• About
  • Advertise
  • Careers
  • Contact
Sunday, June 15, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

by NewsAasPaas
in Ahmedabad, Health
Reading Time: 1 min read
A A
0
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

Dr. Chetan Trivedi, Dr. Abhay Shah, Dr. Darshna K. Thakker, Dr. Unmesh Upadhyay, Dr. Viral Patel, Dr. Anjana Chauhan

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

રાષ્ટ્રીય, 31 મે, 2025: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના નેતૃત્વ હેઠળ, જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગ રૂપે, આજે અમદાવાદમાં “કોન્કર HPV અને કેન્સર કોન્ક્લેવ 2025″ (HPV અને કેન્સર પર જીત મેળળવા માટેની ખાનગી સભા 2025) શરૂ કરવામાં આવી હતી.

ભારત હજી પણ HPV સંબંધિત રોગો, ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. HPV અને કેન્સર વિશેના ICO/IARC ઇન્ફર્મેશન સેન્ટર (2023) અનુસાર, ભારતમાં વાર્ષિક 1.23 લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત 77,000થી વધુ મૃત્યુના કેસ નોંધાય છે. આ ઉપરાંત, 90% એનલ (ગુદા સંબંધિત) કેન્સર અને 63% પેનાઇલ (શિશ્ન સંબંધિત) કેન્સર HPV સાથે સંકળાયેલા છે. અમદાવાદના કાર્યક્રમમાં, તબીબી નિષ્ણાતોની એક પેનલે જાહેર આરોગ્ય પર HPVના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી. પેનલમાં ડૉ. અભય શાહ – વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત અને ID કન્સલ્ટન્ટ, ડિરેક્ટર – ડૉ. અભય કે શાહ ચિલ્ડ્રન હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ. પ્રમુખ AOP ગુજરાત 2013. સભ્ય ACVIP 2018-19, 20-21. અધ્યક્ષ, ઇન્ફેક્શસ ડિસીઝ (ચેપી રોગો) ચેપ્ટર ઓફ IAP 2015, ડૉ. દર્શના કે. ઠક્કર – કન્સલ્ટન્ટ OB-GYN. સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી – સ્પર્શ ફાઉન્ડેશન, “હેલ્થ કાફે”ના સ્થાપક, ડૉ. ઉન્મેશ ઉપાધ્યાય – વિસ્મય ચાઇલ્ડકેર હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન (બાળકોના ડૉક્ટર), તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ પીડિયાટ્રિક એસોસિએશન અમદાવાદ, ADVAC ફેલો 2024 (એડવાન્સ્ડ કોર્સ ઓફ વેક્સિનોલોજી), ડૉ. વિરલ પટેલ – ગાયનેકોલોજિક ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન, એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ, ડૉ. અંજના ચૌહાણ – કન્સલ્ટન્ટ ગાયનેક કેન્સર સર્જન, રેડિયન્સ હોસ્પિટલ, અમદાવાદ. ભારતમાં આ પ્રકારની પ્રથમ HPV ક્લિનિક શરૂ કરનારા. અધ્યક્ષ – ઓન્કોલોજી કમિટી, IMS નિષ્ણાતો સામેલ હતા.

આ સત્રનું સંચાલન ડૉ. ચેતન ત્રિવેદી કરવામાં આવ્યું હતું – જેઓ નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ મણિનગર, અમદાવાદ ખાતે સિનિયર પીડિયાટ્રિશિયન અને ID કન્સલ્ટન્ટ ડિરેક્ટર, 2023માં એઓપી ગુજરાતના પ્રમુખ, 2023ના IPA PEDICONના Org Sec છે. સાથે મળીને, તેમણે જાગૃતિની તાત્કાલિક જરૂરિયાત, કિશોરો અને માતાપિતા બંને સુધી પહોંચવાનું મહત્વ અને નિવારણ કરવા માટેની સારસંભાળને યોગ્ય દિશા આપવા માટે આરોગ્યની સારસંભાળની સેવાના પ્રદાતાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

વક્તાઓએ એ વાત ભાર મૂક્યો કે HPV ફક્ત સર્વાઇકલ કેન્સર પૂરતું મર્યાદિત નથી. તે યોનિ, ગુદા, શિશ્ન અને ઓરોફેરિન્ક્સના કેન્સર સાથે પણ સંકળાયેલું છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરે છે. 15થી 25 વર્ષની ઉંમર વચ્ચે HPVના ચેપનો ફેલાવો સૌથી વધુ થાય છે, તેથી વહેલી જાગૃતિ લાવવી અને સમયસર નિવારક પગલાં લેવા આવશ્યક છે. હવે ઉપલબ્ધ HPVની સસ્તી રસી વડે, HPV સંબંધિત વિવિધ કેન્સરથી દરેક વ્યક્તિને રક્ષણ આપવાનું વધુ સરળ બન્યું છે.

