રક્ષાબંધન ભાઇ અને બહેન વચ્ચે અનંત પ્રેમ અને સુરક્ષાની ઉજવણીનું પર્વ છે. તમારા ભાઇ-બહેન વચ્ચેના બંધનના પ્રતિકરૂપી રાખડી વગર આ તહેવારની ઉત્સાહપૂર્ણ ઉજવણી અધુરી છે. એમેઝોન ફેશન દ્વારા તાજેતરમાં જ રક્ષાબંધન સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં તમે પરંપરાગત, ડિઝાઇનર, ગોલ્ડ, સિલ્વર, ક્વિર્કી અને કિડ્સ રાખડીઓ ઉપરાંત અન્ય અનેક પ્રકારની રાખડીઓના મોટા કલેક્શનમાંથી તમને ગમતી રાખડી પસંદ કરી શકો છો.
અહીં અમે ભલામણો આપી છે પરંતુ તમે એમેઝોન ફેશન પર રક્ષાબંધ સ્ટોર માંથી વધુ સ્ટાઇલ પસંદ કરી શકો છો.
રુદ્રાક્ષ રાખડી: પરંપરાગત રુદ્રાક્ષ રાખડી સાદાઇ અને સુંદરતાનું પ્રતિક છે. ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર બંધનની જેમ જ આ રાખડીઓ આજીવન સાચવી રાખવા માટે જ બનાવવામાં આવી છે.
ભલામણો:
OM with Rudraksha and Crystals Rakhi
Rudraksha Rakhi with Brown and White Crystals
ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ: સૌથી પવિત્ર પ્રસંગોમાં ઉપયોગમાં લેવામાં આવતી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ ભાગ્ય, પ્રેમ, નસીબ અને ખુશીનું પ્રતિક છે. તમારી ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે ગોલ્ડ અથવા સિલ્વરની રાખડી પસંદ કરો
ભલામણો:
Floral Meena work Lord Ganesha Rakhi Bracelet
એવીલ આઇ રાખડી: એવીલ આઇ ફેશન ટ્રેન્ડને અનુસરો અને તમારા ભાઇ માટે જીવંત લાગણીને જાળવી રાખવા માટે અનન્ય રીતે હાથ બનાવટથી ડિઝાઇન કરવામાં આવેલી આ રાખડી પસંદ કરો
ભલામણો:
Auspicious Evil Eye Meenakari work Rakhi Bracelet
Diamond Studded Evil’s Eye Rakhi
ક્વિર્કી રાખડી: ક્વિર્કી ડિઝાઇન એટલે કે નટખટ અંદાજમાં તૈયાર કરવામાં આવેલી આ રાખડીઓ પસંદ કરીને ઉજવણીમાં આનંદ પણ ઉમેરો. તમે પ્રિન્ટેડથી લઇને ફ્રીજ મેગ્નેટ રાખડીઓ સુધીની વિશાળ શ્રેણીમાંથી કોઇપણ રાખડી પસંદ કરી શકો છો.
ભલામણો:
Quirky Designer Chai lover Rakhi
જેમસ્ટોન રાખડી: એક રત્ન હજારો લાગણીઓ જેટલો મૂલ્યવાન હોય છે! ચમકદાર રત્નો જડેલી રાખડી પસંદ કરો અને તમારા ભાઇના સ્ટાઇલના અંદાજમાં નવીનતા ઉમેરો.
ભલામણો:
Crystal Stone & Pearl Beads Rakhi
Peacock Rakhi with Multicolor Crystal and Beads
મોતીની રાખડી: મોતી પરોવેલી રાખડીઓ આકર્ષક દેખાવની સાથે સાથે તમામ ઉંમરના લોકો માટે એકદમ યોગ્ય પણ લાગે છે. તમે રંગીન મોતી વાળી અથવા બધા જ સફેદ મોતીની પરંપરાત રાખડી પસંદ કરી શકો છો.
ભલામણો:
White and green Shining Pearl Rakhi
ઇકો–ફ્રેન્ડલી રાખડીઓ: આ તહેવાર દરમિયાન ઇકો-ફ્રેન્ડલી રાખડી પસંદ કરીને વધુ ટકાઉક્ષમ અંદાજમાં ઉજવણી કરો. તમારા ભાઇ આ રાખડીથી હરિયાળી પ્રત્યેની તમારી ભાવના જોઇને ખુશ થશે અને દુનિયાને બહેતર સ્થળ બનાવવામાં પણ યોગદાન આપશે.
ભલામણો:
Unisex Hand Made clay Plantable Rakhi
કિડ્સ માટે રાખડી: તમારા નાના ભાઇ માટે તેમના મનપસંદ કાર્ટૂન પાત્રો વાળી રાખડી પસંદ કરીને તેમની નિર્દોષ ભાવનાને અનુરૂપ ઉજવણી કરો અને તેમનો આ દિવસ વધારે ઉજ્જવળ બનાવી દો.
ભલામણો:
Superman Themed Magnetic Rakhi
ડિઝાઇનર રાખડીઓ: તમારા ભાઇના કાંડા પર ડિઝાઇનર રાખડી બાંધીને તેની શોભા વધારો. આ રાખડીઓ જોતા જ ગમી જાય એટલે, સ્ટોન, પારા અને મોતીનો ઉપયોગ કરીને ખાસ તૈયાર કરવામાં આવી છે જેથી તેની ડિઝાઇનમાં કોઇ કચાશ ના રહી જાય.
ભલામણો: