• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ZEE5એ નવી બ્રાન્ડ ઓળખ જાહેર કરી, અતિ-વ્યક્તિગત, ભાષાને પ્રાથમિકતા આપતું કન્ટેન્ટ પ્લેટફોર્મ બનવા અગ્રેસર

by NewsAasPaas
in Entertainment
Reading Time: 1 min read
A A
0
ZEE5એ નવી બ્રાન્ડ ઓળખ જાહેર કરી, અતિ-વ્યક્તિગત, ભાષાને પ્રાથમિકતા આપતું કન્ટેન્ટ પ્લેટફોર્મ બનવા અગ્રેસર

ભારત, જૂન, 2025 – ZEE5એ આજે સ્પષ્ટ અને નવી બ્રાન્ડ ઓળખ તથા વ્યૂહાત્મક ફેરફારની જાહેરાત કરી હતી, જે એની પોઝિશનને ભારતની સૌથી વધુ પ્રસિદ્ધ સ્વદેશી પ્લેટફોર્મ તરીકે વધારે મજબૂત કરે છે. આ રિલોંચ ZEE5ના પરિવર્તનમાં પથપ્રદર્શક પગલું છે, જે અંતર્ગત “આપડી ભાષા, આપડી કથાઓ” (મલ્ટિપલ લેંગ્વેજ, ઇન્ફિનિટ સ્ટોરી) અને સાંસ્કૃતિક વાર્તાઓ, ભાષા સંચાલિત પર્સનલાઇઝેશન અને અત્યાધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

નવી વિઝ્યુઅલ ઓળખ, પ્રોડક્ટનાં સંપૂર્ણપણે નવા અનુભવ અને ભારતની લગભગ તમામ મુખ્ય ભાષાઓ માટે બનાવેલા લેંગ્વેજ પ્લાન સાથે ZEE5એ એનાં દર્શકો સાથે જોડાણને વધારે ગાઢ બનાવ્યું છે. આ વ્યૂહાત્મક પરિવર્તન ત્રણ મૂળભૂત પાયા પર નિર્મિત છે –કન્ટેન્ટ એટલે કે સામગ્રી, અનુભવ અને વાજબીપણું, જે ભારતમાં ડિજિટલ માગના નવા પ્રવાહને પૂર્ણ કરશે. ZEE5ની ભાષા સામગ્રીની વ્યૂહરચના અતિ સ્થાનિક, લાગણીશીલ સ્ટોરીઓ રજૂ કરશે, જેમાં સ્થાનિક લોકકથાઓ, વાસ્તવિક નાયકોની કથાઓ અને પ્રાદેશિક દંતકથાઓ સામેલ હશે. દરેક ભાષા અધિકૃતતા અને સ્કેલ સુનિશ્ચિત કરવા અલગ વર્ટિકલ તરીકે કામ કરશે.

જ્યારે લેંગ્વેજ પેક દર મહિને ₹120થી શરૂ થશે, ત્યારે હિંદી પેક (પંજાબી અને ભોજપુરી સામગ્રી સહિત) દર મહિને ₹220થી શરૂ થશે. ઓલ એક્સેસ પેક દર મહિને ₹320 પર ઉપલબ્ધ થશે અને તમામ પેક એન્યુઅલ પેક વેરિઅન્ટ પણ ધરાવશે.

આગામી લેંગ્વેજ ટાઇટલમાં સામેલ છે – ડિટેક્ટિવ શેરદિલ (હિંદી),  છલ કપટઃ ધ ડિસેપ્શન (હિંદી), સત્તામુમ નીથિયુમ (તમિલ), માથુબારુ લવ સ્ટોરી (તેલુગુ), ઇન્સ્પેક્શન બંગલો (મલાયલમ), મારિગાલુ (કન્નડ), આતા થામ્બાયા નાય (મરાઠી) અને વિભિષણ (બંગાળી) વગેરે.

દર્શકો સાથે જોડાણને વધારે ગાઢ બનાવવાના આશય સાથે પ્લેટફોર્મની નવી દિશા સ્વાભાવિક ડિઝાઇન અને એઆઈ-પાવર્ડ પર્સનલાઇઝેશન પર કેન્દ્રિત છે, જે દર્શકોની જરૂરિયાત અનુસાર સેવા પૂરી પાડે છે અને આ બાબત ભારતના તમામ પિનકોડમાં દર્શકોની લાગણીનો પડઘો પાડે છે. ડેટા-સંચાલિત ઉપયોગી બાબતોનો ઉપયોગ કરીને ZEE5 વધારે રસપ્રદ અને સરળ યુઝર અનુભવ સુનિશ્ચિત કરે છે, જે દર્શકોને ઝડપથી પર્સનલાઇઝેશન ભલામણો મેળવવા અને તમામ ઉપકરણોમાં પ્રીમિયમ ગુગણવત્તાયુક્ત સ્ટ્રીમિંગનો આનંદ માણવા સક્ષમ બનાવે છે.

