• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

“ડોક્ટર્સ ડે” નિમિતે અમદાવાદના પ્રતિભાશાળી ડોકટરોને સમ્માનિત કરવામાં આવ્યા

by NewsAasPaas
in Ahmedabad
Reading Time: 1 min read
A A
0
“ડોક્ટર્સ ડે” નિમિતે અમદાવાદના પ્રતિભાશાળી ડોકટરોને સમ્માનિત કરવામાં આવ્યા

Renowned doctors of Ahmedabad were felicitated on the occasion of "Doctors Day"

·         કૌશિક આઉટડોર્સ દ્વારા તબીબી ક્ષેત્રે પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપનાર ડોક્ટરોને સમ્માનિત કરવામાં આવ્યાં

કૌશિક આઉટડોર્સ હંમેશાથી સમાજકલ્યાણનાં કાર્યો કરતાં મહાનુભાવોને સમ્માનિત કરતાં આવ્યા છે. તાજેતરમાં જ તેઓએ વિમેન્સ  ડે પર પણ  મહિલાઓને સમ્માનિત કરતો કાર્યક્રમ યોજ્યો હતો. આ ઉપરાંત, કૌશિક આઉટડોર્સ દ્વારા 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણના પડકારોને દૂર કરવા માટે સમગ્ર અમદાવાદમાં 5000 છોડનું વિતરણ પણ  કર્યું હતું.

કૌશિક આઉટડોર્સના ચેરમેન શ્રી કૌશિકભાઈ શાહ તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી સાકેત શાહએ સયુંકત રીતે જણાવ્યું હતું, “અમે કૌશિક આઉટડોર્સ ખાતે સમાજ પ્રત્યે પોતાની અભૂતપૂર્વ ફરજ બજાવનાર ડોક્ટર્સને સમ્માનિત કરવા માટે આ પહેલ કરી છે. કોવિડ રોગચાળામાં ડોક્ટરોએ ખડેપગે રહીને અને પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના  સમાજના લોકોની સારવાર કરી છે. દરેક નાગરિક માટે ડોક્ટર ભગવાન સમાન છે. રાત- દિવસની ચિંતા કર્યા વિના ડોક્ટર હંમેશા લોકોની મદદ માટે અગ્રેસર રહે છે. આ ડોક્ટર્સ ડે નિમિતે અમે તેમને બિરદાવવા માંગીએ છીએ.”

હવે 1 જૂલાઇ એટલે કે ડોક્ટર્સ ડે નિમિતે કૌશિક આઉટડોર્સ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. તેમણે તબીબી ક્ષેત્રે પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપનાર અમદાવાદના પ્રતિભાશાળી ડોક્ટરોને સમ્માનિત કરવા માટે સમગ્ર અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તેમના હોર્ડિંગ્સ લગાવ્યાં હતા. આ  ડોકટરોમાંથી કેટલાક ડોક્ટરને પદ્મશ્રી એવોર્ડનું સમ્માન પણ મળેલું છે.

આ દિવસ એવા ડોક્ટરોના સન્માન માટે સમર્પિત છે જેઓ તેમના દર્દીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. આ દિવસ છે જે ડૉક્ટરો દ્વારા સમાજમાં આપેલા નોંધપાત્ર યોગદાનને સ્વીકારવાનો તથા તેમની મહેનત અને સમર્પણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.

અમદાવાદના ડોક્ટર્સના હોર્ડિંગ્સ લગાવીને કૌશિક આઉટડોર્સ દ્વારા એક અભૂતપૂર્વ પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં લગભગ આ પ્રથમ વાર આવું સમ્માન થયું છે. અમદાવાદના પ્રાઈમ લોકેશન્સમાં 25 જેટલાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા.

કૌશિક આઉટડોર્સ સમગ્ર ગુજરાતમાં બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે વિવિધ માધ્યમો અને ઉચ્ચ લક્ષ્યાંકિત ડિલિવરી સાથે અર્બન એડવર્ટાઇઝિંગના અવકાશને એકીકૃત કરે છે. તેઓ હોર્ડિંગ્સ, રેલ્વે સ્ટેશન પ્રમોશન, ટ્રાન્ઝિટ બોર્ડ અને બીઆરટીએસ બીક્યુએસના રૂપમાં આઉટ ઓફ હોમ એડવર્ટાઇઝિંગ માટે ઉચ્ચ પ્રભાવ માધ્યમો સાથે ગ્રાહકોની અપેક્ષાઓને પહોંચી વળવા માટેનું સ્ટેજ સેટ કર્યું છે.  અમદાવાદમાં કુલ 700 સ્થાનો અને ગુજરાતમાં 1700 થી વધુ સ્થાનોમાં, કૌશિક આઉટડોર્સ પાસે ગ્રાહકોની વિશાળ પહોંચ છે.

આવી જ રીતે કૌશિક આઉટડોર્સ આવી સામાજિક પ્રવૃત્તિઓ કરીને ગુજરાતમાં અને ગુજરાતના લોકોના દિલ અને દિમાગ ઉપર છવાયેલું રહે છે.

Tags: AhmedabadKaushik OutdoorsKaushikbhai ShahSaket Shah
NewsAasPaas

NewsAasPaas

Next Post
ભારતના નંબર 1 ડીલર સ્ટેલાર સ્કોડાએ કપિલ દેવને બ્રાન્ડ આઈકોન તરીકે વધાવ્યા.

ભારતના નંબર 1 ડીલર સ્ટેલાર સ્કોડાએ કપિલ દેવને બ્રાન્ડ આઈકોન તરીકે વધાવ્યા.

Recommended

અંજાર નગર પ્રાથમિક શાળા નં-17માં શ્રી બીપીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઉત્કૃષ્ટ વિકાસ અને નવતર પ્રયાસો

અંજાર નગર પ્રાથમિક શાળા નં-17માં શ્રી બીપીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઉત્કૃષ્ટ વિકાસ અને નવતર પ્રયાસો

2 months ago
કનેક્ટ વુમન ગ્રુપ દ્વારા માયરા ફેશન એક્ઝિબિશન- ૩ જી એડિશનનું આયોજન

કનેક્ટ વુમન ગ્રુપ દ્વારા માયરા ફેશન એક્ઝિબિશન- ૩ જી એડિશનનું આયોજન

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.