• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

કલર્સ કથાની સ્થિતિસ્થાપકતાની હૃદયસ્પર્શી વાર્તા લાવી રહી છેઃ મુસ્કુરાને કી વજહ તુમ હો

by NewsAasPaas
in Entertainment, Television
Reading Time: 4 mins read
A A
0

પ્રતિભાશાળી અભિનેત્રી તન્વી મલ્હારા આ શો સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જેની સામે મુખ્ય ભૂમિકામાં કુનાલ જયસિંગ હશે ~

~ સતોરી મિડિયા દ્વારા નિર્મિત મુસ્કુરાને કી વજહ તુમ હો 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથી પ્રસારિત થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે માણી શકાશે, ફક્ત કલર્સ પર ~

આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં માતાઓની તેમના સંતાનને પોષવા અને ઉછેરવા માટે અને તેમના સંતાનના કલ્યાણ માટે પોતાને દરેક બાબતોનો ત્યાગ કરવા માટે પૂજા કરવામાં આવે છે. જોકે જ્યારે એકલી માતા પોતાના સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરતી હોય ત્યારે આપણે તેને અલગ નજરિયાથી કેમ જોઈએ છીએ? પિતાની ગેરહાજરીમાં માતા પોતાના સંતાનન પોતાનું નામ અને ઓળખ કેમ નહીં આપી શકે? આવા ઘણા બધા પ્રશ્નો કલર્સનો નવો ફિકશન ડ્રામા મુસ્કુરાને કી વજહ તુમ હો ઊભા કરે છે, જ આવી જ એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી માતા- કથાની વાર્તા બતાવે છે. કથા સમાજની બધી જૂની ઘરડ તોડીને સ્વતંત્ર રીતે સંતાનનો ઉછેર કરવાનું નક્કર પગલું લે છે. જોકે પુરુષના ટેકા વિના મહિલા સંતાનને એકલી ઉછેરી નહીં શકે એવું માનનારા બધા જ તેની આ માટે ટીકા કરે છે. તે પોતાના માર્ગમાં આવતા દરેક પડકારો સામે લડીને જીવનના આ તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે શું કથા તેની ખુશી માટે કારણ બનનારા કોઈ વિશેષને શોધી શકશે? સતોરી મિડિયા દ્વારા નિર્મિત આ શોમાં તન્વી મલ્હારા મુખ્ય પાત્ર કથા સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જ્યારે અભિનેતા કુનાલ જયસિંગ કબીરની ભૂમિકા ભજવશે. મુસ્કુરાને કી વજહ તુમ હોનું પ્રસારણ 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથીથશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે ફક્ત કલર્સ પર જોઈ શકાશે.

વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ ઉમેર્યું હતું કે, “આપણા સમાજમાં સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરવું એટલે કેટલાક પડકારો આવે છે. અમારો નવો શો મુસ્કુરાને કી વજહ તુમ તે આલેખિત કરવા સાથે જૂની ઘરેડ તોડવાનું સાહસિક પગલું લેનારી કથાની સુંદર વાર્તા પણ કહે છે. આ શોમાં કથાના રોચક પ્રવાસ સાથે સાહસ, પ્રેમ અથવા ખુશી સહિત વિવિધ ભાવનાઓનું સંમિશ્રણ છે.

કથા નૈનિતાલની આશાવાદી યુવતી છે, જે મહિલાઓ માટેની એનજીઓમાં કામ કરે છે. જોકે સમાજની જૂની ઘરેડને તોડીને પોતાના સંતાનને એકલી ઉછેરવાનું નક્કી કરે છે ત્યારે તેના જીવનમાં અણધાર્યો વળાંક આવે છે. કથા સાથે ઉદયપુરનો સુંદર બિઝનેસમેન કબીર અથડાય છે, જે કથાના વ્યક્તિત્વ અને સ્થિતિસ્થાપકતાથી મોહિત થાય છે, તે કથાના પ્રેમમાં પડે છે અને તેને પરણવા માટે સમજાવે છે. કથા તેના જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા જતી હોય છે ત્યાં તેમના પ્રેમની આડમાં તેનું માતૃત્વ આવશે? શું તેના ભૂતકાળ છતાં નવા પરિવારમાં તેનો સ્વીકાર કરાશે?

ક્રિયેટિવ પ્રોડ્યુસર ફાતેમા રંગીલા કહે છે, અમે કલર્સ સાથે અમારા જોડાણ વિશે ભારે રોમાંચિત છીએ. મુસ્કુરાને કી વજહ તુમ હો માતૃત્વ અને માનવી ભાવનાઓના વિવિધ શેડ્સ બતાવે છે, જે દર્શકોને ગમશે. પિયા બાજપાઈ ઉમેરે છે, “આ શો પ્રેમ, દગો, ઈમાનદારી, નિખાલસતા અને સંબંધોની વાર્તા છે. અમે લાંબા સમયથી મુસ્કુરાને કી વજહ તુમ હો પર કામ કરતા હતા અને આખરે તમારા ટેલિવિઝન સ્ક્રીન પર તે લાવવાની ખુશી છે. ટીમ કલર્સ સર્વ સમયે અમારી પડખે રહી અને અમારા નવા શોને જીવંત કર્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભારી છું.”

