- મોટોરોલા એજ 50 ફ્યૂઝન સેગમેન્ટના અત્યંત આધુનિક સોની LYTIA™ LYT-700C સેન્સર સાથે 50એમપી કેમેરાથી તથા પિક્સલ ઇન્સ્ટન્ટ ફોકસ ટેકનોલોજી, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન, 4K વિડિયો રેકોર્ડિંગ સહિતની ટેકનોલોજીથી સજ્જ છે.
- મોટોરોલા એજ 50 ફ્યૂઝન અવિરત રનિંગ ડિસ્પ્લે માટે સ્માર્ટ વોટર ટચની સાથે સેગમેન્ટની એકમાત્ર IP68 રેટેડ વોટર રેપેલન્ટ ડિઝાઇન ધરાવે છે.
- વધુમાં, મોટોરોલા એજ 50 ફ્યૂઝન 1600nits પિક બ્રાઇટનેસ સાથે સેગમેન્ટના શ્રેષ્ઠ 144Hz 10-bit pOLED કર્વ્ડ ડિસ્પ્લે તથા સેગમેન્ટના એકમાત્ર કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 5 પ્રોટેક્શન જેવાં ફિચર્સ ધરાવે છે.
- આ સ્માર્ટ ફોન સોફિસ્ટિકેટેડ પીએમએમએ (એક્રિલિક ગ્લાસ) ફિનિશમાં ફોરેસ્ટ બ્લ્યુ કલર, વિગન સ્યૂડ ફિનિશમાં હોટ પિંક તેમ જ સોફ્ટ ફીલ માટે વિગન લેધર ફિનિશમાં માર્શમેલો બ્લ્યુ – એ 3 વિભિન્ન ફિનિશ સાથે 3 ટ્રેન્ડિંગ પેન્ટોન ક્યુરેટેડ કલર્સમાં ઉપલબ્ધ છે.
- ડિવાઇસ 12GB સુધી RAM તથા 256GB સ્ટોરેજ સાથે સ્નેપડ્રેગન® 7s Gen 2 પ્રોસેસર (630K સુધી AnTuTu સ્કોર્સ આપતા 4nm ચિપસેટ)થી સજ્જ છે, જે ઉત્કૃષ્ટ કામગીરી આપે છે.
- આ ઉપરાંત મોટોરોલા એજ 50 ફ્યૂઝન 5000mAH બેટરી તથા 68W ટબોર્પાવર™ ચાર્જરથી પણ સજ્જ છે.
- સ્માર્ટફોન બોક્સમાં ક્લાઇમેટ ફ્રેન્ડલી કલરફૂલ ફોન કેસ સાથે ઇકો-ફ્રેન્ડલી પેકેજીંગમાં ચાર વર્ષની સિક્યોરિટી અપડેટ્સ તથા એશ્યોર્ડ 3 OS અપગ્રેડ્ઝ સાથે લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 પર આધારિત હેલ્લો UI પણ ધરાવે છે.
- Motorola.in, ફ્લિપકાર્ટ તથા દેશભરના અગ્રણી રિટેલ સ્ટોર્સ પર પર 22મી મેના રોજ બપોરે 12 વાગ્યાથી મોટોરોલા એજ 50 ફ્યૂઝનનું વેચાણ કરવામાં આવશે, જેમાં તેના 8જીબી વેરિયન્ટની કિંમત 20,999* તથા 12જીબી વેરિયન્ટની કિંમત 22,999 રૂપિયાથી શરૂ થશે.
