Tag: Smartphone

મોટોરોલા લોન્ચ કરે છે એજ 50 ફ્યૂઝન, જે સોનીના પાવરફુલ LYTIA™ 700C સેન્સર સાથે સેગમેન્ટના શ્રેષ્ઠ 50MP કેમેરા, 144Hz કર્વ્ડ ડિસ્પ્લે તેમ જ IP68 અન્ડરવોટર પ્રોટેક્શન સાથે 25Kના ભારતીય સ્માર્ટફોન બજારમાં પ્રવેશ કરે છે અને તેની પ્રારંભિક કિંમત છે, ફક્ત 20,999* રૂપિયા
OPPOનો A795G મિડ- રેન્જ સેગમેન્ટમાં સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને ટકાઉપણાનું સંમિશ્રણ

OPPOનો A795G મિડ- રેન્જ સેગમેન્ટમાં સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને ટકાઉપણાનું સંમિશ્રણ

OPPO A79 5G બે કલર વિકલ્પ ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેકમાં INR 19,999 માં મળશે OPPO ઈન્ડિયા દ્વારા સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને દિવસભર મિશ્રિત ઉપયોગ છતાં ટકી રહેનારી ફાસ્ટચાર્જિંગ બેટરી વચ્ચેનું ઉત્તમ સંતુલન જાળવતા પ્રીમિયમ 5G ડિવાઈસ ચાહતા ઉપભોક્તાઓ માટે તેનો નવીનતમ A795G લોન્ચ કર્યો છે. આ ડિવાઈસની કિંમત INR 19,999 છે અને OPPO સ્ટોર, એમેઝોન ફ્લિપકાર્ટ અને અન્ય રિટેઈલ આઉટલેટ્સમાં 28 ઓક. 2023થી ઉપલબ્ધ થશે. સ્લીક, ટકાઉ અને મનોરંજન માટે નિર્માણ OPPO A79 5G—ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેક કલરમાં મળશે. તેનું વજન ફક્ત 193 ગ્રા છે અને તે 7.99 મીમી પાતળો છે. તેની પાછળની બાજુમાં લંબચોરસ આઈલેન્ડ છે, જે કેમેરાના લેન્સ આસપાસ ડ્યુઅલ પોલિશ્ડ રિંગ તરફ ધ્યાન ખેંચે છે. ઉપરાંત તેને મેટાલિક ટેક્સ્ચર આપવા માટે તેની મજબૂત પોલીકાર્બોનેટ ફ્રેમની અજોડ ટ્રીટમેન્ટ તેને અનોખા ડિઝાઈન તત્ત્વો પ્રદાન કરે છે. વધારાના ટકાઉપણા માટે IP54- રેટેડ સ્માર્ટફોનને 320થી વધુ ગુણવત્તાનાં પરીક્ષણો અને 130 તીવ્ર વિશ્વસનીયતાનાં પરીક્ષણો હેઠળ પસાર કરાયો છે, જેમાં મજબૂત કળાકારીગરી અને ગુણવત્તાની ખાતરી રાખવા માટે ડ્રોપ, એન્ટી- સ્પ્લેશ, રેડિયેશન, તીવ્ર હવામાન, આગ અને જ્વાળા પ્રતિરોધકતા, હવામાન રક્ષણ અને સિગ્નલ પરીક્ષણોનો સમાવેશ થાય છે. એકંદરે ડિવાઈસમાં પંચ-હોલ કેમેરા સાથે 6.72-ઈંચ FHD+ સનલાઈટ ડિસ્પ્લે છે. આ સ્ક્રીન સ્મૂધ સ્ક્રોલિંગ માટે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે અને તેમાં એકધાર્યા આંખના રક્ષણ અને સુરક્ષિત વ્યુઈંગ અનુભવ માટે OPPOનું ઓલ- ડે AI આઈ કમ્ફર્ટ છે. ઉપભોક્તાઓ એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પરથી HD વિડિયો કન્ટેન્ટ માણી શકે છે, જે તેના વાઈડવાઈન L1 સર્ટિફિકેશનને આભારી છે, જ્યારે તેનાં ડ્યુઅલ સ્પીકર્સ રોમાંચક સ્ટીરિયો સરાઉન્ડ સાઉન્ડ પૂરો પાડે છે, જે મહત્તમ નોઈઝ રિડકશન અને ઈકો સપ્રેશન અલ્ગોરીધમ્સ થકી હાંસલ ક્રિસ્પ ઓડિયોની વ્યાખ્યા કરે છે. OPPO A79 5Gમાં અલ્ટ્રા વોલ્યુમ મોડ પણ છે, જે સ્પીકર્સ માટે 300% સુધી પહોંચવા અને ઈયરપીસ કોલ્સ માટે 200% સુધી પહોંચવા માટે 100% વોલ્યુમ લેવલને પાર કરે છે. A79માં હાર્ડવેર અપગ્રેડ્સ કરાયા છે, જે ગત પેઢીની તુલનામાં સાઉન્ડ ગુણવત્તાને 86 ટકાથી બહેતર બનાવે છે. પ્લસ તરીકે આ સ્માર્ટફોન વાયર્ડ સાઉન્ડ માટે 3.5mm હેડફોન સાથે આવે છે. સર્વ મૂડ્સ અને અવસરો માટે ફોટોગ્રાફી OPPO A79 5Gમાં શક્તિશાળી કેમેરા સેટઅપ છે, જેમાં 50MP AI કેમેરા, 2MP પોર્ટ્રેઈટ કેમેરા અને 8MP સેલ્ફી કેમેરાનો સમાવેશ થાય છે. તેનો સેમસંગ ISOCELL ...

