જયકુમાર એસ. પિલ્લઈ, ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, આઈડીબીઆઈ બેન્કે 21.02.2024 ના રોજ અમદાવાદ ઝોનની સાયન્સ સિટી, અમદાવાદ અને સેક્ટર 6, ગાંધીનગર શાખાઓનું ઉદ્ઘાટન શ્રી દિનેશ સિંહ રાવત, સીજીએમ અને ઝોનલ હેડ, અમદાવાદની હાજરીમાં કર્યું.આ પ્રસંગે નજીકની સોસાયટીઓ અને ઓફિસોના મહાનુભાવો અને અગ્રણી સભ્યોએ હાજરી આપી હતી. આઈડીબીઆઈ બેંકની હવે ગુજરાત રાજ્યમાં રૂ. 20889 કરોડના કુલ બિઝનેસ સાથે 122 શાખાઓ છે.