મે, 2024: દેશની સૌથી ઝડપથી વિકાસ સાધી રહેલી એન્ડ્રોઇડ બ્રાન્ડ મોટોરોલાએ તેની પ્રિમીયમ એજ ફ્રેન્ચાઇઝીમાં તાજેતરના ઉમેરા તરીકે મોટોરોલા એજ 50 ફ્યૂઝન લોન્ચકર્યો છે. મોટોરોલા એજ 50 ફ્યૂઝનેવિભિન્ન શ્રેષ્ઠ ફિચર્સ સાથે sub 25K સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. તે તેના પ્રાઇમરી કેમેરામાં સેગમેન્ટનું અત્યંત આધુનિક સોની-LYTIA™ 700C સેન્સર, સ્માર્ટ વોટર ટચ ટેકનોલોજી સાથે સેગમેન્ટનું એકમાત્ર IP68 અન્ડરવોટર પ્રોટેક્શન તથા, કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે સેગમેન્ટનું સૌથી બ્રાઇટ 144Hz 10-bit pOLED 3D કર્વ્ડ ડિસ્પ્લે ધરાવે છે. વધુમાં, મોટોરોલા એજ 50 ફ્યૂઝન ચાર વર્ષની સિક્યોરિટી અપડેટ્સ સાથે એશ્યોર્ડ 3 OS અપગ્રેડ્ઝ, તેની 5000mAH બેટરી માટે 68Wનું ફાસ્ટ ચાર્જર, 256GB સ્ટોરેજ તથા 12GB સુધીની ઇન-બિલ્ટ RAM તેમ જ Snapdragon® 7s Gen 2 પ્રોસેસર પણ ધરાવે છે. આ સ્માર્ટફોન ઇકો-ફ્રેન્ડલી પેકેજીંગમાં આવે છે, જે પ્લાસ્ટિક-ફ્રી છે તથા રિસાઇકલ્ડ અને રિસાઇકલેબલ સામગ્રીનો ઉપયોગ કરે છે
મોટોરોલા એજ 50 ફ્યૂઝન અંધારામાં અલ્ટ્રાફાસ્ટ પર્ફોર્મન્સ માટે સેગમેન્ટના અત્યાધુનિક સોની LYTIA™ LYT-700C સેન્સર સાથે 50MP 2.0µm અલ્ટ્રા પિક્સલ મેઇન OIS કેમેરાથી સજ્જ છે. 50MP કેમેરા તેની 2.0µm અલ્ટ્રા પિક્સલ ટેકનોલોજીને કારણે રાતના સમયે અદ્ભૂત ફોટા ખેંચે છે, જે વધુ લાઇટ કેપ્ચર કરે છે અને તેના 1.5 ગણા મોટા પિક્સલને પગલે ચાર ગણી બહેતર લાઇટ સેન્સિટિવિટી પૂરી પાડે છે. પ્રાઇમરી કેમેરા OIS (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન)થી સજ્જ હોય છે, જે કેમેરાની બિનજરૂરી ગતિવિધિને કારણે અસ્પષ્ટ દેખાતી ઇમેજ અને વિડિયોની સ્થિતિને ઓટોમેટિક વ્યવસ્થિત કરે છે અને એકદમ સ્પષ્ટ ઇમેજ તૈયાર કરે છે. સેકન્ડરી કેમેરા 13MP અલ્ટ્રા વાઇડ-એંગલ કેમેરા છે જે વાઇડર અલ્ટ્રાવાઇડ શોટ્સ માટે 120° POV ધરાવે છે અને ફ્રેમમાં ચારગણું વધુ દ્રશ્ય સમાવે છે. આ સિવાય સેકન્ડરી કેમેરામાં મેક્રો વિઝન પણ છે, જે સ્ટાન્ડર્ડ લેન્સ કરતાં યુઝરને સબ્જેક્ટથી ચારગણો વધુ નજીક લાવે છે. બંને રિયર કેમેરા 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. વધુમાં, એજ 50 ફ્યૂઝન ક્વોડ પિક્સલ ટેકનોલોજી સાથે 32MP સેલ્ફી કેમેરા ધરાવે છે, જે 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે, જે આવું પર્ફોર્મન્સ આપતો સેગમેન્ટનો એકમાત્ર સેલ્ફી કેમેરા છે. ક્વોડ પિક્સલ ટેકનોલોજી ચારગણી બહેતર લો-લાઇટ સેન્સિટિવિટી અને બહેતર પરિણામ માટે પ્રત્યેક ચાર પિક્સલને એકમાં આવરી લે છે.
