ધ આર્કિટેક્ટ ડાયરીની પહેલ એક પહેલ Elev8 2022 સાથે ગુજરાતના 10થી વધુશહેરોના આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ માટે ડિઝાઇન ફેસ્ટિવલ અને પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ ગુજરાતમાં અમદાવાદ ખાતે ઑફલાઈન ઈવેન્ટના રૂપે યોજાશે, જેમાં ગુજરાતના યુવા પ્રેક્ટિસના 70થી વધુ બેસ્ટ-બિલ્ટ પ્રોજેક્ટ્સ અને ફર્મ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
આ બેદિવસીય ફેસ્ટિવલ દરમિયાન મુખ્ય વક્તા અને જાણીતા આર્કિટેક્ટ અને ડિઝાઇનર્સ દ્વારા પેનલ ડિસ્કસનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે ગેસ્ટ ઑફ ઑનર આર્કિટેક્ટ જાગૃત પટેલ,ડૉ. ગીતિકાસલુજા, આર્કિટેક્ટ સિદ્ધાર્થ ભાયાણી (ફાઉન્ડરડાયરેક્ટર) અને આર્કિટેક્ટ આસ્થા ભાયાણી (કોફાઉન્ડર)ઉપસ્થિત રહ્યા હતા. તેમજપેનલમાંજાગૃતએન્ડપાર્ટનર્સ, કેએનએસોસિએટસ, વીએચડિઝાઇનસ્ટુડિયો, વીપીઅસોસિએટેસ, મોડોડિઝાઇન્સદ્વારાભાગલેવામાંઆવ્યોહતોઅને“અર્બનાઇઝેશનટુવર્ડ્સ,અરેજનેરેટિવએપ્રોચ”વિષયપરચર્ચાકરવામાંઆવીહતી.
ઇવેન્ટ વિશે વાત કરતા આર્કિટેક્ટ સિદ્ધાર્થ ભાયાણીએ જણાવ્યું,“ધ આર્કિટેક્ટ્સ ડાયરી એવી પ્રથાઓની શોધમાં આ વિશિષ્ટ રૂપે એકત્રિત રચનાત્મક સમુદાયનું નિર્માણ કરી રહી છે, જ્યાં અમે દ્રઢ વિશ્વાસથી માનીએ છીએ કે સમુદાયનેતેશુંધ્યાનઆપેછેતેશોધવાકરતાંબીજુંકઈવિશેષકોઈ પરિવર્તન શક્તિ નહોઇ શકે.અમે તેમના માટે આ સશક્ત સર્જનાત્મક સમુદાય સાથે ભાગીદારી કરવા, નવી વિચારસરણીને વેગ આપવા, તેમની પ્રેક્ટિસમાં તેમના મૂલ્યવાન પ્રયત્નો માટે આશ્રયસ્થાન બનાવવા, સર્જનાત્મકતાની સંક્રમણને સ્વીકારવા, તેમને વધુ જોખમો લેવા, વધુને વધુ નિયમોનો ભંગ કરવાની પરવાનગી આપવા અને તેમના માટે સમાન વિચારધારા ધરાવતી વ્યક્તિઓ અને પ્રથાઓની સાથે ખીલલવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
ધ આર્કિટેક્ટ્સ ડાયરી ખાતે Elev8 2022નીસાથેઅમારા દ્વારા એક જ છત નીચે ડિઝાઇન સમુદાય માટે સમાન વિચારધારા ધરાવતા છતાં અનન્ય રીતે સર્જનાત્મક વ્યક્તિઓને એકત્રિત કરી ડિઝાઇન ફેસ્ટિવલની કલ્પના કરવામાં આવી છે.સમગ્ર ગુજરાતમાંથી 80થી વધુ ડાયનેમિક આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ચરલ ફોટોગ્રાફર્સ દ્વારા પ્રદર્શનો, પેનલ ડિસ્યુનિયન અને ટોક સિરીઝ સાથેElev8 તમને ઉદ્યોગના “ટ્રેન્ડ સેટર્સ” સાથે મળવા, નેટવર્ક સાથે જોડાવા, વાર્તાલાપ અને વિચારોની આપ-લે કરવાની તક આપશે!.