• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

Truecaller પર સરકારી સેવાઓ લોન્ચ થઇ: સરકારના વેરિફાય થયેલા કોન્ટેક્ટ્સ પ્રજા અને સરકારને એકબીજા સાથે જોડવામાં મદદ કરશે

by NewsAasPaas
in Mix
Reading Time: 1 min read
A A
0
Truecaller પર સરકારી સેવાઓ લોન્ચ થઇ: સરકારના વેરિફાય થયેલા કોન્ટેક્ટ્સ પ્રજા અને સરકારને એકબીજા સાથે જોડવામાં મદદ કરશે

ડિજિટલ ગવર્નમેન્ટ ડિરેક્ટરી ડિજિટલ કમ્યુનિકેશનમાં વિશ્વાસ મજબૂત બનાવશે અને નાગરિકોને તમામ રાજ્યોમાં વેરિફાઇડ કોન્ટેક્ટ્સ મારફતે પ્રજા સેવકો અને અધિકારીઓનો સંપર્ક કરવા માટે સક્ષમ બનાવશે

Truecallerએ ભારતની જનતા અને સરકાર વચ્ચે સરળ સંવાદ પૂરો પાડવાના પ્રયાસના ભાગ રૂપે એક ઇન એપ ગવર્નમેન્ટ ડિરેક્ટરી લોન્ચ કરી છે. જેના કારણે લોકોને સરકારી અધિકારીઓના વેરિફાય થયેલા હજારો કોન્ટેક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ થશે. યુઝરને સ્કેમ, ફ્રોડ અને સ્પેમથી બચાવીને સિટિઝન સર્વિસ ક્ષેત્રમાં વિશ્વાસ ઉભો કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે.

Truecaller એપ યુઝરને ડિજિટલ ગવર્નમેન્ટ ડિરેક્ટરી મારફતે હેલ્પલાઇન, કાયદા અમલી એજન્સીઓ, એમ્બેસીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને દેશના કેન્દ્રશાસિત પ્રદેશો સહિત લગભગ 23 રાજ્યોના મહત્વના વિભાગોના અન્ય નંબર ઉપલબ્ધ થશે. આ માહિતી સીધી સરકાર અને સત્તાવાર સરકારી સૂત્રો પાસેથી મેળવવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ ભારતના 240 મિલિયન Truecaller યુઝર્સને સરકાર અને સરકારી પ્રતિનિધિઓનો સરળતાથી જાહેર સંપર્ક કરવામાં મદદ કરવાનો છે.

નેટિજન્સ અને સંબંધિત હિતધારકો સાથે થયેલી ચર્ચાઓને આધારે Truecallerને જાણવા મળ્યું હતું કે, ફોન પર સરકારી અધિકારી તરીકે વાત કરીને લોકો સાથે છેતરપીંડી કરવી તે ફોન પર થતા સૌથી વ્યાપક કૌભાંડો પૈકીનું એક છે. વેરિફાઇડ ગવર્નમેન્ટ કોન્ટેક્ટ ડિરેક્ટરી બનાવવી, તે  Truecallerના કમ્યુનિકેશનમાં વિશ્વાસ ઉભો કરવાનું અને યુઝર્સને ફ્રોડ અને સ્કેમ્સથી બચાવવાના પ્રયાસની દિશામાં વધુ એક કદમ છે. યુઝર લીલું બેકગ્રાઉન્ડ અને વાદળી ટિક જોશે, તે દર્શાવશે કે આ નંબર વેરિફાઇડ છે. Truecaller ડિરેક્ટરીને વિસ્તૃત કરવા માટે સરકારના વિવિધ વિભાગો સાથે કામ કરી રહી છે અને યુઝર્સના પ્રતિભાવને આધારે આગામી તબક્કામાં જિલ્લા અને મ્યુનિસિપલ સ્તર સુધીના કોન્ટેક્ટ તેમાં ઉમેરવા ઇચ્છી રહી છે. Truecallerએ કોઇ સરકારી એજન્સીને તેની માહિતી આપવા અને ડિરેક્ટરીમાં વેરિફાય થવા માટે એક સરળ પ્રક્રિયા બનાવી છે.

Truecallerના પબ્લિક અફેર્સ ડિરેક્ટર શ્રી પ્રજ્ઞા મિશ્રાએ આ ફીચરના લોન્ચિંગ અંગે જણાવ્યું હતું કે, “Truecaller હવે માત્ર એક કોલર આઇડેન્ટિફાયર એપ નથી રહી, તેણે ઘણી પ્રગતી કરી છે અને ડિજિટલ કમ્યુનિકેશનમાં વિશ્વાસનો માહોલ ઉભો કરીને ભારતમાં શહેરી માર્કેટ અને નવા ઉભરી રહેલી અર્ધશહેરી/ગ્રામીણ બજારો વચ્ચે સંવાદની મહત્વની કડી બની રહી છે. અમારો પ્રયાસ સરકારી અધિકારીઓના નામે થતા સ્કેમ અને ફ્રોડ્સથી લોકોને બચાવવાનો છે. અમે માનીએ છીએ કે, આ ફીચર સાથે, નાગરિક તેને જ્યારે જરૂર હશે ત્યારે યોગ્ય અધિકારીનો સંપર્ક કરી શકશે. સરકારી નંબરોની આ સૌપ્રથમ ડિજિટલ ડિરેક્ટરી છે અને અમે તેને યુઝર્સના પ્રતિભાવને આધાર સતત સુધારતા રહીશું. અમે વિશ્વાસ ઉભો કરીને સંવાદને સલામત બનાવવાની દિશામાં અમારા પ્રયાસો ચાલુ રાખીશું.“

Tags: GovernmentlaunchServiceTruecaller
NewsAasPaas

NewsAasPaas

Next Post
આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર

આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર

Recommended

પ્રિયા સરૈયા તરફથી આપ સૌને “વારસો”નાં વધામણાં, આ ધન્ય ઘડીએ સહર્ષ રજૂ કરીએ છીએ, વારસો

પ્રિયા સરૈયા તરફથી આપ સૌને “વારસો”નાં વધામણાં, આ ધન્ય ઘડીએ સહર્ષ રજૂ કરીએ છીએ, વારસો

2 years ago
ભારતમાં ટિયર-2 અને ટિયર-3 શહેરો ડિજિટલ ઇન્ડિયા વિઝનને આગળ લઈ જઈ શકે છે: વઝિરએક્સના આંકડા 2648% વૃદ્ધિ દર્શાવે છે

ભારતમાં ટિયર-2 અને ટિયર-3 શહેરો ડિજિટલ ઇન્ડિયા વિઝનને આગળ લઈ જઈ શકે છે: વઝિરએક્સના આંકડા 2648% વૃદ્ધિ દર્શાવે છે

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.