મોટોરોલા એજ 50 ફ્યૂઝન ડિસ્પ્લેની અવિરત કામગીરી માટે સ્માર્ટ વોટર ટચ ટેકનોલોજી સાથે સેગમેન્ટના એકમાત્ર IP68 અન્ડરવોટર પ્રોટેક્શન તથા પરફેક્ટ રીતે સુગ્રથિત કેમેરા હાઉસંગ સાથે પ્રિમીયમ એજ ડિઝાઇન ધરાવે છે. સુડોળ ડિઝાઇનને કારણે ફોન પકડવામાં સુલભતા રહે છે. તે સેગમેન્ટના અત્યંત હળવા સ્માર્ટફોન પૈકીનો એક છે. અલ્ટ્રા-થીન મોટોરોલા એજ 50 ફ્યૂઝનનું વજન માત્ર 175 ગ્રામ છે અને તે કેવળ 7.9mmની જાડાઈ ધરાવે છે. આ ડિવાઈસ સોફિસ્ટિકેટેડ PMMA (એક્રિલિક ગ્લાસ) ફિનિશમાં ફોરેસ્ટ બ્લ્યુ કલર, વિગન સ્યૂડ ફિનિશમાં હોટ પિંક તેમ જ સોફ્ટ ફીલ માટે વિગન લેધર ફિનિશમાં માર્શમેલો બ્લ્યુ – એ 3 વિભિન્ન ફિનિશ સાથે 3 ટ્રેન્ડિંગ પેન્ટોન ક્યુરેટેડ કલર્સમાં ઉપલબ્ધ છે.
તેની સુંદર એજ ડિઝાઇન ફોનના માત્ર પાછલા ભાગ પૂરતી સીમિત ન રહેતાં કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 5 પ્રોટેક્શ તથા 1600 NITSની પિક બ્રાઇટનેસ સાથે સેગમેન્ટના સૌથી બ્રાઇટ 144Hz 10-bit pOLED કર્વ્ડ ડિસ્પ્લે સાથે આગળ પણ પ્રસરેલી છે. મોટોરોલા એજ 50 ફ્યૂઝનનું સિનેમેટિક કલર તથા કોન્ટ્રાસ્ટ સાથેનું 6.67″ pOLED ડિસ્પ્લે વિડિયો જોવાના તથા ગેમ્સ રમવાના અનુભવને આનંદપ્રદ બનાવે છે. વધુમાં, 144Hzનો વીજ ઝડપ ધરાવતો રિફ્રેશ રેટ એપ્સ બદલવાના, ગેમ્સ રમવાના અને વેબસાઇટ્સ સ્ક્રોલ કરવાના કાર્યને ઝડપી અને સાથે જ સુચારુ બનાવે છે.
630K સુધીના AnTuTu સ્કોર સુધી પહોંચતું 4nm ચિપસેટ સ્નેપડ્રેગન® 7s જેન 2 પ્રોસેસર એ આકર્ષક ડિસ્પ્લે તથા અન્ય ફિચર્સ પાછળનું મુખ્ય પ્રોસેસર છે. આ પ્રોસેસર અકલ્પનીય બેટરી કાયર્ક્ષમતા સાથે હાઈ રિઝોલ્યુશન વિડિયોના સપોર્ટ સાથે ઝડપી 5G, ઝડપી GPU/CPU સ્પીડ તેમ જ બહેતર પર્ફોર્મન્સ પૂરું પાડે છે. મોટોરોલા એજ 50 ફ્યૂઝન 12GB સુધીની RAM + 256GB સ્ટોરેજ ધરાવે છે, જેને પગલે ફોટો, મૂવીઝ, સોંગ્સ, એપ્સ અને ગેમ્સ માટે ભરપૂર અવકાશ રહે છે. સાથે જ તે 15 સુધીના 5G બેન્ડ્ઝ અને WiFi 6ને સપોર્ટ કરે છે.
મોટોરોલા એજ 50 ફ્યૂઝન 5000mAH બેટરી તથા 68W ટબોર્પાવર™ ચાર્જરથી સજ્જ છે, જે યુઝર્સને ફક્ત 15 મિનિટના ચાર્જીંગમાં એક દિવસના યુઝેજ માટે પૂરતો પાવર આપે છે. સાથે જ તેનાથી ડિવાઇસ 30 કલાક સુધી ચાલે છે. મોટોરોલા એજ 50 ફ્યૂઝનના સ્ટિરિયો સ્પીકર્સ ડોલ્બી એટમોસ® ધરાવે છે, જેનાથી યુઝર્સ મલ્ટિડાયમેન્શનલ ઓડિયોનો અનુભવ મેળવે છે.
