• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સેરોગસી પર આધારિત ફિલ્મ “દુકાન” 5મી  એપ્રિલના રોજ રિલીઝ થવા સુસજ્જ

by NewsAasPaas
in Entertainment
Reading Time: 1 min read
A A
0
સેરોગસી પર આધારિત ફિલ્મ “દુકાન” 5મી  એપ્રિલના રોજ રિલીઝ થવા સુસજ્જ

ફિલ્મની ટીમ બની અમદાવાદની મહેમાન

સેરોગસી પર આધારિત હિન્દી ફિલ્મ ‘દુકાન’ 5મી એપ્રિલ, 2024ના રોજ  રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મને સિદ્ધાર્થ અને ગરિમાએ સંયુક્ત રીતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ દ્વારા બંને ડાયરેક્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. આ ફિલ્મ સિદ્ધાર્થ અને ગરિમા ઉપરાંત અમર ઝુનઝુનવાલા અને શિખા આહલુવાલિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.રામલીલા, કબીર સિંહ અને અનિમલ જેવી સુપરહિટ ફિલ્મોના લેખક સિદ્ધાર્થ સિંહ એ આ ફિલ્મનું લેખનકાર્ય સંભાળ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. વિવિધ સત્ય ઘટનાઓ પર આધારિત અને અલગ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ લોકોને જરૂર પસંદ પડશે.

આ ફિલ્મમાં મોનિકા પંવાર, સિકંદર ખેર, સોહમ મજુમદાર અને મોનાલી ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે.  ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મના અભિનેતા સોહમ મજુમદાર, રાઇટર- ડિરેક્ટર સિદ્ધાર્થ સિંહ, અન્ય ડિરેક્ટર ગરિમા વહાલ તથા પ્રોડ્યુસર્સ અમર અને શીખા સહીત ગાયક ઓસમાણ મીર તથા  ગુજરાતના પ્રખ્યાત ગાયનોકોલોજીસ્ટ ડૉ. નયના પટેલ અમદાવાદના મહેમાન બન્યા હતા.

ફિલ્મમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે. તેનું શૂટિંગ ગુજરાતના આણંદના વસુ ગામમાં થયું છે. ‘દુકાન’ જાસ્મિન (મોનિકા પંવાર દ્વારા ભજવાયેલ)ની કરુણ વાર્તા રજૂ કરે છે, જે એક સરોગેટ માતા તરીકે હિંમતવાન પ્રવાસ શરૂ કરતી એક યુવતી છે.

જાસ્મિનના જીવનના વર્ણન દ્વારા, આ ફિલ્મ ગૌરવ, પસંદગીની સ્વતંત્રતા અને વ્યવસાયિક સરોગસીમાં રોકાયેલી મહિલાઓની સ્વાયત્તતાના નિર્ણાયક વિષયોનું વર્ણન કરે છે. આ  હિન્દી સિનેમામાં ભાગ્યે જ શોધાયેલો વિષય છે.

આ મૂવી સેરોગટ માતાના દૃષ્ટિકોણથી છે અને આ મૂવી દ્વારા અમે સમાજના વિશેષાધિકૃત અને વંચિત વર્ગો વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માંગીએ છીએ. આ ફિલ્મ માટે અમે ઘણું રિસર્ચ કર્યું છે. ગુજરાતનું એક નાનકડું ગામ છે, જ્યાં મહિલાઓએ શેર કર્યું કે ત્યાં લાંબા સમયથી સરોગસી પ્રચલિત છે. અમે એવી મહિલાઓને પણ મળ્યા, જેમણે ચારથી પાંચ વખત સેરોગસી દ્વારા બાળકોને જન્મ આપ્યો છે. આ ફિલ્મના વિષયને લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે ખૂબ જ મહેનત કરી છે.”

એ ઝુનઝુનવાલા અને એસ કે આહલુવાલિયાના વેવબેન્ડ પ્રોડક્શન્સ અને સિદ્ધાર્થ ગરિમાના કલમકાર પિક્ચર પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ આ વર્ષે 5 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે.

Trailer link- https://bit.ly/DukaanOfficialTrailer

Tags: Amar and ShikhaAmar JhunjhunwalaDr. Nayna PatelDukaanentertainmentGarima WahalHindi FilmMonali ThakurMonika PanwarOsman MirShikha AhluwaliaSiddharth SinghSikandar KherSoham MajumdarVrajesh Hirjee
NewsAasPaas

NewsAasPaas

Next Post
વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે રાજસ્થાન મહોત્સવનું સમાપન

વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે રાજસ્થાન મહોત્સવનું સમાપન

Recommended

સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ

સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ

7 months ago
ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ નિર્મલ ઠક્કર દ્વારા બિઝનેસ ગ્રોથ માસ્ટરક્લાસ 2022ની યજમાની કરી

ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ નિર્મલ ઠક્કર દ્વારા બિઝનેસ ગ્રોથ માસ્ટરક્લાસ 2022ની યજમાની કરી

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.