Entertainment

You can add some category description here.

જાણીતા પ્લેબેક સિંગર ભૂમિક શાહ લઇને આવ્યા છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ “વિનાયકા”

ગણેશ ચતુર્થી સ્પેશિયલ “વિનાયકા”ને જોવા માટે આપના મોબાઇલમાં આ ક્યૂઆર કોડ સ્કેન કરો ગણેશ ચતુર્થી કે ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર...

Read more

ભારતનો લોકપ્રિય સેલિબ્રીટી ડાન્સ શો
‘ઝલક દિખલાજા’
કલર્સ પર પાછો ફરી રહ્યો છે

કલર્સ વિવિધ પ્રકારના કન્ટેન્ટમાં અગ્રણીયતા ધરાવતી રહી છે જેના કારણે તે HGE કેટેગરીમાં #1 સપ્તાહના અંતના ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યુ...

Read more

તમામ પ્લેટફોર્મ પર 25+ મિલિયન વ્યૂઝ સાથેયુટ્યુબપર 24 કલાકમાં હિન્દી ફિલ્મનું સૌથી વધુ પસંદ કરાયેલ ટીઝર!

વિક્રમ વેધાનું એક્શન-થ્રિલર ટીઝર 24મી ઑગસ્ટના રોજ લૉન્ચ થવાની સાથે જ સમગ્ર દિવસ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં રહ્યું અને યુટ્યુબપર નંબર...

Read more

‘જોહ્નને સુપર સ્લિક અવતારમાં રજૂ કરવા માગતો હતો!’: પઠાણમાં જોહ્ન અબ્રાહમના પ્રથમ લૂક પર સિદ્ધાર્થ આનંદનું નિવેદન

યશ રાજ ફિલ્મ્સની સૌથી મોટી ટેન્ટ પોલ ફિલ્મની રિલીઝને બરાબર 5 મહિના બાકી છે અને સ્ટુડિયોએ પઠાણમાં વિલન તરીકે જોન...

Read more

ઋતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’નું ટીઝર રિલીઝ કરાયું

પુષ્કર-ગાયત્રીની એક્શન-થ્રિલર 'વિક્રમ વેધા'નું ટીઝર બુધવારે સવારે ઑનલાઈન લોન્ચ કરવામાં આવ્યું હતું. ‘વિક્રમ વેધા’નું ટીઝર એક્શનથી ભરપૂર દ્રશ્યો સાથે દર્શકો...

Read more

કલર્સની ઝલક દિખલા જામાં આવી રહી છે – બોસ લેડી, રૂબીના દિલેક

કલર્સ તેના મુખ્ય સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા સાથે પરત ફરે છે ત્યારે સેલિબ્રિટીઝ માટે ડાન્સ કરવા માટે...

Read more

ગુજરાતી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ના ટ્રેલરનેયુટ્યબ પર 1.3 મિલિયન અને ફેસબુક પર 1.7 મિલિયન વ્યૂ સાથેદર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ

ગુજરાતી સિનેમા હવે સીમાડાઓને વટાવી રહ્યું છે. નવીન વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મોને છેલ્લા કેટલાંક વર્ષોથી મળી રહેલા પ્રતિસાદથી મેકર્સ...

Read more

દેશનો ફેવરિટ, મનીષ પોલ કલર્સની આગામી સીઝન ઝલક દિખલા જાના હોસ્ટ તરીકે પરત ફરે છે

અમર્યાદિત મનોરંજન, ઝગમગાટ અને ગ્લેમર સાથે, કલર્સની માર્કી પ્રોપર્ટી 'ઝલક દિખલા જા' 5 વર્ષ પછી ટેલિવિઝન પર ભવ્ય પુનરાગમન કરી...

Read more

પારસ કલનાવત કલર્સ પર ‘ઝલક દિખલા જા’ની આગામી સિઝનમાં ભાગ લેશે

લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા પારસ કલનાવત કલર્સના સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની નવી સીઝનમાં જોવા મળશે. આ શો પાંચ...

Read more

કલર્સ શો ઝલક દિખલા જામાં અભિનેત્રી નિયા શર્મા, નીતિ ટેલર અને ગશ્મીર મહાજાની સાથે શેફ જોરાવર કાલરા પણ ભાગ લેશે.

સેલિબ્રિટીઝ માટે ફરી એકવાર તેમની નૃત્ય કૌશલ્ય બતાવવાનો સમય આવી ગયો છે કારણ કે કલર્સ તેના સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો...

Read more
Page 15 of 29 1 14 15 16 29

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.