આ અમદાવાદની 18 મી બ્રાન્ચ છે આ સાથે ફ્રેંચાઈઝી મોડેલની રજૂઆત
દેવીબેગ શોપિંગ મોલ પ્રા.લી ડાયરેક્ટર શ્રી આશિષ શર્મા જેમણે પોતાના જીવનની શરૂવાત એક નાનકડી બેગની દુકાનથી લઈને પોતાના સપનાઓની એક એવી ગગન ચુંબી ઇમારત બનાવી દીધી કે જે આજે એક નાનકડી બેગની દુકાનથી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફેરવાઈને દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લિ.ના નામે ઓળખાય છે. જે ભારતની સૌથી મોટી અને પેહલી લગેજ રિટેઈલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. જે સમગ્ર ગુજરાતમાં ફ્રેચાઈસી આપવા જઈ રહી છે. આ ફ્રેચાઈઝી અંતર્ગત જે કોઈ પણ ઇન્વેસ્ટર જોડાશે તેઓને ખુબજ મોટા પાયે ફાયદો મળી રહેશે. કંપનીના એમડી શ્રી આશિષ શર્મા પોતાના જન્મદિવસ નિમિતે કરેલ જાહેરાતમાં તે પણ ઉમેર્યું હતું કે, જે કોઈ પણ નાનામોટા બિઝ્નેસ કરનાર લોકો ફ્રેચાઈઝી દ્વારા દેવીબાગ સાથે જોડાવા માંગતાં હોય તેઓ જોડાઈ શકે છે.
શ્રી આશિષ શર્માની દેવી પ્રત્યેની આ શ્રદ્ધા સાકાર થઈને હાલ અમદાવાદના દરેક વિસ્તારમાં 17 મોલ ઉપસ્થિત છે અને દેવીના પ્રતાપથી હવે દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લિ.ની 18મી બ્રાન્ચ માં ખુલી રહેલ છે. શ્રી આશિષ શર્મા સારા બિઝ્નેસમેન નહિ પરંતુ એની સાથે સાથે એક સારા વ્યક્તિત્વ ધરાવતા અને ઉદાર મનના માલિક પણ છે.
આ પ્રસંગે આશિષ શર્મા દ્વારા જણાવામાં આવ્યું કે, પવન વેગે દેવીના આશીર્વાદથી દેવીબેગ શોપિંગ મોલ પ્રાઇવેટ લિમિટેડ હવે અમદાવાદથી લઈને ગુજરાત તથા ભવિષ્યમાં ભારત દેશમાં દરેક વિસ્તાર સુધી પોંહચાડશે અને જેની શરૂવાત ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતથી શરૂ કરવામાં આવશે. આપણા માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિચારો “વોકલ ટુ લોકલ” તથા તથા “આત્મનિર્ભર ભારત” સાથે ગરીબોના રોજગાર પુરી પાડવામાં દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લી સાથ સહકાર આપશે. આ સાથે સાથે મહિલાઓને પણ આત્મનિર્ભર ભારતમાં દેવીબેગનો હંમેશા સાથે રહેશે. દેવી બેગ આવનાર સમયમાં ગુજરાત અને સમગ્ર ભારતમાં પોતાની કામગીરી વિસ્તૃત કરશે. દેવીબેગ નાનામાં નાના ગામડાં સુધી પણ પહોંચવા માંગે છે. લાઈફટાઈમ સર્વિસ એ દેવીબેગ પ્રાઇવેટ લિમિટેડની મોનોપોલી છે.