કથાની ભૂમિકા સાથે ટેલિવિઝન પર કારકિર્દી શરૂ કરતાં તન્વી મલ્હારા કહે છે, “શો મજબૂત સ્ત્રીની શક્તિશાળી વાર્તાકહે છે અને મારા પ્રથમ શોમાં જ આવી ડાયનેમિક ભૂમિકા મળી તેથી મારી ખુશીનો કોઈ પાર નથી. તે બહુ આશાવાદી છે, મજબૂત મૂલ્યો સાથે આત્મવિશ્વાસુ છે અને પાત્ર ભજવતી વખતે મેં વિવિધ પ્રકારની ભાવનાઓ અનુભવી હતી. મને કલર્સ સાથે પદાર્પણ કરવાનું સન્માનજનક લાગી રહ્યું છે અને મને ખાતરી છે કે આ શો તેની રોચક વાર્તારેખા માટે દર્શકો સાથે મજબૂત જોડાણ સાધશે.” 

કબીરનું પાત્ર ભજવતો કુનાલ જયસિંગ કહે છે, “મુસ્કુરાને કી વજહ તુમ હો મજબૂત વાર્તારેખા અને સંદેશ સાથે ઘણી બધી ભાવનાઓ દર્શાવે છે. મારું પાત્ર કબીર સોનેરી મનનો સારો બિઝનેસમેન છે, જે બધા સંજોગોમાં પરિવારનું ધ્યાન રાખે છે. જોકે તે કથાને મળે ત્યારે તેના જીવનમાં રસપ્રદ વળાંક આવે છે અને સુંદર વાર્તાનો આરંભ થાય છે. મને કલર્સ સાથે પ્રભાવશાળી સંકલ્પના સાથે પાછા આવવાનું બહુ સારું લાગી રહ્યું છે અને મને આશા છે કે મારા ચાહકો આ નવા પ્રયાસમાં મને સાથ આપશે.”

‘મુસ્કુરાને કી વજહ તુમ હો’માં મૂન બેનરજી, હિતેન પેઈન્ટલ, દીપાલી પાનસરે, પ્રતિચી મિશ્રા, નેહાનારંગ અને અભિષેક મલિક જેવા કલાકારો છે.

ચેનલે શોના લોન્ચ માટે મજબૂત માર્કેટિંગ અને ડિજિટલ કેમ્પેઈનનું નિયોજન કર્યું છે. ટેલિવિઝન, સિનેમા અને ડિજિટલ સસહિતના ઓડિયોવિઝયુઅલ માધ્યમો પર કેન્દ્રિત આખો માર્કેટિંગ પ્લાન ઘડવામાં આવ્યો છે. ટીવી પ્લાનમાંમુવીઝ, ન્યૂઝ, મ્યુઝિક, કિડ્સ અને રિજનલ કન્ટેન્ટનું મજેદાર સંમિશ્રણ રહેશે. સિનેમા પ્લાનમાં બ્લોકબસ્ટર રિલીઝ ભૂલ ભુલૈયા 2ના પ્રથમ બે સપ્તાહમાં રાષ્ટ્રભરની મલ્ટીપ્લેક્સ ચેઈન અને સિંગલ સ્ક્રીન પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરાશે. ડિજિટલ પ્લાનમાં યુટ્યબ, ઓટીટી મંચો, જિયો અને શોર્ટ વિડિયો ફોર્મેટ મંચો સાથે આઈપીએલ પ્લેઓફફ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. ડિજિટલ મંચો પર કથાની વાર્તા આલેખિત કરતાં શોએ તેમની વાર્તાઓ અને સંઘર્ષની વાર્તા કહેવા માટે સિંગલ મધર ઈન્ફ્લુએન્સરો સાથે ભાગીદારી કરી છે.

જુઓ મુસ્કુરાને કી વજહ તુમ હો સાથે કથાના હૃદયસ્પર્શી પ્રવાસમાં જોડાઓ, 1લી જૂન, 2022થી આરંભ અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાથી, ફક્ત કલર્સ પર.

Tags: colorsentertainmentFatema RangilaHindi Mass EntertainmentKunal JaisinghManisha SharmaMuskuraane Ki Vajah Tum HoTanvi Malharaviacom18
NewsAasPaas

NewsAasPaas

Next Post
સોની સબ લોન્ચ કરે છે પુષ્પા ઇમ્પોસિબલ!

સોની સબ લોન્ચ કરે છે પુષ્પા ઇમ્પોસિબલ!

Recommended

તીડથી પાકની જમીનનું રક્ષણ કરતા બાયર ભારતમાં તીડ નિયંત્રણ ઝૂંબેશને ટેકો આપે છે

તીડથી પાકની જમીનનું રક્ષણ કરતા બાયર ભારતમાં તીડ નિયંત્રણ ઝૂંબેશને ટેકો આપે છે

5 years ago
હિન્દુ સેનાએ આશારામ આશ્રમ સંપત્તિ વિવાદ પર કર્યો મોટો ખુલાસો

હિન્દુ સેનાએ આશારામ આશ્રમ સંપત્તિ વિવાદ પર કર્યો મોટો ખુલાસો

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.