• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

“રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ 13 એપ્રિલ, 2025એ યોજાશે

by NewsAasPaas
in RELIGIOUS
Reading Time: 1 min read
A A
0
“રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ 13 એપ્રિલ, 2025એ યોજાશે

કલોલ, ૧૧ એપ્રિલ ૨૦૨૫ : શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે. સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રી જય શાહ, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પૂર્વ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ, ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી હરિભાઈ જેઠાભાઇ દેસાઈ અને શ્રી દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહડા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળશે. સમાજના ઉત્કર્ષ અને સંસ્કારસભર પરંપરાને ઉજાગર કરતો આ સમૂહલગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.  

આ પ્રસંગે સામાજિક કાર્યકરો તરીકે પ્રવક્તા તરીકે શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રી હરીશભાઈ દેસાઈ અને શ્રી રેવાબેન એચ દેસાઈ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જણાવી હતી.. સમાજસેવા અને સંસ્કારનું જીવંત દ્રષ્ટાંત બનેલા આ સમૂહલગ્ન મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે. આ કાર્યક્રમ માં શ્રી જોધ વિસત મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ ૧૪ પરગણા રબારી સમાજના સંતો – મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે.

સમાજ સેવક શ્રી દિનેશ હરીશભાઈ દેસાઈ દ્વારા જણાવામાં આવ્યું કે, “રબારી સમાજની સાથે  સાથે અન્ય સમજો માટે પણ આ પ્રકારની સેવાકીય કામગીરી દ્વારા હું લોકોને સામાજિક સેવામાં યોગદાન આપવા માટેની અપીલ કરું છું.”

આ સાથે કિર્તીદાન ગઢવી, ગમન સાંથલ, ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી, કિંજલ રબારી, હિતેશ અંટાળા, વિક્રમ માલધારી, વાઘજી રબારી, તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારો ભવ્ય લોકડાયરો પણ થશે. આ સાથે  સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, નિતીન બારોટ દ્વારા કરવામાં આવશે. આ સાથે  ભવ્ય લગ્ન ગીતો સંગીતાબેન લાબડીયા, બ્રિજરાજ લાબડીયા, માહી દેસાઈ, ભાવિકા રબારી, તન્વી ચૌહાણ, લાઈવ ડી.જે. જાન આગમન સમયે ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારો દ્રારા આપવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સંકલન સંજય અડિસણાનુંપરૂ, રવિ ખોરજ, સુનીલ જસપુરા, રાજન રાયકા, ધવલ મોટણ ઉપસ્થિત રહેશે.

તા. 12 એપ્રિલ ના રોજ ગણેશસ્થાપના મહેંદી રસમ, હલ્દી રસમ, ભવ્ય લોકડાયરો તેમજ 51 દીકરીઓની મહાઆરતી સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે.

Tags: AhmedabadKalolmassweddingrabarisamajshrivisatmeldidham
NewsAasPaas

NewsAasPaas

Next Post
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

Recommended

એલિટ  હીમેટ  ઓન્કો કેર સેન્ટર દ્વારા “ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું

એલિટ  હીમેટ  ઓન્કો કેર સેન્ટર દ્વારા “ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું

1 week ago
ભારતમાં હોન્ડા અમેઝના કુલ વેચાણે 4 લાખના આંકડાનું સીમાચિહ્ન પાર કર્યું

ભારતમાં હોન્ડા અમેઝના કુલ વેચાણે 4 લાખના આંકડાનું સીમાચિહ્ન પાર કર્યું

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.