લોન્ચિંગ પ્રસંગે મોટોરોલા ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ટી. એમ. નરસિમ્હને જણાવ્યું હતું, “અમારા મૂલ્યવાન ગ્રાહકોને અત્યાધુનિક ટેકનોલોજી તથા નવતર સોલ્યુશન્સ પૂરાં પાડવાની અમારી કટિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન ઉમેરવા સાથે મોટોરોલા એજ 50 ફ્યૂઝન રજૂ કરતાં અમે રોમાંચની લાગણી અનુભવીએ છીએ. અર્થપૂર્ણ નાવિન્ય પૂરું પાડવા માટેની અમારી કટિબદ્ધતા એજ 50 ફ્યૂઝનની ઉત્કૃષ્ટ ડિઝાઇન અને અસામાન્ય કેમેરામાં પ્રતિબિંબિત થાય છે, જે સ્માર્ટફોન ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતા માટે નવો માપદંડ પ્રસ્થાપિત કરે છે. મોબાઇલ ટેકનોલોજીના ભાવિને આકાર આપવાનું અમે જારી રાખીએ છીએ, ત્યારે એજ 50 ફ્યૂઝન અપેક્ષાને પાર કરી જશે અને ગ્રાહકો પર અમીટ છાપ અંકિત કરશે, એવો અમને વિશ્વાસ છે.”
વધુમાં, મોટોરોલા એજ 50 ફ્યૂઝન વૈવિધ્યપૂર્ણ સોફ્ટવેર એક્સપિરીયન્સ ધરાવતાં એશ્યોર્ડ 3 OS અપગ્રેડ્સ અને ચાર વર્ષની SMR અપડેટ્સ સાથે લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 પર આધારિત Hello UI પણ ધરાવે છે. આ સોફ્ટવેર એક્સપિરીયન્સમાં મોટો કનેક્ટનો પણ સમાવેશ થાય છે, જે યુઝર્સને ડેસ્કટોપ ડિસ્પ્લે પરની એપ્સનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. રેડી ફોરને પગલે યુઝર્સ સાનુકૂળતા માટે તેમની ફોન એપ્સ તેમ જ પીસી ફાઇલ્સ સમાન સ્ક્રીન પર મેળવી શકે છે. તો, ThinkShield® સાથે મોટો સિક્યોર ફેક્ટરીથી લઈને ફોન સુધીના દરેક સ્તર પર સુરક્ષા વધારે છે.
ઉત્પાદન વિશે વધુ જાણકારી મેળવવા માટેઃ
મોટોરોલા વેબપેજ – https://www.motorola.in/smarthphones-motorola-edge-50-fusion/p
ફ્લિપકાર્ટ ટીઝર પેજ – https://www.flipkart.com/moto-edge50-fusion-coming-soon-store
ફ્લિપકાર્ટ પ્રોડક્ટ પેજ – https://www.flipkart.com/motorola-edge-50-fusion/p/itm7d39b15599c7e?pid=MOBGXTYZEZSZQE7W
~As per IDC Q1 2024 report
પ્રાપ્યતા:
મોટોરોલા એજ 50 ફ્યૂઝન PMMA (એક્રિલિક ગ્લાસ) ફિનિશમાં ફોરેસ્ટ બ્લ્યુ, વિગન સ્યૂડ ફિનિશમાં હોટ પિંક તથા વિગન લેધર ફિનિશમાં માર્શમેલો બ્લ્યુ, એમ ત્રણ આકર્ષક PantoneTM કલર વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોનનું વેચાણ 22મી મે, 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ, Motorola.in તથા રિલાયન્સ ડિજીટલ સહિતના અગ્રણી રિટેલ સ્ટોર્સમાં શરૂ થશે.
કિંમત:
8GB+128GB વેરિયન્ટ માટે,
લોન્ચ પ્રાઇસ: 22,999 રૂપિયા
ઓફર્સ સાથેની લાગુપાત્ર કિંમત: 22,999 રૂપિયા 20,999* રૂપિયા
12GB+256GB વેરિયન્ટ માટે,
લોન્ચ પ્રાઇસ: 24,999 રૂપિયા
ઓફર્સ સાથે લાગુપાત્ર કિંમત: 24,999 રૂપિયા 22,999* રૂપિયા
*શરતો અને નિયમો લાગુ. મર્યાદિત સમયની ઓફર. પરવડે તેવી ઓફર્સ~:
- ICICI બેંકના ક્રેડિટ કાર્ડ્ઝ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ
અથવા
- કોઈપણ જૂના ફોનના એક્સ્ચેન્જ પર 2,000 રૂપિયાનું એક્સ્ચેન્જ બોનસ (માત્ર ફ્લિપકાર્ટ પર)
- ICICI બેંક કાર્ડ્ઝ પર નવ મહિના સુધી નો કોસ્ટ EMIની ઉમેરારૂપ ઓફર, પ્રતિ માસ 2,334થી શરૂ
ઓપરેટર ઓફર્સ:
રિલાયન્સ જીયોમાંથી કુલ 10,000 રૂપિયાના મૂલ્યનો કુલ લાભ.