“દેશભરમાં આયોજિત આ કોન્ક્લેવ દ્વારા, અમારું લક્ષ્ય Human Papillomavirus (HPV) (હ્યુમન પેપિલોમાવાયરસ) અને સર્વાઇકલ તથા અન્ય કેન્સર સાથે તેની કડી વિશે સમજ વધારવાનું છે,” સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેશમુખે જણાવ્યું હતું. “તબીબી નિષ્ણાતો, આરોગ્યની સારસંભાળ ક્ષેત્રના કાર્યકરો અને સમુદાયના સભ્યોને એકસાથે લાવીને, આ ફોરમ ખુલ્લા સંવાદને તથા વહેલા નિદાન અને નિવારણ તરફ લેવાતા વ્યવહારુ પગલાંને પ્રોત્સાહન આપે છે.”

અમદાવાદ કોન્ક્લેવનું (ખાનગી સભાનું) સમાપન પ્રેક્ષકો સાથે ખુલ્લા સંવાદ સાથે થયું, જે અભિયાનના આ વ્યાપક લક્ષ્યને અનુસરે છે: જાણકારીસભર નિર્ણય અને સમુદાયની સંડોવણીથી અટકાવી શકાતા કેન્સરનો બોજ ઘટાડવાનું. આ પહેલ આગામી મહિનાઓમાં દેશભરના શહેરોમાં ચાલુ રહેશે, જે જનતાને શિક્ષિત અને સશક્ત બનાવવા માટે આરોગ્યની સારસંભાળ ક્ષેત્રના વિશ્વસનીય મહાનુભાવો માટે પ્લેટફોર્મ બનાવશે.

પુણેમાં મુખ્ય મથક ધરાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, વિશ્વમાં સૌથી વધુ માત્રામાં રસીનું ઉત્પાદન કરતી કંપની છે અને તેણે ભારતમાં અને વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્યને બહેતર બનાવવામાં લાંબા સમયથી ભૂમિકા ભજવી છે.

યાદ રાખવા જેવી બાબતો: વિશ્વમાં સૌથી મોટી માત્રામાં રસીનું ઉત્પાદન કરતી કંપની, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, 5 દશકથી વધુ સમયથી સસ્તી અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આવિષ્કારક રસીઓ પ્રદાન કરવામાં મોખરે રહી છે. વૈશ્વિક સ્તરે જીવનનું રક્ષણ કરવાના લક્ષ્ય સાથે, સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતની પહેલી સ્વદેશી રીતે વિકસિત, કોઈપણ લિંગ માટે ઉપયોગી, ક્વાડ્રિવલન્ટ HPV રસી, Cervavacના લોન્ચ સાથે જાહેર આરોગ્યમાં એક સીમાચિહ્નરૂપ યોગદાન આપ્યું છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેને આપી શકાય છે.  ભારતમાં સ્ત્રીઓમાં કેન્સર થવાનું બીજું મુખ્ય કારણ સર્વાઇકલ કેન્સર છે. સર્વાઇકલ કેન્સરનું જોખમ ધરાવતી (15 વર્ષથી વધુ ઉંમરની) મહિલાઓની સંખ્યા 511.4 મિલિયન (51.4 કરોડ) છે. સર્વાઇકલ કેન્સરના નવા કેસોની વાર્ષિક સંખ્યા: 1,23,907 , સર્વાઇકલ કેન્સરને લીધે મૃત્યુની વાર્ષિક સંખ્યા: 77,348

સ્ત્રોત: ICO/IARC Information Centre on HPV and cancer 2023 (HPV અને કેન્સર વિશેનું ICO/IARC માહિતી કેન્દ્ર 2023)

Tags: AhmedabadConquer HPV & Cancer Conclave 2025Dr Anjana ChauhanDr Darshna K. ThakkerDr. Abhay ShahDr. Chetan TrivediDr. Unmesh UpadhyayDr. Viral PatelHealthNationwide HPV-CancerParag DeshmukhPublic Awareness CampaignSerum Institute of India
NewsAasPaas

NewsAasPaas

Next Post
ભારતનો ક્રેનબેરી ક્રેઝ: વિદેશી આયાતથી રોજિંદા સુપરફ્રૂટ સુધી

ભારતનો ક્રેનબેરી ક્રેઝ: વિદેશી આયાતથી રોજિંદા સુપરફ્રૂટ સુધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

પ્રેન્ક કોલને કારણે એક યુવાનનું થયું મર્ડર, રહસ્ય જાણવા નિહાળો ફિલ્મ “હેલ્લો”

પ્રેન્ક કોલને કારણે એક યુવાનનું થયું મર્ડર, રહસ્ય જાણવા નિહાળો ફિલ્મ “હેલ્લો”

2 years ago
એએઆઈ (એડવાંસ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સક્ષમ)થી સજ્જ પોતાની પ્રકારનું પ્રથમ એચપીવી ક્લિનિક

એએઆઈ (એડવાંસ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સક્ષમ)થી સજ્જ પોતાની પ્રકારનું પ્રથમ એચપીવી ક્લિનિક

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.