બ્રાન્ડ ફિલ્મની લિંકઃ https://www.zee5.com/videos/details/my-language-my-stories/0-0-2z5765791

Zee એન્ટટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ડિજિટલ બિઝનેસ અને પ્લેટફોર્મ્સ પ્રેસિડન્ટ અમિત ગોએન્કાએ કહ્યું હતું કે, “અમારી બ્રાન્ડની નવી ઓળખ અતિ પર્સનલાઇઝ, ભાષાને પ્રાથમિકતા આપતાં પ્લેટફોર્મ બનવાની અમારી સફરમાં એક પથપ્રદર્શક પગલું છે, જે ભારતીય દર્શકોની વિવિધતાને વ્યક્ત કરે છે. અમારું વ્યૂહાત્મક ધ્યાન સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં અમારી કામગીરીને વધારીને મજબૂત કરવાનો, સાંસ્કૃતિક રીતે પ્રસ્તુત સ્ટોરી મારફતે જોડાણ ગાઢ કરવા અને ટેક-સક્ષમ, સ્કેલેબલ પ્લેટફોર્મ ઊભું કરવાનું જાળવવાનો છે, જે તેને વધારે પર્સનલાઇઝ અને સ્વાભાવિક બનાવે છે. આ એક સાંસ્કૃતિક પરિવર્તન છે, જે ઉપભોક્તા કેવી રીતે મળે છે, કેવી રીતે જોડાય છે અને ભારતીય મનોરંજન આંતરરાષ્ટ્રીય સ્તરે માણવામાં આવે છે એને વ્યક્ત કરે છે.“

Zee એન્ટટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર કાર્તિક મહાદેવે કહ્યું હતું, “ટેગલાઇન “આપડી ભાષા, આપડી કથાઓ” સાથે અમારાં બ્રાન્ડ અભિયાનનાં મૂળમાં એ વિચાર છે કે ભાષા જે તે પ્રદેશના લોકો સાથે લાગણીશીલ જોડાણ ધરાવે છે, જેમાં વ્યક્તિ પોતીકાપણું અનુભવે છે. તમારી ભાષામાં કહેવાયેલી સ્ટોરી જીવંત અને રસપ્રદ લાગે છે. 7 ભાષાઓમાં આ એકથી વધારે ભાષાનું અભિયાન ટિઅર-2 અને ટિઅર-3 શહેરો તેમજ આંતરરાષ્ટ્રીય દર્શકો સહિત નાનાં-મોટાં શહેરોનાં દર્શકોને પોતાની ભાષા પર ગર્વ થાય એ રીતે ડિઝાઇન થયેલું છે. અમારી ભાષાને પ્રાથમિકતા આપવાની વ્યૂહરચના અને હયપર-લોકલ પર્સનલાઇઝેશન સાથે આ અભિયાન તમારી ભાષામાં અનંત સ્ટોરીમાં ZEE5ના વિશ્વાસને જીવંત કરે છે.”

Zee એન્ટટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ચીફ કન્ટેન્ટ ઓફિસર રાઘવેન્દ્ર હુન્સુરે ઉમેર્યું હતું કે, “ZEE5માં અમે હંમેશા માનીએ છીએ કે ઊંડી સાંસ્કૃતિક જાણકારી સાથે પાવરફૂલ સ્ટોરીનું કથન શરૂ થાય છે. અમે દર્શકોને સેવા આપવા કટિબદ્ધ છીએ, જેને અગાઉ ઓછી સેવા મળી છે. તેમની વાસ્તવિકતાઓ, તેમની ભાષાઓ અને તેમનાં રોજિંદા જીવનની ગાથાઓમાં ઝુકાવ સાથે અમે ઝડપથી વિસ્તરણ કરવાની સાથે અમે તેમના માટે સર્જન કરી રહ્યાં છીએ. લાંબી ઓરિજિનલ્સ હોય, ટૂંકી બાઇટ હોય કે પ્રયોગજન્ય ફોર્મેટ હોય – અમારો ઉદ્દેશ તેમની ચીજવસ્તુઓ પર દર્શકોને ખુશ કરવાનો છે. આ અમારા લેંગ્વેજ પેક સાથે કન્ટેન્ટ વ્યૂહરચના પૂરી પાડવાની સાથે અમે શોધખોળ, સુલભતા અને જોડાણનાં કેન્દ્રમાં ભાષાને સ્થાન આપીએ છીએ.“

આ વ્યૂહાત્મક બ્રાન્ડ પરિવર્તન Z બ્રાન્ડની ખાતરી, ‘તમારી અને તમારી જ Z’ અને ZEE5નાં પરિવર્તનમાં પથપ્રદર્શક પગલું છે, જે પ્લેટફોર્મને વૃદ્ધિના આગામી તબક્કામાં લઈ જાય છે. સ્કેલ પર અતિ લોકલ નેરેટિવ પ્રત્યે પોતાની કટિબદ્ધતાને પુનઃ ભારપૂર્વક વ્ય્કત કરે છે અને ZEE5એ વિવિધતા, એકથી વધારે ભાષામાં સામગ્રી સાથે નિર્ણાયક સ્થાન તરીકે પોતાની ભૂમિકા મજબૂત કરવાનું જાળવી રાખ્યું છે.

Tags: #ZEE5NextChapter #ZEE5India #ZEEEntertainment
NewsAasPaas

NewsAasPaas

Next Post
ફેલિસિટી થિયેટર પ્રસ્તુત કરે છે મેગ્નમ ઓપસ “હમારે રામ”, અમદાવાદમાં

ફેલિસિટી થિયેટર પ્રસ્તુત કરે છે મેગ્નમ ઓપસ “હમારે રામ”, અમદાવાદમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ 8મી જુલાઇએ રીલિઝ થશે

મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ 8મી જુલાઇએ રીલિઝ થશે

3 years ago
ઋતિક રોશને પોતાની 25મી ફિલ્મની રિલીઝની ઉજવણી કરવા માટેગેયટી-ગેલેક્ષીમાં ચાહકો સાથે પોતાનું ડાન્સ સોન્ગ આલ્કોહોલિયા(#Alcoholia)લોન્ચ કર્યું!

ઋતિક રોશને પોતાની 25મી ફિલ્મની રિલીઝની ઉજવણી કરવા માટેગેયટી-ગેલેક્ષીમાં ચાહકો સાથે પોતાનું ડાન્સ સોન્ગ આલ્કોહોલિયા(#Alcoholia)લોન્ચ કર્યું!

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.