2,000 રૂપિયા સુધીનું જીયો કેશબેક + 8,000 રૂપિયા સુધીની ઉમેરારૂપ ઓફર્સ. શરતો અને નિયમો લાગુ.
- કેશબેક – 399 રૂપિયાના પ્રિપેઇડ રિચાર્જ પર માન્ય (Rs. 50 * 40 વાઉચર્સ)
- ઉમેરારૂપ પાર્ટનર ઓફર્સ:
- સ્વિગી: 299 રૂપિયાના ફૂડ ઓર્ડર્સ પર 125 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
- આજીયો: ઓછામાં ઓછા 999 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર ફ્લેટ 200 રૂપિયા ઓફ
- ઇઝમાયટ્રિપ: ફ્લાઇટ્સ પર 1,500 રૂપિયા સુધી ઓફ
- ઇઝમાયટ્રિપ: હોટેલ્સ પર 4,000 રૂપિયા સુધીની છૂટ
- અભીબસ: બસ બુકિંગ્ઝ પર 1,000 રૂપિયા સુધી 25% ઓફ
ઓફર વિશે વધુ જાણકારી મેળવવા માટે: https://www.jio.com/en-in/jio-motorola-edge50-fusion-offer-2024
Detailed Marketing Specifications
Operating System | Android™ 14 |
System Architecture / Processor | Qualcomm SM7435-AB Snapdragon 7s Gen 2 (4 nm), Octa-core (4×2.40 GHz Cortex-A78 & 4×1.95 GHz Cortex-A55), Adreno 710 |
Memory | 8GB | 12GB RAM |
Storage | 128GB | 256GB built-in | Non Expandable |
Body | 3D PMMA | PU Vegan Leather |
Dimensions | 162 x 73.1 x 7.8mm (PMMA) 162 x 73.1 x 7.9mm (Vegan Leather) |
Weight | Around 175 g |
Water protection* | IP 68 |
Display | 6.67″ |
Display Technology | pOLED Endless Edge Display| 144Hz refresh rate | 10 bit | 100% DCI P3 | 1600 Peak Nits | 1200 HBM Nits| Punch Hole | Game Mode 360Hz | Aqua Touch | 720Hz PWM/DC Dimming |
Display Protection | Corning Glass 5 | SGS Low Blue Light | SGS Low Motion Blur |
Display Resolution | Full HD+ (2400 x 1080p) | 395ppi |
Display Aspect Ratio | 20:9 |
Display Screen-to-body ratio | Active Area-Touch Panel (AA-TP): 92% |
Battery | 5000mAh |
Charging | TurboPower™ 68W |
Bands (by model)* | 5G: NR band n1/n3/n5/n7/n8/n20/n28/n38/n40/n41/n77/n78 | 4G: LTE band 1/2/3/5/7/8/18/19/20/26/28/32/38/40/41/42 | 3G: WCDMA band 1/2/5/8/19 | 2G: GSM band 2/3/5/8 |
Main Rear Camera | 50MP Sony Lytia 700C f/1.8 aperture 1.0μm pixel size | Ultra Pixel Technology for 2.0μm Quad PDAF – All Pixel Focus Optical Image Stabilization (OIS) |
Camera 2 | 13MP Ultrawide angle (120° FOV) Macro Vision f/2.2 aperture 1.12μm pixel size PDAF |
Flash | Single LED flash |
Rear camera software | Ultra-Res Dual Capture Spot Color Night Vision Macro Vision Portrait Live Filter Panorama AR Stickers Pro Mode (w/ Long Exposure) Smart Composition Auto Smile Capture Google Lens™ integration Active Photos Timer High-res Digital Zoom (Up to 8x) RAW Photo Putput HDR Burst Shot Assistive Grid Leveler Watermark Barcode Scanner Quick Capture Tap Anywhere to Capture |
Rear camera video capture | Rear main camera: UHD @30fps, UHD 20:9@30fps 3840×1728, FHD@30fps, FHD 20:9@30fps 1920×864, FHD@60fps, FHD 20:9@60fps 1920×864 Rear macro camera: “UHD @30fps, UHD 20:9@30fps 3840×1728, FHD@30fps, FHD 20:9@30fps 1920×864″ |
Rear camera video software | Dual Capture Spot Color Timelapse (w/ Hyperlapse) Macro Slow Motion Video Stabilization Video Snapshot Efficient Videos |
Front camera hardware | 32MP f/2.4 aperture 0.7μm pixel size | Quad Pixel Technology for 1.4μm |
