એમેઝોન ઈન્ડિયાએ ગુજરાતમાં તેની સ્ટોરેજ ક્ષમતા બમણી કરી: 1 લાખથી પણ વધુ વિક્રેતાઓ આ રોકાણથી લાભાંવિત થશે
રાજ્યમાં સ્થાનિકોમાટે હજારો નોકરીની તકો ઊભી થશે અમદાવાદ, સપ્ટેમ્બર, 2021- એમેઝોન ઈન્ડિયાએ આજે નવા વિશિષ્ટ ફુલફિલમેન્ટ સેન્ટર (એફસી)ના લોન્ચની અને ...