• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, May 12, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનિત ફિલ્મ  “મોમ તને નહિ સમજાય” ના ટ્રેલરને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

by NewsAasPaas
in Entertainment
Reading Time: 1 min read
A A
0
અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનિત ફિલ્મ  “મોમ તને નહિ સમજાય” ના ટ્રેલરને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાત : “મા” શબ્દની લાગણીનું વર્ણન કરવું થોડું મુશ્કેલ હોય છે અને જ્યારે ઘરના બધા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય, બાળકો ભણતરમાં વ્યસ્ત હોય ત્યારે “મા”ની એકલતા કોઈ સમજતું નથી. સંબંધોની આ લાગણીસભર વાત સમજાવતી એક સરસ મજાની ફિલ્મ “મોમ તને નહિ સમજાય” 10મી જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે.

મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ પ્રખ્યાત દિગ્દર્શક ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત છે. મહાવીર જૈન ફિલ્મ્સ સાથે સ્કારલેટ સ્લેટ સ્ટુડિયોઝ, બ્રાઇટ વોયેજ લિમિટેડ, ટેક્સ્ટ સ્ટેપ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ નમનરાજ પ્રોડક્શન્સ દ્વારા સહ- નિર્મિત છે. ફિલ્મની એનાઉન્સમેન્ટ ડેટ અને ટીઝર લોન્ચ કરાયા બાદ દર્શકોમાં આ ફિલ્મ અંગે ઉત્સુકતા વધી ગઈ હતી અને હવે મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. લોકોને ફિલ્મ અંગે વધુ જાણવાની જિજ્ઞાસા પણ વધી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના ટીઝરને દર્શકોએ અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે અને એકંદરે 3 મિલિયનથી પણ વધુ લોકોએ ટીઝરને નિહાળ્યું છે.

દરેક સામાન્ય વ્યક્તિને પણ કનેક્ટ કરે તેવી આ વાર્તા રાધેશ્યામ અને કમલેશ ઠક્કર દ્વારા લિખિત છે. પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર જોડી સચિન- જીગર દ્વારા આ ફિલ્મનું મયુઝીક આપવામાં આવ્યું છે. આ ફિલ્મના સાથી કલાકારોમાં  વિરતિ વાઘાણી, નમિત શાહ,હેમાંગ દવે અને તેજલ વ્યાસ વગેરેનો સમાવેશ થાય છે.

ચી ટેન્ગ જૂ તથા દિયા નાહર દ્વારા  નિર્મિત આ ફિલ્મના સહ- નિર્માતા હરિત દેસાઈ છે. ફિલ્મનું ટ્રેલર આપણને એક “મા”ની લાગણી અને તેનામાં રહેલી એકલતાનું વર્ણન કરે છે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, આશ્કા (રશ્મિ દેસાઈ) અને કુણાલ (અમર ઉપાધ્યાય) લંડનમાં તેમના બે બાળકો મીરા (વિરતિ વાઘાણી) અને કબીર (નમિત શાહ) સાથે વસે છે. તેઓ પોતાના દેશથી દૂર રહીને પણ પોતાના બાળકોમાં પોતાની સંસ્કૃતિ જળવાય તેવો પૂરતો પ્રયાસ કરે છે. આશ્કા તેના બાળકોનું ધ્યાન રાખવામાં પોતાની આશા અને કારકિર્દીનું બલિદાન આપે છે. મીરા અને કબીરની આધુનિક લાઈફસ્ટાઈલ તથા કુણાલની પોતાના વ્યવસાયમાં વ્યસ્તતાના કારણે આશ્કા એકલતા અનુભવે છે. એક માને ત્યારે દુ:ખ થાય છે કે જ્યારે આટલા બલિદાનો બાદ પણ તેના બાળકો કહે છે કે “મોમ તને નહિ સમજાય”.

આશ્કાનાં જીવનમાં આગળ શું થાય છે અને તે શું કરે છે તે જાણવા માટે દર્શકોએ 10 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.

 આ ફિલ્મ એ સંબંધોની ઉજવણી છે. “મોમ તને નહિ સમજાય” એ ફક્ત ફિલ્મ નથી પરંતુ દિલથી કરવાં આવેલું એક એવું પારિવારિક ચિત્રણ છે જે દર્શકોને જકડી રાખે છે.

Tags: 10thjanuaryamarupadhyaydharmesshmehtaGujaratgujaratifilmmahaveerjainfilmsmomtanenahisamjaynamitshahrashamidesaiTrailervirtivaghani
NewsAasPaas

NewsAasPaas

Next Post
થ્રિલ્સ, ચિલ્સ અને કોમેડીથી ભરપૂર: “ફાટી ને?”નું ટીઝર તમારી આતુરતા વધારી દેશે!”

થ્રિલ્સ, ચિલ્સ અને કોમેડીથી ભરપૂર: “ફાટી ને?”નું ટીઝર તમારી આતુરતા વધારી દેશે!"

Recommended

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર નો ઉદભવ

3 years ago
ઝર્યાહ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું

ઝર્યાહ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In