રિયલમી દ્વારા  રિયલમી   જીટી 5 જી સીરીઝમાં નવા મોડલ્સ ક્યૂ 3 માં લોન્ચ કરવામાં આવશે

રિયલમી દ્વારા રિયલમી જીટી 5 જી સીરીઝમાં નવા મોડલ્સ ક્યૂ 3 માં લોન્ચ કરવામાં આવશે

જુલાઈ, 2021: 5G સક્ષમ સ્માર્ટફોન લોન્ચ કરનારી ભારતની પ્રથમ બ્રાન્ડ  રિયલમી , આજે કાઉન્ટરપોઇન્ટ રિસર્ચની ભાગીદારીમાં યોજાયેલા ઈન્ડિયા 5 જી વેબિનાર ...

રિયલમીએ રિયલમી7 અને રિયલમી7 પ્રો વેરિએન્ટમાં પોતાનો 7 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો

રિયલમીએ રિયલમી7 અને રિયલમી7 પ્રો વેરિએન્ટમાં પોતાનો 7 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો

ટ્રેન્ડસેટિંગ કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સોલ્યુશન્સછે, જેની કિંમત આઈએનઆર 14,999 થી છે - રોમાંચક લાઇફસ્ટાઇલ ઓફર્સ પણ લોન્ચ કરે છે ...

ગ્રાહકો હવે સ્માર્ટફોન ખરીદી કરવા સમયે કેમેરા કરતાં પણ ઓડિયોની ગુણવત્તાને વધુ અગ્રતા આપવા લાગ્યા હોવાનું સીએમઆરના અધ્યયનમાં તારણ

ગ્રાહકો હવે સ્માર્ટફોન ખરીદી કરવા સમયે કેમેરા કરતાં પણ ઓડિયોની ગુણવત્તાને વધુ અગ્રતા આપવા લાગ્યા હોવાનું સીએમઆરના અધ્યયનમાં તારણ

ભારતીયો 100માંથી 66 સ્કોર સાથે તેમની આગામી સ્માર્ટફોનની ખરીદીમાં ઓડિયોની ગુણવત્તાને સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળમાંથી એક માને છે, જે પછી બેટરીના ...

ભારતનો અગ્રણી 64એમપી ઇન્ટેલી-કેમ સિંગલ ટેક ફિચર સાથે સેમસંગે ગેલેક્સી એમ31એસલોન્ચ કર્યો

ભારતનો અગ્રણી 64એમપી ઇન્ટેલી-કેમ સિંગલ ટેક ફિચર સાથે સેમસંગે ગેલેક્સી એમ31એસલોન્ચ કર્યો

ગેલેક્સી એમ31એસનો 64એમપીઇન્ટેલી-કેમના અનુભવને "સિંગલ ટેક" જેવી સુવિધાઓ સાથે ફરીથી વ્યાખ્યાયિત કરે છે.ગેલેક્સી એમ31એસ પ્રથમ વખત એમ સિરીઝ એમોલ્ડ ઇન્ફિનિટી-ઓ ...

સેમસંગ ભારત માટે સ્માર્ટફોનને એક્સેસિબલ બનાવે છે, ગેલેક્સી એમ01 કોરને રૂ. 5499માં લોન્ચ કરે છે

સેમસંગ ભારત માટે સ્માર્ટફોનને એક્સેસિબલ બનાવે છે, ગેલેક્સી એમ01 કોરને રૂ. 5499માં લોન્ચ કરે છે

એમ01 કોર છેલ્લા 60 દિવસમાં 10000 પ્રાઇસ સેગમેન્ટ હેઠળ સેમસંગ દ્વારા ત્રીજું લોન્ચિંગ છેગેલેક્સી એમ01  કોર એન્ડ્રોઈડ ગો પર ચાલે ...

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.