• About
  • Advertise
  • Careers
  • Contact
Friday, May 30, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારોને બીરદાવવા માટે ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’નું ભવ્ય આયોજન

by NewsAasPaas
in Ahmedabad, Award Function, Music
Reading Time: 1 min read
A A
0
સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારોને બીરદાવવા માટે ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’નું ભવ્ય આયોજન
  • ૨૫ માર્ચ , ૨૦૨૩ ની સાંજે ૫.૩૦ કલાકે, એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ ક્લબ ખાતે ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ –  સીઝન ૨’ નું આયોજન
  • ૧૯ કેટેગરી અને એક સ્પેશ્યલ એવોર્ડ એમ કુલ ૨૦ એવોર્ડ એનાયત કરવામાં આવશે

‘ટોપ એફએમ’ દ્વારા ગુજરાતી સંગીત જગત સાથે સંકળાયેલા કલાકારોને તેમની સેવા બદલ બિરદાવવા માટે એક અભૂતપૂર્વ, અદ્વિતીય એવા ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫ માર્ચ , ૨૦૨૩ ની સાંજે ૫.૩૦ કલાકે, એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ ક્લબ ખાતે ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ –  સીઝન ૨’ નું આયોજન કરવામાં આવેલ છે. આ એવોર્ડ્સની ઈવેન્ટમાં મયુર ચૌહાણ, ગીતાબેન રબારી, ઉમેશ બારોટ, હિમાલિ વ્યાસ નાયક, સાંત્વની ત્રિવેદી , કિર્તીદાન ગઢવી વગેરે દિગ્ગજો પોતાનું પરફોર્મન્સ આપી રહ્યાં છે.

‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ માટે ૧૯ કેટેગરી અને એક સ્પેશ્યલ એવોર્ડ એમ કુલ ૨૦ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ૨૦મો સ્પેશ્યલ એવોર્ડ ‘લાઈફટાઈમ એચીવમેન્ટ’નો હશે. આ તમામ એવોર્ડ્સ માટે વર્ષ ૨૦૨૨માં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મોના સંગીતને પસંદ કરવામાં આવશે અને તેમાંથી કેટેગરી પ્રમાણે વિજેતા નક્કી કરાશે. જયારે ઈન્ડીપેન્ડેન્ટ મ્યુઝીક કેટેગરી માટે યુટ્યુબ અને ઓટીટી પર રીલીઝ થયેલા મ્યુઝીક વીડીયોને ધ્યાને લેવામાં આવશે અને તેમાંથી બેસ્ટ સોંગ પસંદ કરી તેને એવોર્ડ આપવામાં આવશે.

 ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ માટે ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયક શ્યામલ અને સૌમિલ મુનશી, વિખ્યાત ફિલ્મ નિર્દેશક સંદીપ પટેલ, જાણીતા સંગીતકાર રાજીવ ભટ્ટ, પ્રસિદ્ધ ફિલ્મ લેખક મુકેશ માલવણકર અને સુરીલા અને જાણીતા ગઝલ ગાયક સચિન લીમયેની નિર્ણાયક ટીમ રચવામાં આવી છે.

‘ટોપ એફએમ’ ગુજરાતના આઠ શહેર – જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, વેરાવળ, મહેસાણા, ભરૂચ અને ગોધરા ઉપરાંત જમ્મુ-કાશ્મીરનાં પાંચ શહેર – ભદ્રવા, પૂંછ, લેહ, લદાખ, અને કારગિલમાં કાર્યરત છે અને ખૂબ જ ટૂંક સમયમાં જ લોકોના દિલમાં ‘ટોપ એફએમ’ એ આજે સ્થાન જમાવી દીધું છે.

Tags: 19 Categories20 AwardsEventMusicmusic industryTOP FMTop Music AwardsTop Music Awards Season 2
NewsAasPaas

NewsAasPaas

Next Post
વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરગ્રસ્ત બાળકો માટે “હેપ્પી કીટ”નું વિતરણ કરવામાં આવ્યું

વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરગ્રસ્ત બાળકો માટે “હેપ્પી કીટ”નું વિતરણ કરવામાં આવ્યું

Recommended

ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હૂંફ  દ્વારા અમદાવાદના થલતેજમાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હૂંફ  દ્વારા અમદાવાદના થલતેજમાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ

6 months ago
પ્રોગેસિવ  ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક ન્યાય પર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

પ્રોગેસિવ  ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક ન્યાય પર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.