Front camera software | Dual Capture Spot Color Portrait Live Filter Group Selfie Pro Mode (w/ Long Exposure) Auto Smile Capture Gesture Selfie Active Photos Face Beauty Timer Selfie Animation RAW Photo Output HDR Assistive Grid Leveler Selfie Photo Mirror Watermark Burst Shot Tap Anywhere to Capture |
Front camera video capture | “UHD @30fps, UHD 20:9@30fps 3840×1728, FHD@30fps, FHD 20:9@30fps 1920×864″ |
Front camera video software | Dual Capture Spot Color Timelapse (w/ Hyperlapse) Face Beauty Video Snapshot Efficient Videos |
SIM Card | Dual SIM (2 Nano SIMs) |
FM Radio | Yes |
Speakers | Stereo speakers |
Sound Certification | Dolby Atmos | HiRES |
Microphones | 2 |
Headset Jack | 3.5mm headset jack |
Bluetooth® Technology | Bluetooth® 5.2 |
Wi-Fi | Wi-Fi 802.11 a/b/g/n/ac | 2.4GHz & 5GHz | Wi-Fi hotspot |
Ports | Type-C port (USB 2.0) |
NFC | Yes |
Location Services | GPS, A-GPS, LTEPP, GLONASS, Galileo, QZSS, |
Sensors | Fingerprint on display, Proximity, Accelerometer, Ambient Light, Gyroscope, SAR sensor, Sensor Hub, E-Compass |
Security | FoD FPS | Face unlock | Moto Secure | Thinkshield for mobile |
Inbox Accessories* | Protective cover, 68W charger, USB cable, guides, SIM tool |
SW Upgrade Policy | 3 Years OS Upgrade 4 Years SMRs |
Hello UI | Personalize: Theme, Wallpaper Display: Peek Display, Attentive Display Gestures: Quick Capture, Fast Flashlight, Three-Finger Screenshot, Flip for DND, Pick Up to Silence, Lift to Unlock, Swipe to Split, Quick Launch Play: Media Controls, Gametime Tips: Take a Tour, What’s New in Android 14 |
Voice control | Google Assistant |
SW Unique Experience | Moto Connect (wireless) | Moto Unplugged | Ready For |
Colors (Internal Name) | Forest Blue (PMMA), Hot Pink (PU Vegan leather) & Marshmallow Blue (PU Vegan leather) |
Device name | motorola edge 50 Fusion |
Legal Disclaimers
About Lenovo & Motorola
Lenovo is a US$62 billion revenue global technology powerhouse, ranked #217 in the Fortune Global 500, employing 77,000 people around the world, and serving millions of customers every day in 180 markets. Focused on a bold vision to deliver Smarter Technology for All, Lenovo has built on its success as the world’s largest PC company by further expanding into growth areas that fuel the advancement of ‘New IT’ technologies (client, edge, cloud, network, and intelligence) including server, storage, mobile, software, solutions, and services. This transformation together with Lenovo’s world-changing innovation is building a more inclusive, trustworthy, and smarter future for everyone, everywhere. Lenovo is listed on the Hong Kong stock exchange under Lenovo Group Limited (HKSE: 992)(ADR: LNVGY). Motorola Mobility LLC was acquired by Lenovo Group Holdings in 2014. Motorola Mobility is a wholly owned subsidiary of Lenovo and is responsible for designing and manufacturing all Moto and Motorola branded mobile handsets and solutions.