સપોર્ટ કઈ રીતે કરવું ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લાગે છે તેના બાયર કેવી રીતે શોધવા ગવર્મેન્ટ નો શું શું સપોર્ટ એક્સપોર્ટ માં હોય છે આ બધા જ પાસાઓ વિશે માહિતી આપે છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટ નું બેન્કિંગ કઈ રીતે કરવું  ગૂડ્સ ને અહીંથી કન્ટેનર માં વિદેશ માં કઈ રીતે મોકલવા આ બધા પાસાઓ વિશે માહિતી વિગતવાર આપે છે. અને તેમના દ્વારા હમણાં જ અમદાવાદમાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેઓ ગવર્મેન્ટ સાથે મળી ને પણ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના સેમિનારો કરે છે જેમાં MSME,કેમેકસીલ(કેમિકલ એક્સપ્લોરોશન કાઉન્સિલ) વગેરે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં પણ સેમિનાર આપે છે. 

આ પ્રસંગે શ્રી પરેશ સોલંકી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ભારતનું એક્સપોર્ટ ઈમ્પોર્ટ દિનપ્રતિદિન વધી રહ્યું છે.પરંતુ ભારતમાં જેટલી જોઈએ તેટલી એક્સપોર્ટ ઈમ્પોર્ટ બિઝનેસ માટે જાગૃતતા નથી.લોકો એક્સપોર્ટ ઈમ્પોર્ટ બીઝ્નેસ કરતા ડરે છે. આમાં રિસ્ક ખુબ વધારે હોય છે.જો એક્સપોર્ટ ઈમ્પોર્ટ સિસ્ટમ થી કરવામાં આવે અને શીખી ને કરવામાં આવે તો આમ રિસ્ક જરા પણ નથી. આની અંદર ગવર્મેન્ટ સપોર્ટ પણ છે અને ફાયદાઓ પણ છે. આપણી ગવર્મેન્ટ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના વ્યવસાય ને બહુ સપોર્ટ કરે છે. જેમાં ગવર્મેન્ટ ની બહુ બઘી સ્કીમો છે. અને અત્યારે ગવર્મેન્ટ લેટેસ્ટ ડેવલોપમેન્ટમાં ગવર્મેન્ટ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે પોર્ટ ડેવલોપ કરી રહી છે.

આ સાથે તેઓ દ્વારા એ પણ ઉમેરવામાં આવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટ અપ માટે ઉત્તમ સમય આવેલ છે. અત્યારે લોકો ઘણા યન્ગસ્ટર સેમિનાર માં જોડાયા બાદ પોતાની સામાન્ય નોકરી છોડીને ઈમ્પોર્ટ એક્સપોર્ટ વ્યવસાયમાં  ખુબ જ સારી પ્રગતિ કરી રહી છે. પરેશ સોલંકી જે એક્સપોર્ટ ઈમ્પોર્ટના ટ્રેનર અને એક્સપોર્ટર છે જે એક્સપોર્ટ ઈમ્પોર્ટ ની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપે છે. જેમાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ પ્રેક્ટિકલ કઈ રીતે કરવું તે શીખવાડે છે. તેઓ પ્રેક્ટિકલ વિઝીટમાં પોર્ટ ઉપર, ફેક્ટરી વિઝિટમાં પણ વિદ્યાર્થીઓ ને લઇ જાય છે. જેથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માહિતી મળે છે. અને પરેશ સોલંકી ભારતમાં એક્સપોર્ટર ને મદદ કરે છે.

Tags: BusinessImport ExportInternational SpeakerParesh SolankiSeminar
NewsAasPaas

NewsAasPaas

Next Post

શ્રી નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Recommended

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ દરમિયાન લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ સાથે હાયફન ફુડ્સનો કરાર.   

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ દરમિયાન લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ સાથે હાયફન ફુડ્સનો કરાર.   

2 years ago
ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ સબસીડીની ચૂકવણી માટે આઇએમપીપીએ દ્વારા સરકારને રજૂઆત

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ સબસીડીની ચૂકવણી માટે આઇએમપીપીએ દ્વારા સરકારને રજૂઆત

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.