Entertainment

You can add some category description here.

ગુજરાતી ફિલ્મ “રાડો”ના કલાકારોએ કલાનગરી વડોદરાની લીધી મુલાકાત

વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી...

Read more

જુગજુગ જીઓ મૂવીના કલાકાર વરુણ ધવન અને કિઆરા અડવાણી અમદાવાદની મુલાકાતે

વરુણ ધવન અને કિઆરા અડવાણી આજે આવનારી ફિલ્મ જુગજુગ જીઓના પ્રમોશન  માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જુગજુગ જીઓ એ રાજ...

Read more

કે બ્રધર્સ મોશન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ આગામી ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે.. નું ટ્રેલર લૉન્ચ કરાયું

8 જુલાઇના રોજ“સૈયર મોરી રે..” ફિલ્મ થશે રીલિઝગ્રામ્ય વિસ્તારમાં પાંગરતી પ્રેમ કહાનીને રજૂ કરે છે ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેટલાક...

Read more

શું કેરળ અને હરિયાણા મળી શકશે, સાત ફેરાની એક-બે મીલોની દૂરી પાર કરી શકશે? બે અજોડ સંસ્કૃતિ, એક રોચક વાર્તા, કલર્સ લાવી રહી છે

 ‘હરફુલમોહિની’ ~ શોમાં ઝેબ્બી સિંહ હરફુલ તરીકે અને શગુન શર્મા મોહિની તરીકે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ~ ~ કોકરો પિક્ચર્સ...

Read more

મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ 8મી જુલાઇએ રીલિઝ થશે

ચાલો રોગચાળાની ઉદાસી વિશે ભૂલી જઈએ અને આનંદ કરીએ કારણકે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ 'વિકિડા નો વરઘોડો' રિલીઝ કરવા માટે તૈયાર...

Read more

સોની સબ લોન્ચ કરે છે પુષ્પા ઇમ્પોસિબલ!

સન્માન અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની એક મહિલાની બિનપરંપરાગત મુસાફરીની વાર્તા “લાઇફને ફુલ ટાઇમ મુઝસે ફિલ્ડીંગ હી કરવાઇ હૈ, ઇસલિયે અબ...

Read more

કલર્સ કથાની સ્થિતિસ્થાપકતાની હૃદયસ્પર્શી વાર્તા લાવી રહી છેઃ મુસ્કુરાને કી વજહ તુમ હો

પ્રતિભાશાળી અભિનેત્રી તન્વી મલ્હારા આ શો સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જેની સામે મુખ્ય ભૂમિકામાં કુનાલ જયસિંગ હશે ~ ~ સતોરી મિડિયા દ્વારા નિર્મિત મુસ્કુરાને કી વજહ તુમ હો 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથી પ્રસારિત થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે માણી શકાશે, ફક્ત કલર્સ પર ~ આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં માતાઓની તેમના સંતાનને પોષવા અને ઉછેરવા માટે અને તેમના સંતાનના કલ્યાણ માટે પોતાને દરેક બાબતોનો ત્યાગ કરવા માટે પૂજા કરવામાં આવે છે. જોકે જ્યારે એકલી માતા પોતાના સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરતી હોય ત્યારે આપણે તેને અલગ નજરિયાથી કેમ જોઈએ છીએ? પિતાની ગેરહાજરીમાં માતા પોતાના સંતાનન પોતાનું નામ અને ઓળખ કેમ નહીં આપી શકે? આવા ઘણા બધા પ્રશ્નો કલર્સનો નવો ફિકશન ડ્રામા મુસ્કુરાને કી વજહ તુમ હો ઊભા કરે છે, જ આવી જ એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી માતા- કથાની વાર્તા બતાવે છે. કથા સમાજની બધી જૂની ઘરડ તોડીને સ્વતંત્ર રીતે સંતાનનો ઉછેર કરવાનું નક્કર પગલું લે છે. જોકે પુરુષના ટેકા વિના મહિલા સંતાનને એકલી ઉછેરી નહીં શકે એવું માનનારા બધા જ તેની આ માટે ટીકા કરે છે. તે પોતાના માર્ગમાં આવતા દરેક પડકારો સામે લડીને જીવનના આ તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે શું કથા તેની ખુશી માટે કારણ બનનારા કોઈ વિશેષને શોધી શકશે? સતોરી મિડિયા દ્વારા નિર્મિત આ શોમાં તન્વી મલ્હારા મુખ્ય પાત્ર કથા સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જ્યારે અભિનેતા કુનાલ જયસિંગ કબીરની ભૂમિકા ભજવશે. મુસ્કુરાને કી વજહ તુમ હોનું પ્રસારણ 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથીથશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે ફક્ત કલર્સ પર જોઈ શકાશે. વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ ઉમેર્યું હતું કે, “આપણા સમાજમાં સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરવું એટલે કેટલાક પડકારો આવે છે. અમારો નવો શો મુસ્કુરાને કી વજહ તુમ તે આલેખિત કરવા સાથે જૂની ઘરેડ તોડવાનું સાહસિક પગલું લેનારી કથાની સુંદર વાર્તા પણ કહે છે. આ શોમાં કથાના રોચક પ્રવાસ સાથે સાહસ, પ્રેમ અથવા ખુશી સહિત વિવિધ ભાવનાઓનું સંમિશ્રણ છે. કથા નૈનિતાલની આશાવાદી યુવતી છે, જે મહિલાઓ માટેની એનજીઓમાં કામ કરે છે. જોકે સમાજની જૂની ઘરેડને તોડીને પોતાના સંતાનને એકલી ઉછેરવાનું નક્કી કરે છે ત્યારે તેના જીવનમાં અણધાર્યો વળાંક આવે છે. કથા સાથે ઉદયપુરનો સુંદર બિઝનેસમેન કબીર અથડાય છે, જે કથાના વ્યક્તિત્વ અને સ્થિતિસ્થાપકતાથી મોહિત થાય છે, તે કથાના પ્રેમમાં પડે છે અને તેને પરણવા માટે સમજાવે છે. કથા તેના જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા જતી હોય છે ત્યાં તેમના પ્રેમની આડમાં તેનું માતૃત્વ આવશે? શું તેના ભૂતકાળ છતાં નવા પરિવારમાં તેનો સ્વીકાર કરાશે? ક્રિયેટિવ પ્રોડ્યુસર ફાતેમા રંગીલા કહે છે, અમે કલર્સ સાથે અમારા જોડાણ...

Read more

શ્રી સંજય પરીખ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ   ની ઉજવણી કરવામાં આવી

  દિવાળી અને હોળી ની જેમ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી   કરવામાં આવી અમદાવાદ, 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની...

Read more
Page 18 of 29 1 17 18 19 29

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.