Film

આશા- એક ગુજરાતી અર્બન મૂવી, 22મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે

ગુજરાતી સિનેમા, જેને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતી ભાષાનો ફિલ્મ ઉદ્યોગ છે. તે ભારતના સિનેમાના મહત્વના પ્રાદેશિક...

Read more

ડોક્સહોક્સ એન્ટરટેઇનમેન્ટ અને અનુભૂતિ મિડિયા ના સંયુક્ત ઉપક્રમે શોર્ટ ફિલ્મ સિરીઝ નું નિર્માણ

ડોક્સહોક્સ એન્ટરટેઇનમેન્ટ અને અનુભૂતિ મિડિયા ના સંયુક્ત ઉપક્રમે શોર્ટ ફિલ્મ સિરીઝ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ શોર્ટ ફિલ્મ...

Read more

ભવ્ય ગાંધીની સુપર હિટ ગુજરાતી ફિલ્મ તારી સાથે મચાવી રહી છે થિયેટરમાં ધૂમ

અમદાવાદ, ઓક્ટોબર ૨૦૨૧ : ભવ્ય ગાંધીની ફિલ્મ તારી સાથે ૧૫ ઓક્ટોબરના રોજ જ થિયેટરમાં આવી છે અને જાણે દર્શકો આ...

Read more

શેમારુમી OTT પ્લેટફોર્મ પર આવી ગઈ છે સુપરહિટ ગુજરાતી ફિલ્મ “મિસ્ટર કલાકાર “

અક્ષતઈરાનીએગુજરાતીફિલ્મમાંડેબ્યુકર્યુંછેજેમાંએનીજોરદારએક્ટીગજોઇશકશો. આજકાલ લોકો વઘુ સમય OTT પ્લેટફોર્મ પર વિતાવી રહ્યા છે.  .દર્શકો ખાસ કરીને  વેબ સિરીઝ, ફિલ્મ, અને નાટકો વઘુ...

Read more

“જેસ્સુ જોરદાર” ફિલ્મનું ટ્રેલર લોન્ચ

શિવમ - જેમીન એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને રામગોપાલ પ્રોડક્શનની પ્રસ્તુતિ, ગુજરાતી  ફિલ્મ,"જેસ્સુ જોરદાર"રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલા કોસ્મોપ્લેક્સ ખાતે ફિલ્મનું...

Read more

પ્રથમ વખતની ગુજરતી સિંગલ કેરેક્ટર મૂવીની પોસ્ટર રિલીઝ “આરજે ખુશી”

ખુશી એક અભિવ્યક્તિ ખુશી એક સિંગલ કેરેક્ટર ગુજરતી ફિલ્મ. તેની પહેલી સિંગલ કેરેક્ટર ગુજરાતી ફિલ્મ અને કિશોરવયની યુવતીની મનોહર પ્રવાસ....

Read more

આઇડ્રેગન એપ મંકી કિંગ મૂવીઝની એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝ સાથે 2-3 મહિનામાં માઇન્ડબોગ્ગલિંગ સબસ્ક્રાઇર્સ બનાવે છે

ઓક્ટોબર, 2020 – લોકડાઉનના કારણે એકબીજાને મળવા, મૂવીઝ જોવા સિનેમા હોલમાં જવાનું, બજાર અને પાર્કમાં જવાનું અને કોઇપણ રીતની મોજ-મસ્તી...

Read more

પરેશ રાવલ ને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન બનાવાયા

જાણિતા એક્ટર અને ભાજપ નેતા પરેશ રાવલ ને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ લોકસભા સાંસદ...

Read more

પ્રતીક ગાંધીની અપકમિંગ ગુજરાતી ફિલ્મની જાહેરાત, પત્ની ભામિની ઓઝા ગાંધી સાથે કરશે સ્ક્રીન શેર

સપ્ટેમ્બર 2020 - હર્ષદ મહેતા નિર્દેશિત વેબ સીરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનાર પ્રતીક ગાંધીએ તેમની અપકમિંગ ગુજરાતી ફિલ્મ...

Read more
Page 6 of 6 1 5 6

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.